રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ઉપર તપેલી મુકી અને ધીમા ગેસ એ દૂધ ઉકાળવા મુકો.
- 2
હવે એમાં ખાંડ ઉમેરો.
- 3
હવે એમાં મલાઈ ઉમેરો આ વાત બધાને નથી ખબર હોતી પણ મલાઈ ઉમેરવાથી ખીર નો સ્વાદ બમણો થઈ જાય છે.
- 4
હવે એમાં રાંધેલા ભાત ઉમેરો અને સરખું હલાવી લો.
- 5
હવે દૂધનો ઊભરો આવે એટલે ગેસ બંધ કરી દેવો.
- 6
હવે એને સાવ થોડીક સેકન્ડ પૂરતું બ્લેન્ડર ફેરવી દેવું એટલે એકદમ ઘટ્ટ થઇ જશે બહુ ઝાઝી વાર નહીં સાવ થોડી સેકન્ડ જ બ્લેન્ડર ફેરવો એ ધ્યાન એ વાતનું ખાસ ધ્યાન રાખવું.
- 7
હવે ખીર માંથી વરાળ કાઢવા માટે નીચે પાણી ની થાળી રાખવી જેથી ખીર જલદી થઈ જાય.
- 8
ખીર થઈ ગયા પછી એમાં ઉપરથી બદામ અને તમને ભાવતા ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો. હવે એને ફ્રીજ માં થોડીક વાર માટે ઠંડી થવા માટે રાખી દેવી.
- 9
ખીર ઠંડી હસે તોજ ખાવાની મજા આવશે.
- 10
સર્વ કરવા માટે તૈયાર છે ખીર જેને તમે એને પડવાળી રોટલી સાથે અથવા પુરી સાથે પીરસી શકો છો.
- 11
પડવાળી રોટલી અથવા પૂરી સાથે ખીર ખાવાની મજા આવે છે પણ જો બેમાંથી એક પણ ન કરો તો પણ એકલી ખીર પણ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીર (Kheer Recipe In Gujarati)
સાબુદાણા ની ખીર , ચોખા ની ખીર , રાંધેલા ભાત ની ખીર બનાવવા માં આવે છે .મેં રાંધેલા ભાત ની ખીર બનાવી છે જે ઝડપ થી બની જાય છે .બહુ ઓછી સામગ્રી થી બની જાય છે .#RC2 Rekha Ramchandani -
-
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ ખીર (Instant Kheer Recipe In Gujarati)
#Cookpadindia આ આપણી એક ટ્રેડિશનલ વાનગી છે.એ દૂધ માં ચોખા નાંખી ને બનાવાતી હોય છે .ઘણી વખત આપણી પાસે બનાવેલો ભાત વધે છે તો આપણે તેમાં થી અલગ અલગ વાનગીઓ બનાવીએ છીએ મેં આજે એમાં થી ખીર બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગી અને ઝડપ થી બની ગઈ તો એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
-
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
ઘણી વખત ભાત વધી પડે પણ શું કરવું તે ના સમજાય ભાત ના ઢોકળા, કે મૂઠિયાં વગેરે તો બનાવી જ છીએ પણ ખીર 👌👌👌👌👌👍 ખુબ જઇ સરસબની. તમે પણ બનાવજો.ખીર (વધેલા ભાત ની ખીર) Buddhadev Reena -
-
-
-
ખીર
#Indiaરેસીપી:-7ખીર એ જલ્દી થી બની જતી રેસિપી છે.. અને આપણી વર્ષો પહેલાં થી આપણા વડીલો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક વાનગી બનાવતા..એ આપણી પરંપરાગત વાનગી છે.. Sunita Vaghela -
-
ગાજર ની ખીર
#ઇબુક૧ #પોસ્ટ૧૩શિયાળામાં ગાજર સારા મલે છે. તો આ ગાજરની ખીર બનાવીને બધાને ખુશ કરી લો. જેટલી સરસ દેખાય છે તેટલી જ ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
-
-
-
રાજભોગ ખીર
#ઇબુક૧# ૩૩#fruitsઆમ તો બાળકો દૂધ થી દૂર ભાગે છે અને ડ્રાયફ્રૂટસ તો કોઈ ને ગમતા નથી. તો આ એક એવું સોલ્યુશ છે જેના થી આસાની થી બન્ને વસ્તુ ખાઈ લે છે. Chhaya Panchal -
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#AM2આજે મે બનાવેલા ભાત માથી ઇન્સ્ટન્ટ ખીર બનાવી છે,ખુબ જ સરસ બની છે તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ