રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુ તૈયાર કરો
- 2
હવે એક વાસણમાં ઘી ગરમ કરો. ઘી ગરમ કર્યા બાદ તેની અંદર આદુ અને મરચાને સાંતળો. પછી બ્રોકલી ને ઉમેરો અને તેને થોડીવાર સાંતળો પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી થોડી વાર ચઢવા દો.
- 3
હવે બીજી બાજુ મકાઈને એકવાર કંઈ અંદર પાણી નાખી મીઠું નાખી બાફો. પછી તેને બ્રોકલી ની અંદર ઉમેરી દો. થોડી મકાઈ સાઈડમાં રહેવા દો
- 4
પડ્યા પછી તેને મિક્સરમાં ક્રશ કરો કર્યા પછી તેને કાણાવાળી જાળીમાં ગાડી લો
- 5
એક કડાઈમાં લઈ થોડીવાર તેને ઉકાળો તેની અંદર જવાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરી દો વિકાસ માટે મરી ઉમેરો મોરારીબાપુ અને થોડી વાર ફરી ઉકાળવા દો
- 6
આમ શુભ તૈયાર છે અને તેને બાઉલમાં સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રોકલી આલ્મન્ડ સૂપ
#હેલ્થીફૂડ#ફાસ્ટ ફૂડ #સૂપવર્લ્ડ ફેમસ ખુબ હેલ્ધી સૂપ ની રેસીપિ લઈને આવીછું.. no onion no garlic.. Daxita Shah -
-
-
-
-
-
-
બ્રોકલી આલ્મન્ડ નું સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
આલમન્ડ બ્રોકલી સ્પિનચ સૂપ
#એનિવર્સરી#વીક ૧#સૂપ્સ અને વેલકમ ડ્રિંક્સ#Post 1#ઇબુક૧#૪૧આંખને ગમે તેવુ _ જીભને ભાવે તેવુ _ અને આપણું શરીર સરળતાથી પચાવી શકે તેવું એનિવર્સરી સ્પેશલ આલમન્ડ બ્રોકલી સ્પિનચ સૂપ તૈયાર છે. Bansi Kotecha -
-
બ્રોકલી આલમન્ડ સૂપ
#MH#season#soup#Broccoli#cookpadindia#Cookpadgujarati શિયાળા માં બ્રોકલી સરસ મળે છે.બ્રોકલી માં થી ભરપૂર વિટામિન્સ,મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ મળે છે. આપણા શરીર માટે ખૂબ જ હેલ્થી છે.મેં તેમાંથી સૂપ બનાવ્યો છે. Alpa Pandya -
વેજી પનીર મયો ફ્રેન્કી (Veggie Paneer Mayo Frankie Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
બ્રોકલી બદામ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Cooksnap Keshma Raichura -
બ્રોકલી પાલક સૂપ(broccoli spinach soup recipe in Gujarati)
#MW1શિયાળામા સુપ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખુબ જ ફાયદાકારક હોય છે અને તેમાં પણ આ વખતે ખુબ જ વઘારે ઈમ્યુનીટીની આપણે બધા ને જરુર છે કેમકે અત્યારે આ કોરોના સામે લડવાનું છે અને આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે તેવો ખોરાક વઘારે લેવો જોઇએ એટલે જ આજે મેં પાલક બ્રૌકલી અને ઓટ્સ નું સૂપ બનાવીયુ છે Tasty Food With Bhavisha -
સ્વીટ કોર્ન સૂપ(sweet corn soup recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૩૦#સુપરસેફ૩#મોનસુન Shweta Kunal Kapadia -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11381683
ટિપ્પણીઓ