રસદાર આલુ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામબટેટા
  2. 2નંગ ટામેટા
  3. 3નંગ સુકા લાલ મરચા
  4. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. જરૂર મુજબ પાણી
  6. 1વાટકી શેકેલો ચણાનો લોટ
  7. અડધી ચમચી હળદર
  8. 2 ચમચીલાલ મરચું પાવડર
  9. 1 ચમચીધાણાજીરું પાવડર
  10. સ્વાદ અનુસાર મીઠું
  11. 3 ચમચીતેલ
  12. 1 ચમચીજીરૂ
  13. 1 ચમચીરાઈ
  14. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફી લો ત્યારબાદ તેના સરખા પીસ કરી લો અને ટમેટાની પ્યૂરી તૈયાર કરી લો.

  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી તેમાં હિંગ રાઈ જીરું સૂકા લાલ મરચા આદુ મરચાની પેસ્ટ અને ટોમેટો પ્યુરી અને ચણાનો લોટ નાખીને તેને બરાબર હલાવી લો.

  3. 3

    અને તેને બરાબર રીતે સાંતળી લો. ત્યારબાદ તેમાં સમારેલા બટેટા નાખો અને તેને પણ બરાબર રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાંખી તેને ઉકળવા દો

  4. 4

    તૈયાર છે રસદાર આલુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Mer
Mita Mer @Mita_Mer
પર

ટિપ્પણીઓ

Similar Recipes