કાજુ અંજીર મિલ્ક શેક

Charmi Shah @cook_19638024
કાજુ અંજીર મિલ્ક શેક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજુ અને અંજીર ને ૨ કલાક માટે પાણીમાં બોળી લેવા.
- 2
ત્યારબાદ એક તપેલીમાં ઠંડુ દૂધ લઈ એમાં બોળેલા કાજુ અંજીર નાંખવા. ત્યારબાદ ખાંડ ઉમેરવી.
- 3
ત્યારબાદ મિક્સર માં આ બધું મિશ્રણ બરાબર કશ કરી લેવું. અને ઘટૃ થાય ત્યા સુધી મિક્સર ફેરવવું
- 4
હવે એક ગ્લાસ માં મિલ્ક શેક કાઢી ઝીણા સમારેલા કાજુ નાં ટુકડા નાખવા. તૈયાર છે હેલ્ધી, ટેસ્ટી અને ચિલ્ડ કાજુ અંજીર મિલ્ક શેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ અંજીર શેક (Kaju Anjeer Shake Recipe In Gujarati)
#GA4#Week5#Cashewકાજુ અંજીર બધાને ભાવે એવું અને ખૂબ જ હેલ્ધી શેક. હમણાં નવરાત્રી ના ઉપવાસ માં પીવાય એવું સ્પેશ્યલ શેક. Shreya Jaimin Desai -
બિસ્કિટ કેશ્યો મિલ્ક શેક
#SSMLeftover બિસ્કિટ વધ્યા હોય અને થોડી હવા લાગેલાહોય તો ખવાતા નથી તો એનો મિલ્ક શેક બનાવી દિધો હોય તોબાળકો પણ હોંશે હોંશે પી જશે..સાથે કાજુ,કુલ્ફી આઈસ્ક્રીમ અને ચોકલેટ સીરપ નાખ્યો છે એટલે એકદમ rich ટેસ્ટ આવશે.. Sangita Vyas -
મિક્સ ફ્રુટસ પંચ
#ફ્રૂટ્સ#પોસ્ટ૯#goldenapron3#dessertશિયાળા ની ઋતુ માં ઘણા બધા ફ્રુટસ મલે છે અને ખૂબ જ મીઠા અને તાજા મલે છે એટલે મેં આજે બનાવ્યું છે મિક્સ ફ્રુટસ પંચ. Charmi Shah -
સ્ટ્રોબેરી મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Strawberry Milk Shake With Vanilla Icecream Recipe In Guj
ગરમી ની સિઝન માં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે છે. તો આજે મેં સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
🍓 મિલ્ક શેક my favourite 😋 Sonal Modha -
ચોકલેટ મિલ્ક શેક.(Chocolate Milkshake in Gujarati)
#RB15 ચોકલેટ મિલ્ક શેક મારા બાળકો નું મનપસંદ છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Bhavna Desai -
કાજુ અંજીર શેક (Kaju Anjeer Shake Recipe In Gujarati)
#GA4 #Week4#Post 4આ શેક ખૂબ જ હેલ્ધી છે અને હવે તો નવરાત્રીના ઉપવાસ ચાલુ થશે તો આ શેક જો તમે સવારે પી લો તો આખો દિવસ તમને ભૂખ લાગતી નથી . Manisha Parmar -
ખજૂર અંજીર એન્ડ ડ્રાયફ્રુટ થીક શેક (Khajoor Anjeer Dryfruit Thick Shake Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડરેસિપી ચેલેન્જ#SF ખજૂર અંજીર એન્ડ ડ્રાય ફ્રુટ થીક શેકગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે છે. Sonal Modha -
કાજુ અંજીર મીલ્ક શેક (Kaju Anjeer Milk Shake Recipe In Gujarati)
#ff1 બહુ જ ટેસ્ટી અને હેલધી ડીંક છે.ઉપવાસ માટે ખુબ જ સરસ. Rinku Patel -
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#mr 🍓 સ્ટ્રોબેરી મિલ્ક શેકમને તો બધી ટાઈપ ના મિલ્ક શેક બહું ભાવે છે. Sonal Modha -
અંજીર કાજુ બદામ મિલ્ક શેક (Kaju Anjir Badam Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Cookpadindiaઆ મિલ્ક શેક શરીર માં પુષ્કળ એનર્જી આપે છે. અને સ્વાસ્થ્ય માટે ખુબજ ગુણકારી છે. Kiran Jataniya -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ શેક (Khajoor Anjeer Dryfruit Shake Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેકખજૂર હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો દરરોજ ૨/૩ પીસ ખજૂર ખાવી જોઈએ. અને સાથે ડ્રાય ફ્રુટ પણ ખાવું જોઈએ. તો મેં આજે ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેક બનાવ્યું. છોકરાવ ડ્રાય ફ્રુટ નથી ખાતા હોતા તો આવી રીતે મિલ્ક શેક બનાવી ને તેમાં ડ્રાય ફ્રુટ નાખી એમને પીવડાવી શકાય છે. Sonal Modha -
-
શેક(Shake Recipe In Gujarati)
#GA4 #Week8 #milkશિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળો એટલે હેલ્થ બનાવવા ની ઋતુ કે જેમાં ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મેં અહીંયા આયર્ન થી ભરપુર એવો ખજૂર અંજીર થીક શેક બનાવ્યો છે કે જેમાં કોઈપણ એડીબલ ખાંડ નો ઉપયોગ કર્યો નથી. Harita Mendha -
કાજુ-અંજીર થિક મિલ્ક શેક (Kaju Anjeer Thick Milk Shake Recipe In Gujarati)
ઉપવાસ માં સાંજે ૧ ગ્લાસ પી લેવાથી ફુલ અપ થઈ જવાય છે.. સવારે પી લો તો મોડે સુધી ભૂખ નહિ લાગે. ચૈત્ર નવરાત્રિમાં અલૂણા (મીઠા વિનાનાં ઉપવાસ) માં ખૂબ સારો વિકલ્પ છે તો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
ડ્રાયફ્રુટ મિલ્કશેક
#RB18 ડ્રાય ફ્રુટ મિલ્ક શેક એક સુપર હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. મારા પરિવાર નો મનપસંદ મિલ્કશેક છે. દરેક ઉપવાસ માટે પરફેક્ટ મિલ્ક શેક છે. Bhavna Desai -
અંજીર અને ખજૂરનો હલવો
#RB7સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને શક્તિ પ્રદાન કરતો આ હલવો છે. Maitri Upadhyay Tiwari -
સ્ટ્રોબેરી એન્ડ ગ્રેપસ મિલ્ક શેક (Strawberry Grapes Milkshake Recipe In Gujarati)
અમને લોકો ને દરરોજ કોઈપણ ફ્લેવર્ નું મિલ્ક શેક બનાવી અને પીવાની આદત છે. તો હું દરરોજ કોઈપણ ફ્રુટ હોય એનું મિલ્ક શેક કે smoothie બનાવુ. Sonal Modha -
અંજીર બરફી
#ફ્રૂટ્સઅંજીર ને જન્નત નું ફળ કહેવામાં આવે છે એમાંથી વિટામિન મિનરલ અને એક્સીઓક્સીડેન્ટ મળે છે જે આપણા માટે ખુબજ ફાયદાકસરક છે આપણા રોજિંદા આહાર માં અંજીર નો સમાવેશ કરવો જોઈએ .. Kalpana Parmar -
અંજીર ડ્રાયફ્રુટ જ્યૂસ
#ફ્રૂટ્સઆ ખુબજ હેલ્થી જ્યુસ છે.અત્યારે શિયાળા ની ઋતુ માં આ જ્યુસ ઉત્તમ છે. Jyoti Ukani -
-
શાહી કાજુ અંજીર સ્મુધી (Shahi Kaju Anjeer Smoothie Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
ખજૂર કાજુ મિલ્ક (Kaju khajur Milk Recipe in Gujarati)
હેલ્ધી અને હિમોગ્લોિન યુક્ત મિલ્ક Jagruti Soni -
-
કાજુ અંજીર મિલ્કશેક (Sugerfree Cashew Anjeer Milkshake Recipe In Gujarati)
#GA4 #Week5આજે મેં નેચરલ સ્વીટ એટલે કે અંજીર અને મધનો ઉપયોગ કરીને ખાંડ-ફ્રી મીલ્ક શેક બનાવ્યું છે Bansi Kotecha -
અંજીર મિલ્કશેક
#એનિવર્સરીસૂકા અંજીર માંથી બનતું મિલ્કસેક ખુબજ હેલ્દી અને પોશકતત્વો થી ભરપૂર છે Kalpana Parmar -
કાજુ અંજીર શેક (Kaju Anjeer Shake Recipe In Gujarati)
#ff1#post2ઘરે મેહમાન આવ્યા હોય, ગરમી હોય કે ઉપવાસ હોય બધા ઘરે શેક તો બનાવતા જ હોય છે.કાજુમાં વિટામિન એ, બી, સી, ઇ, કે વગેરે જોવા મળે છે. કાજુમાં વિટામિન ઇ વધારે છે. કાજુમાં ફાઈબર પણ વધુ માત્રામાં જોવા મળે છે. કાજુમાં આયર્ન પણ હોય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, જસત જેવા ખનિજો પણ આ ડ્રાયફ્રૂટમાં જોવા મળે છે.અંજીરમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઇબર, કોપર, મેંગેનીઝ અને લોહતત્વ ભરપૂર માત્રામાં રહેલા છે.અંજીર રક્તની શુદ્ધિ કરવામાં ઉપયોગી છે .હાડકાના વિકાસ માટે પણ ઉપયોગી છે કબજિયાતની સમસ્યામાં ફાયદાકારક છે.આ પૌષ્ટિક અને આર્યન થી ભરપૂર કાજુ અંજીર શેક બહુ જ રોયલ લાગશે અને સ્વાદ માં પણ બહુ જ સરસ લાગશે. Urmi Desai -
-
વોટરમેલન શેક
ગરમીની સિઝનમાં માર્કેટમાં તરબૂચ સરસ આવતા હોય છે . તો આજે મેં તરબૂચનું મિલ્ક શેક બનાવ્યું . થોડુ વેરીએશન કરીને બનાવ્યુ છે . તરબૂચ શેક નાના મોટા બધાને ભાવે તેવું છે. મે આજે પહેલી વખત જ બનાવ્યું પણ ટેસ્ટમાં એકદમ સરસ બન્યું છે . Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11489033
ટિપ્પણીઓ