રાંધવાની સૂચનાઓ
- 1
મેથી સમારેલી એક બાઉલમાં કાઢી લો.હવે ત્રણેય લોટ નાખી ને મીઠું, લીલાં મરચાં ની પેસ્ટ, તેલ,તલ, ગોળ નાખી ને દહીં ઉમેરીને લીલું લસણ વાટેલું નાખી ને હળદર અને કોથમીર નાખી ને લોટ બાંધી લો... જરૂર મુજબ પાણી ઉમેરીને પરોઠા જેવો લોટ બાંધવો..
- 2
લુઆ બનાવી લો અને તેના ઢેબરા વણી લો.. હવે એક નોનસ્ટિક તાવી માં તેલ મૂકી ધીરે તાપે ઢેબરા શેકી લો.. દહીં,રાઈતા મરચાં, હળદર સાથે પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના ઢેબરા (Methi Na Dhebra Recipe In Gujarati)
#GA4#Week2# Food pazzle 2# Fungerrk ( મેથી ) Hiral Panchal -
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગે આજકાલ લોકો ની ચોઈસ બદલાઈ છે.. લગ્ન પ્રસંગે અંગત સગા અગાઉ થીં આવી જાય છે..તો સવારે ચા સાથે ખાવા ઢેબરા બનાવી ને મુકી શકાય... Sunita Vaghela -
-
મેથી બાજરી ના ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મેથી ના ઢેબરા
#ઇબુક૧#૬#મેથીના ઢેબરા મેથી આરોગ્ય માટે ગુણકારી છે શિયાળામાં તાજી સરસ મળે છે બાળકો ને શાક ભાજી ઓછા ભાવે છે પરંતુ વેરાયટી માં કોઈપણ પ્રકારની ભાજી ખાય છે મેથી ના ઢેબરા,ગોટા, મુઠીયા, ટીકી બધી જ સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
મેથી ની ભાજી ના ઢેબરા
#CB6#Week6દરેક ગુજરાતી ના તો ઢેબરા પ્રિય જ હોય છે અમારી ઘરે પણ બધા ને બહુ જ ભાવે છે. ઢેબરા ને ચા, દહીં, અથાણાં સાથે ખાવા ની મઝા આવે છે. Arpita Shah -
-
-
મેથી બાજરી ના ઢેબરા/થેપલાં
#પરાઠાથેપલાશિયાળો આવે ને માર્કેટ માં ખૂબ સરસ મેથી ની ભાજી આવવાની શરુ થઇ જાય. ખૂબ ગુણકારી એવી મેથી વધારે માં વધારે ખાવી જોઈએ. અને શિયાળા માં બાજરી., પણ ખાવી જોઈએ. આજે આપણે મેથી બાજરી ના ઢેબરા બનાવીયે.. #પરાઠા/થેપલા Daxita Shah -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી લીલી કે સુકી કોઈ પણ શિયાળામાં ખાસ ખાવી જોઈએ.. તેમાં ફાયબર હોવાથી આંતરડા સાફ થાય..,આયૅન હોવાથી શક્તિ મળે નબળાઈ દૂર થાય.. હ્દય ને મજબુત બનાવે.. સ્કિન પ્રોબ્લેમ દુર થાય.. શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર કરે છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
મુળા, મેથી ના થેપલા (muli, Methi na Thapla recipe in gujarati)
#GA4#Week20થેપલા માટે ભાજી,લસણ તો શિયાળામાં ઠંડી માં.. વસાણાં જેટલા જ શરીર માટે ફાયદાકારક છે.. મુળા માં ફોલીક એસીડ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે એ દાંત નાં રોગ માટે ફાયદાકારક છે.. મુળા ખાવાથી કબજિયાત દૂર થાય..હરસ માટે ફાયદાકારક છે.. હમણાં તો બારેમાસ મળતા હોય છે.. પણ શિયાળામાં ખાવાથી એનો લાભ વધુ મળે છે.. Sunita Vaghela -
-
-
મલ્ટિગ્રેન મેથી ના ઢેબરા (Multigrain Methi Dhebra Recipe In Gujarati)
#WLDઅ હેલ્થી લંચ / ડિનર રેસીપી. ઘણીવાર આપણ ને ઉતાવળ હોય છે ---- કઇક લાઈટ ખાવાની ઇચ્છા હોય, ઓચિંતા બહાર જવાનું થાય અથવા તો ઘરમાં આપણે એક્લાજ હોઈએ અને ફુલ રસોઇ બનાવાનો કંટાળો આવે ત્યારે મન કરે કે 1 વસ્તુ બનાવી લઇએ તો ચાલી જાય જે હેલ્થી હોય અને સાથે સાથે મન ને તૃપ્ત પણ કરે.Cooksnap theme of the Week#shahpreetyshahpreety Bina Samir Telivala -
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#મેથી#ઢેબરા#breakfast Keshma Raichura -
-
મીક્સ ભાજી ના ઢેબરા(mix bhaji na dhebra recipe in gujarati)
# સાતમ##માઇઇબુક મીક્સ ભાજી ના ઢેબરા માં મેથીની ભાજી પાલકની ભાજી અને દુધી છીણવા માં આવે છેને તેની સાથે પાલક ની ચટણી ખાવામાં આવે છે. તો ચાલો આપણે આ ચટણી સાથે શીતળા સાતમમાં મીક્સ ભાજી ના ઢેબરા ની મજા માણીએ Kankshu Mehta Bhatt -
બાજરી મેથી ના ઢેબરા (Bajra Methi Paratha Recipe In Gujarati)
#BW#methibajradhebra#bajramethiparatha#pearlmillet#winterspecial#dhebra#cookpadgujarati Mamta Pandya -
મેથી ઢેબરા (Fenugreek Dhebra Recipe In Gujarati)
#CB6#week6#dhebra#methidhebra#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
લીલી મેથી કોથમીર અને લીલા લસણ ના ઢેબરા
#ઇબુક૧#૬#લીલીઅત્યારે શિયાળા મા લીલા શાક ભાજી ખૂબ જ આવતા હોય ,લીલું લસણ ,મેથી અને કોથમીર ના ઢેબરા કે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.અને હેલ્ધી પણ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11429301
ટિપ્પણીઓ