જૈન કાશ્મિરી પુલાવ

Neha Vasani
Neha Vasani @cook_19870061

#Goldenapron2
# 10 # જમ્મુ કાશ્મીર

જૈન કાશ્મિરી પુલાવ

#Goldenapron2
# 10 # જમ્મુ કાશ્મીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપચોખા
  2. ૨ નંગ ટામેટા
  3. ૧ નાની વાટકી વટાણા
  4. અડધું કેપ્સીકમ મરચું
  5. થોડા કાજુના કટકા
  6. કોથમીર
  7. અડધા લીંબુનો રસ
  8. અડધી ચમચી હળદર
  9. ચમચીલાલ મરચું વિડિયો
  10. ૧ ચમચી ગરમ મસાલો
  11. મીઠુ સ્વાદ મુજબ
  12. ૧ ચમચો ધી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં કેપ્સિકમ મરચા વઘારવા.

  2. 2

    ત્યારબાદ બે મિનીટ પછી બાફેલા વટાણા એડ કરવા. તેમાં સાથે હળદર લાલ મરચું અને મીઠું સ્વાદ મુજબ તેમજ ગરમ મસાલો પણ નાખી દેવો.

  3. 3

    બધું સરખું હલાવી અને રાઈસ એડ કરી દેવા. સાથે કાજુના કટકા પણ એડ કરી દેવા.

  4. 4

    બધું સરખું હલાવી અને લીંબુનો રસ નાખવો. સાથે ટમેટા અને કોથમીર નાખીને બધું મિક્સ કરો.

  5. 5

    બરાબર હલાવી અને પાંચ મિનિટ ચડવા દેવું. જૈન કાશ્મીરી ટેસ્ટી પુલાવ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Vasani
Neha Vasani @cook_19870061
પર

ટિપ્પણીઓ

Similar Recipes