રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ નો ને મેંદા ના લોટ માં આદુ મરચાં લસણ ની પેસ્ટ,ગાજર, કોબીજ,ને ડુંગરી 1 ખમણી ને નાખો.તેમાં આજીનો મોટો,નિમક ને તેલ નાખી ને લોટ બાંધો.
- 2
હવે તેલ માં તેને તળવા. જેથી મન્ચુરિયન બની જાય.ત્યાર બાદ તેનો વઘાર કરીશું.
- 3
ડ્રાય વઘાર માટે ની રીત. પેન માં તેલ મુકો.તેલ આવી જાય એટલે આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખવી.ત્યારબાદ તેમાં જીની ડુંગરી,કોબીજ,કેપ્સિકમ,લિલી ડુંગરી ને લસણ નું બારિક કટિંગ ઉમેરવું.હવે હશેજ ચડી જાય એટલે તેમાં 3 ઇન 1 સોસ ઉમેરી દેવું. 1/4ગ્લાસ પાણી નાખવું. ત્યાર બાદ 1 મિનિટ બાદ.જે મન્ચુરિયન તરી ને રાખ્યા છે તેને તેમાં ઉમેરી લેવા..ને થોડી વાર પાકવા દેવા.
- 4
લો ત્યાર છે.મન્ચુરિયન ડ્રાય જે બાદ હોટેલ જેવા જ સ્વાદિષ્ટ ને સરસ બનશે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ નૂડલ્સ રાઈસ (Cheese Noodles Rice Recipe In Gujarati)
#GA4#Week2#ન્યૂડલ્સ.#trendન્યૂડલ્સ તો નાના મોટા સોંવ ને ભાવે તો આજે એવી રાઈસ ને ચીઝ મેં GA4 માં ચીઝ ન્યૂડલસ રાઈસ બનાવ્યા છે જે અકપ અચૂક બનાવજો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે...Namrataba parmar
-
-
-
-
-
-
-
ચાઇનીઝ & પંજાબી રાઈસ વિથ ગુજરાતી રીત થી પ્લેટિંગ
#રાઈસ#ફ્યુઝન#ઇબુક૧#૧૭આપણે ભાત અલગ અલગ રીતે થી બનાવતા હોઇ છીએ.તો આજે હું ભાત ને બ પ્રાંત પંજાબ અને ચાઈના ના બને સ્વાદ ને બને ની સામગ્રી નો ઉપયોગ કરી આપણી ગુજરાતી લોકો ની રીત થી પ્લેટિંગ બનાવીશ.સો આ વાનગી ને મેં હાલ નું વિકેન્ડ ચેલેન્જ #રાઈસ માં તેમજ #ફ્યુઝન બને .આ મુકિશને સાથે ઇબૂક માં મુક્યા વિના તો કેમ રાહુ.તો આજે મારી સરસ મજાની રાઈસ ની રીત આપની સાથે શેર કરું છું ખરેખર ખૂબ સ્વાદિષ્ટ બનશે ને પ્લેટ જોય ને તો એમ જ મોઢા માં પાણીએ આવી જાય. એ નાના બાળકો તો આવી સુંદર પ્લેટ જોઇ ફટાફટ ખાવા લાગશે... Namrataba Parmar -
ટોઠા
#લીલી#ઇબૂક૧#૮શિયાળા માં લીલા શાલભાજી રોજ આવે છે ને એકદમ ફેશ તો એમાં તુવેર ના ટોઠા બહુ જ ટેસ્ટી ને સ્વાદિષ્ટ બને .તો આજે મેં ટોઠા ની રેસિપી મુકું છું. Namrataba Parmar -
-
-
મેજિક રોલ
#રાજકોટ21મેજિક રોલ....ચાઈનીઝ પંજાબી.નેગુજરાતી નો અનેરો સંગમ..નાથુ લાય મોટા ને ભાવે તેવો રોલ એટલે મેજિક રોલ Namrataba Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલું મિક્સ વરાળિયું શાક
#સ્ટફિંગ#ઇબૂક૧#૩૪#રાજકોટ લાઈવ.ભરેલા શાક ના શોખીન લોકો ને સ્વાદ માં ચાટકેદર.શાક બનાવું હોય તો આજે..જ બનાવો.... Namrataba Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11398060
ટિપ્પણીઓ