રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપકાળા અડદ
  2. 1/4 કપરાજમાં
  3. 1 ટેબલ સ્પૂનઆદું, લસણ
  4. 2નંગ ટામેટા
  5. 1 ટીસ્પૂનલાલ મરચાનો પાવડર
  6. 2 ટેબલ સ્પૂનબટર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ડેકોરેશન માટે:-
  9. ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદ અને રાજમાં ને 4 થી 5 કલાક પલાળી રાખો.સારી રીતે ધોઈને કુકરમાં બાફી લો.

  2. 2

    એક પેનમાં બટર મૂકી લસણ અને આદુ ને સાંતળો.પછી ટામેટા નાખી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી બટર છુટું પડે ત્યાં સુધી થવા દો.

  3. 3

    હવે મસાલા માં બાફેલા અડદ નુ પાણી કાઢી ઉમેરો.બરાબર મિક્સ કરો.મીઠુ અને પાણી નાખી 15 થી 20 મિનિટ થવા દો.

  4. 4

    તેમાં બટર ઉપર થી નાખો.અને ક્રીમ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavita Mukeshbhai Solanki
પર

ટિપ્પણીઓ

Similar Recipes