વેજી પનીર મયો ફ્રેન્કી (Veggie Paneer Mayo Frankie Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
વેજી પનીર મયો ફ્રેન્કી (Veggie Paneer Mayo Frankie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ, ૧ કડાઈ માં થોડું તેલ ગરમ મૂકી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખો અને સાંતળો. ત્યાર બાદ તેમાં ઝીણા સમારેલા શાક નાખી બધા મસાલા નાખી મિક્સ કરો. ૧૦ મિનિટ ઢાંકીને ચઢવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી તેમાં થોડી ખાંડ અને ટોમેટો કેચઅપ નાખી મિક્સ કરો.
- 2
પછી ૧ પ્લેટ મા એટલી મૂકી તેના પર માયોનીઝ અને ટોમેટો કેચઅપ લગાવો. પછી તૈયાર કરેલું ફિલિંગ અને પનીર ના ટુકડા લગાવી બંને બાજુ ફોલ્ડ કરો દો. પછી નોન સ્ટીક પેન મા થોડું તેલ મૂકી બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ફ્રેન્કી (Paneer Frankie Recipe In Gujarati)
#Week1#ATW1#TheChefStoryઆજકાલ ચીઝ પનીર ની ડિશ સ્ટ્રીટ ફૂડ માં ડિમાન્ડ માં છે..લોકો લારી પર ઊભા રહી ને કે take away પણ કરી શકે છે.પનીર ફ્રેન્કી એમાની એક સ્ટ્રીટ ફૂડ આઈટમ છે..જે મેં આજે બનાવી છે,બધાને જરૂર ગમશે.. Sangita Vyas -
વેજ. જૈન ફ્રેન્કી (Veg Jain Frankie Recipe In Gujarati)
#શનિવાર સ્પેશ્યલઅત્યારે અમારા જૈનો માં કોથમી ના વપરાય તેથી મે ફુદીના,ખીરા કાકડી ની છાલ અને કેપ્સીકમ ની ચટણી બનાવી છે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nisha Shah -
પનીર સેઝવાન ફ્રાઈડ રાઈસ (Paneer Schezwan Fried Rice Recipe In Gujarati)
#SSR#cookpad#cookpadgujarati#cookpadindia#30mins Ankita Tank Parmar -
કોર્ન પનીર ફ્રેન્કી (Corn Paneer Frankie Recipe In Gujarati)
આ રેસીપી નું મૂળ ગુજરાત છે. કાઠી યાવાડ. Valu Pani -
-
પાલક પનીર ફ્રેન્કી (spinach Paneer Frankie recipe in Gujarati)
#Spinach#paneer#પાલક#Frankie#healthy#fastfood#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
બેબી કોર્ન ડ્રાય પનીર ચીલી (Baby Corn Dry Paneer Chili Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
પનીર રેપ (Paneer Wrap Recipe in Gujarati)
આજકલ આ વાનગી બહુ પ્રચલિત છે. સોશિયલ મીડિયામાં આ બહુ ફરે છે. દેખાવમાં અને ટેસ્ટમાં ખૂબ જ સુંદર છે. બનાવવાની રીત આ બહુ સહેલી છે. Tejal Hiten Sheth -
પિઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#pizzaparotha#pizzaparotharecipeingujarati Unnati Bhavsar -
ચીઝી પાલક પરાઠા રોલ્સ (Cheesy Palak Paratha Rolls Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB6 Mitali Chavda (Mitali Darshan Vala) -
-
પનીર પીઝા (Paneer Pizza Recipe In Gujarati)
#KSJ2#week2આ રેસિપી ખૂબ જ યમી અને ટેસ્ટી બને છે. બાળકોને પણ ખૂબ જ ગમે છે.PRIYANKA DHALANI
-
વેજ પનીર ચીઝી સેન્ડવીચ (Veg Paneer Cheesy Sandwich Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpadgujrati Bhavna Odedra -
-
-
-
લેફ્ટ ઓવર બ્રેડ ઓપન સેન્ડવીચ
#leftoverrecipi#sandwich#streetfood#indianstreetfood#cookpadgujrati#cookpadindia sm.mitesh Vanaliya -
પનીર ફ્રેન્કી(Paneer Frankie Recipe in Gujarati)
#Trending#Happycooking#Week1#post2#CookpadIndia#Coopadgujrati Janki K Mer -
પનીર ફ્રેન્કી (Paneer Frankie Recipe In Gujarati)
#CFPaneer frankie ઝટપટ બની જતી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી ફ્રેન્કી છે જે બાળકોને અને સાથે સાથે મોટાઓને પણ ખૂબ જ પસંદ આવે છે. બાળકોના લંચ બોક્સ માટે આ એકદમ ઉપયોગી રેસીપી છે. Vaishakhi Vyas -
-
-
-
જૈન મોઝરેલા ચીઝ વેજ ફ્રેન્કી (Jain Mozzarella Cheese Veg Frankie Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR (વેસ્ટ માથી બેસ્ટ) Sneha Patel -
દૂધી ઢોકળા પીઝા (Dudhi Dhokla Pizza Recipe In Gujarati)
#RC1#EBWeek 9#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
વેજ. પનીર મેયો સેન્ડવીચ (Veg Paneer Mayo Sandwich Recipe In Gujarati)
#goldenapron3# Week 21#Mayo Hiral Panchal -
વેજી ફિંગર્સ (Veggie Fingers Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubલગ્ન પ્રસંગમાં મેન કોર્સ કરતા સ્ટાર્ટર માં ચટપટી, ક્રિસ્પી વાનગી ખાવાની ખરેખર મજા આવે છે Pinal Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15466043
ટિપ્પણીઓ