રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બ્રેડ સ્લાઈસ ની કિનારી કાપી લો અને તેને ગોળ કાપી લો.હવે તેને સિલિકોન મોલ્ડ માં ગોઠવી માઈક્રોવેવ મા પાંચ મિનિટ માટે બેક કરો.કડક થાય ત્યાં સુધી બેક કરો.
- 2
એક વાસણમાં બાફેલા મકાઈના દાણા, કેપ્સિકમ અને ટામેટા લો અને તેમાં મેયોનીઝ મિક્સ કરી લો. હવે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી હલાવી લો. ટોમેટો કેચઅપ મીક્સ કરો.
- 3
હવે બ્રેડ ની કટોરી લો અને તેમાં મેયોનીઝ નુ મિશ્રણ ભરો અને ઉપર ચીઝ છીણી લો અને તેની ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો. તો તૈયાર છે ઈટાલીયન બ્રેડ કટોરી.. (પીરસતી વખતે જ કટોરી ભરવી)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ઈટાલીયન ગારલિક બ્રેડ (Italian Garlic Bread Recipe In Gujarati)
બાળકોનું ફેવરીટ.#GA4#week5 zankhana desai -
પાલક ઈડલી કટોરી મેક્સિકન ચાટ
ઈડલીમાં હવે બનાવો મેક્સિકન ચાટ.ઈડલીની કટોરીમાં ફયુઝન કરી ચાટ બનાવો.#લીલી Rajni Sanghavi -
ગ્રીલ્ વેજીટેબલ બ્રેડ પીઝા (Grill Vegetable Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week15 Roshni K Shah -
-
બ્રેડ લઝાનીયા (bread lasagna recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૩લઝાનીયા બનાવવા માટે શીટ ન હોય ત્યારે બ્રેડ લઝાનીયા પણ બનાવી શકાય છે અને એ પણ એટલા જ યમી અને ચિઝી લાગે છે ...લઝાનીયા વાનગી ચીઝથી ભરેલી હોય છે એટલે તેમાં ચીઝ વધારે વપરાય છે. પણ બહુ જ સરસ લાગે છે... Cheesy cheesy Khyati's Kitchen -
ચીઝ કોર્ન ગાર્લીક ટોસ્ટ (Cheese Corn Garlic Toast Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ ચીઝ બટર કોર્ન ટેસ્ટી, ઝટપટ અને સરળતાથી બનતા ગાર્લીક બ્રેડ. બાળકો ની મનપસંદ વાનગી. બધી તૈયારી કરેલી હોય તો ફક્ત ૫ મિનિટ માં તૈયાર થઈ જાય છે. Dipika Bhalla -
-
ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ (Garlic bread boomb recipe in Gujarati)
#par#cookpadgujarati#cookpad બાળકોને હંમેશા કઈક નવી નવી વાનગીઓ જોઈતી હોય છે. તેમાં પણ જો આપણે ચીઝ વાળી કોઈ વાનગી બનાવીને આપીએ તો તેઓ ખૂબ જ આનંદથી ખાતા હોય છે. ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ ખૂબ ઓછા સમયમાં અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી ફટાફટ બની જાય છે. ચીઝ અને ગાર્લિક નો ટેસ્ટ નાના-મોટા સૌને પસંદ આવતો હોય છે. તો આ બોમ્બને આપણે કોઈ મહેમાન આવે ત્યારે પણ બનાવીને સર્વ કરી શકીયે છીએ. તો ચાલો જોઈએ આ ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
સ્વીટ કોર્ન પીઝા (Sweet Corn Pizza Recipe In Gujarati)
#CDY ચિલ્ડ્રન ડે પર તમારા બાળક ને ઘરે જ સ્વીટ કોર્ન પીઝા બનાવી ને ખવડાવો બાળકો ને પીઝા નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય છે પીઝા દરેક બાળક ને પસંદ હોય છે Harsha Solanki -
સેન્ડવીચ કેક
#CulinaryQueens#પ્રેઝન્ટેશનઆ એક કેક નું અલગ જ વર્ઝન છે..... જે લોકો મીઠી કેક નથી ખાઈ શકતા તે લોકો માટે બેસ્ટ છે..... એકવાર જરૂરથી ટ્રાય કરજો...... Dhruti Ankur Naik -
વેજ. મેયો ગ્રીલ સેન્ડવીચ ( Veg. Meyo Grill Sandwich Recipe in gu
#LB#RB13#cookpad#cookpadindia#cookpad_gujarati Parul Patel -
-
પીઝા એન્ડ ગાર્લિક બ્રેડ (Pizza / Garlic Bread Recipe In Gujarati)
આ રેસિપી મેં વીકેન્ડ સુપરસેફ બેઝ માટે મોકલી છે. Ruchi Anjaria -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@Ekrangkitchen ektamam inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
-
પીઝા સેન્ડવીચ ( Pizza Sandwich Recipe in Gujarati
#NSDસેન્ડવીચના કેટલા પ્રકાર છે તેની કદાચ આપણને જ ખબર નથી હોતી. પણ સેન્ડવીચ એ એવી વાનગી છે કે બે બ્રેડ સ્લાઈસ વચ્ચે તમારી પસંદગી નું સ્ટફીંગ મૂકીને ખાઈ શકાય છે. Urmi Desai -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11397760
ટિપ્પણીઓ