ગાજર હલવા શોટસ

ગાજર હલવા શોટસ
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજરને બેથી ત્રણ વખત સરખી રીતે પાણીથી ધોઈ નાખો પછી તેની છાલ ઉતારી લો અને ખમણી લો એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ગાજરનું ખમણ ઉમેરો અને તેને થોડીવાર માટે સાંતળો પછી તેમાં દૂધ ઉમેરો
- 2
દૂધમાં સાતરીયા પછી તેમાં ખાંડ ઉમેરો પછી તેમાં એક ચમચી કસ્ટર પાવડર ઉમેરો કે જેથી હલવો ચોટલો રહેશે
- 3
ત્યારબાદ હલવાને એક પ્લેટમાં કાઢી તેના પર કાજુ બદામની કતરણ ભભરાવો તો તૈયાર છે આપણો સ્વાદિષ્ટ ગુજરાતી વ્યંજન ગાજરનો હલવો અને જે પૌષ્ટિકતાથી ભરપૂર છે
- 4
રબડી--- સૌપ્રથમ 3 કપ જેટલું દૂધ લઈ તેમા દૂધને બે થી ત્રણ ઉભરાકસ્ટર પાવડર ઉમેરી
- 5
બીજો અલગથી દૂધ લઈ તેમાં પાં ચમચી કસ્ટર પાવડર ઉમેરો પછી કષ્ટ ર પાવડર વાળું દૂધ ઉકળતા દૂધમાં ઉમેરી દો પછી ખાંડવાળા ઉકળતા દૂધમાં કસ્ટર પાવડર વાળું દૂધ ઉમેરી દો જેથી તે જાડો થઈ જાય
- 6
તો હવે તમારી રબડી તૈયાર છે પછી તેમાં કેસરના તાંતણા ઉમેરી દો
- 7
પછી સર્વ કરતી વખતે એક આટલા ગ્લાસમાં ગાજરનો હલવો મૂકો પછી તેના ઉપર તૈયાર કરેલી રબડી ઉમેરો છેલ્લે કાજુ બદામની કતરણ ઉમેરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજરનો હલવો
#વિકમીલ૨#સ્વીટ શિયાળામાં ગાજરનો હલવો શરીર માટે ખૂબ તંદુરસ્તી આપે છે તો ચાલો તો જોઈએ ગાજરનો નો હલવો બનાવવાની રીત Khyati Ben Trivedi -
ખજૂરની ટીકી
#વિકમીલ૨#સ્વીટ/ડેઝર્ટ ખજૂરનો ઉપયોગ કરી એ છીએ તો આજે મેં એના ઉપયોગ થી ખજૂર ટીકી બનાવી છે મેં તો ટ્રાય કરી તમે પણ ટ્રાય કરજો અને કેવી લાગી તે મને જણાવશોબીજું ખાસ એ જણાવવાનું કે આ રેસિપી મેં હોળી માટે એટલા માટે સિલેક્ટ કરી કે અમારે સિટીમાં લોહાણા મહિલા મંડળમાં આ રેસીપી નો પ્રથમ નંબર આવ્યો હતો કે.જે કુક કર્યા વગરની છે# sweet/ desert Khyati Ben Trivedi -
ગાજર હલવા મુસ
#ફ્યુઝનવીક#gujju’s kitchenફ્યુઝન વીક માં ફ્રેન્ચ અને ઇન્ડિયન ને મિક્સ કરી ગાજર હલવા મુસ બનાવ્યું છે ને મોદક ના સેપ માં બનાવ્યું છે .. Kalpana Parmar -
ગાજર હલવા
#સંક્રાંતિ#ઇબુક૧#રેસિપી ૯વિન્ટર માં બધાને પ્રિય એવી ઘરના નાના મોટા બધાને ભાવે એવો ગાજર હલવો. Ushma Malkan -
ગાજર હલવા શોટ્સ
#goldenapron3#week1#carrot નોર્મલી બધા ના ઘરમાં ગાજર નો હલવો તો બનતો જ હોય છે .પણ આજે આપણે હલવા માં નવું ટ્વીસ્ટ આપી ને ગાજર હલવા શોટ્સ બનાવશું.ઘરમાં કોઇ પાર્ટી હોય કે કોઇ મહેમાન આવ્યા હોય ત્યારે સર્વ કરશો તો કંઈક અલગ જ લાગશે. Yamuna H Javani -
ગાજર હલવા શોટસ
#બર્થડેગાજર ના હલવા ને થોડા ટ્વીસ્ટ સાથે સર્વ કર્યું છે, જે હલવો ના પણ ખાતા હોય ને એ પણ એક વાર ખાઇજ લેશે... Radhika Nirav Trivedi -
શાહી ટુકડા
#૨૦૧૯શાહી ટુકડા કે ડબલ કા મીઠા a એક હૈદરાબાદ ની સ્વીટ ડીશ છે અને બન્યા પછી ખૂબજ સરસ લાગે છે ઠંડી કે ગરમ સર્વ કરાય છે Kalpana Parmar -
ખજૂર ગાજર હલવા ગ્લાસિસ
#ફયુઝનખજૂર અને ગાજર નાં હલવા નું ફ્યુઝન... ઘી વીના જ બનાવી સકાય એવું નવીન જ ડેઝર્ટ. શિયાળા મા ખાવા ની ખૂબ જ મજા આવે એવું. નાના મોટા સૌને પ્રિય લાગે એવું. dharma Kanani -
ગાજર નો હલવો
#લીલી#ઇબુક૧#૫ફ્રેન્ડસ, શિયાળામાં આવતા તાજા ગાજર માંથી પણ અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં અહી ગાજરનો હલવો બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે asharamparia -
ગાજર ગ્લોરી
#goldenapron3week1 શિયાળો ચાલી રહ્યો છે અને આ ઋતુ માં ખૂબ જ સરસ ગાજર મળતા હોય છે આજે મેં ગાજર માં પનીરનુ સટફીંગ કરી સ્વીટ ડીશ બનાવી છે. Chhaya Thakkar -
ગાજર હલવો શોટ્સ !!
#ફ્યુઝનગરમ ગરમ ગાજર હલવા માં ગુલાબ જાંબુ સાથે વેનિલા આઈસ્ક્રીમ, એક જુદો અને સ્વાદિષ્ટ ફ્યુઝન ડેઝર્ટ .... Jagruti Manish (Dalwadi) Shah -
મેંગો રબડી (Mango Rabdi Recipe In Gujarati)
#કૈરી કેવી ફળ નો રાજા કહેવાય છે, તે અમૃત ફળ છે, જે નાનાથી લઈને મોટા દરેકને ભાવતી વસ્તુ છે. ભગવાને પણ કેવી કરામત કરેલ છે. વાતાવરણમાં ગરમી હોય. અને કેરી પણ ગરમ હોય છતાં બહારથી આવ્યા હોય તોપણ કેરીનો રસ બધાને ભાવે છે. પછી ભલે ને બીજું કાંઈ ન કર્યો ખાલી રોટલી અને કેરીનો રસ હોય તો પણ ચાલી જાય.. શાક અને દાળ ભાત ની પણ જરૂર પડતી નથી... તો એવી જ રીતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાત્રે હળવું જમ્યા પછી કે બપોરે આવી મેંગો રબડી આપી હોય તો પણ મજા આવે છે જેને એક ડેઝર્ટ તરીકે પણ લઈ શકાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
ગાજર નો હલવો
#પંજાબીગાજર નો હલવો આમ તો ભરાતભર માં જાણીતું છે. ગાજર નો હલવો, ગુલાબ જાંબુ, રબડી એ પંજાબી ઓ નું પસંદીદા મીઠાઈ છે. તેઓ મીઠાઈ ભોજન પછી લે છે. આપણે ભોજન સાથે લઈએ છીએ. Deepa Rupani -
સમોસા
#ટ્રેડિશનલ ગુજરાતમાં દરેક ઘરના લોકોની આ ફેવરિટ આઇટમ હોય છે આ આઈટમ નાના બાળકથી માંડી અને મોટા વ્યક્તિ સુધીના લોકોની ફેવરિટ હોય છે માટે જ થ્રી ઈડિયટ મુવી મા પણ કરીના કપૂર પોતાના લગ્ન વખતે બોલે છે કે તમારે ગુજરાતીઓને મજેદાર આઇટમ હોય છે જેમ કે ઢોકળા ફાફડા જલેબી વગેરે તો આજે મેં પણ આ રેસિપી ટ્રાય કરી છે મેં તો ટ્રાય કરી તમે પણ તમારી રીતે આ રેસિપી ટ્રાય કરી અને જણાવશો Khyati Ben Trivedi -
શાહી શીકંજા
ઇન્ડોર માં બહુ જ પ્રખ્યાત પીણું છે "શાહી શીકંજા "એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#goldenapron2#post3 Urvashi Mehta -
#કેરેટ હલવા વફફલ વીથ કેરેટ આઈસક્રીમ
#testmebest#પ્રેઝન્ટેશનઆજે મેં વફફલ ને એક નવીન રીતે પીરસ્યું છે. આમ તો આપણે ચોકલેટ સાથે જ માણ્યા હશે.મેં ગાજર ના હલવા નો બ્રેડ સાથે ઉપયોગ કરીને ગાજર ના જ આઈસક્રીમ સાથે પીરસ્યું છે. આશા રાખું છું કે આ નવીનતા ગમશે. અહીં આપણને ગાજર નો હલવો, વફફલ માટે બ્રેડ, ગાજર નો આઈસક્રીમ અને સજાવટ માટે ગાજર સુગર સીરપ જોઈશે. Chhaya Thakkar -
ગાજર નો હલવો
#FBP# Cookpad India#Cookpad Gujarai#Sweetrecipe#CarrotHalawarecipe#ગાજર નો હલવો રેસીપી ∆ બાળકો થી લઈને વડીલ વ્યક્તિઓ સર્વ ની મનપસંદ મિઠાઈ એટલે "ગાજર નો હલવો"...∆ પરંપરાગત મિઠાઈ બનાવવી સરળ હોતી નથી પણ ગાજર નો હલવો એક એવી મિઠાઈ છે જે સરળતાથી અને ઝડપથી બની જાય છે...∆ ગાજર નો હલવો કે જેને તમે એક શ્રેષ્ઠ ભારતીય મિઠાઈ કહી શકો... ગાજર,દૂધ, ખાંડ અને એલચી પાઉડર એમ ચાર ઘટકો ની મદદથી આજે મે બનાવયો છે... વસંત પંચમી ના શુભ દિવસે પ્રસાદ બનાવ્યો છે.. Krishna Dholakia -
ગાજર હલવા ડૉનટ્સ (Carrot Halwa Doughnuts Recipe In Gujarati)
#XS#MBR8#cookpadindia#cookpadgujaratiગાજર હલવા ડૉનટ્સ Ketki Dave -
સ્વીટ કર્ડ રાઈસ
હેલો ફ્રેન્ડ્સ આજે સ્વીટ કર્ડ રાઇસ બનાવ્યા છે જે ખાવામાં માં ખુબ જ સરસ લાગે છે અને તેમાં એક venila ફ્લેવર પણ એડ કરી છે તો જલ્દી થી બનતી ઇન્સ્ટન્ટ રેસીપી છે તો તમે પણ એક વાર ટ્રાય કરીને જોજો જે આપણા ઘરમાં બધી વસ્તુ અવેલેબલ હોય છેPayal
-
ટૂટીફ્રુટી અને સ્ટ્રોબેરી મોદક લાડુ
#ચતુર્થી ગણપતિ ના પ્રિય લાડુ એક નવા જ રૂપમાં...આ લાડુ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ... તો તમે જરૂરથી ટ્રાય કરજો આ લાડુ... Kala Ramoliya -
રિંગણ મસાલા
#goldenapron3#week5શિયાળામાં રીંગણા ખાવાની ખૂબ મજા આવે અને એમાં પણ મારા ફેવરિટ, એટલે આજે એક નવી જ રેસિપી ટ્રાય કરી છે, તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sonal Karia -
ગાજર હલવા કોકોનટ ડીલાઇટ (Carrot Halwa Coconut Delight Recipe In Gujarati)
#JWC1#Cookpadgujarati ગાજરનો હલવો (કેરટ હલવા) એક શ્રેષ્ઠ ભારતીય મિઠાઈ છે જેને ગાજર, દૂધ, ઘી અને ખાંડથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ઘરે સ્વાદિષ્ટ મિઠાઈ બનાવવી સરળ નથી હોતી પરંતુ ગાજરનો હલવો એક એવી મિઠાઈ છે જે ન માત્ર બનાવવામાં સરળ અને ઝડપથી બની જાય એવી છે પરંતુ બાળકોથી લઈને વૃધ્ધો સુધી બધાને પસંદ પણ આવે છે. આ રેસીપીમાં હલવાને ક્રીમી બનાવવા માટે ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કર્યો છે અને સરસ સ્વાદ માટે ઈલાયચી નો પાઉડર નાખવામાં આવ્યો છે. આ હલવા ને વઘારે સ્વાદિસ્ટ બનાવવા માટે મેં આમાં કોકોનટ પાઉડર ઉમેરી તેને કોકોનટ બિસ્કીટ ના પાઉડર અને વ્હિપડ ક્રીમ નું લેયર કરી ને સર્વ કર્યો છે. જો તમે મહેમાનો માટે સ્વીટ બનાવવા માંગતા હોય અથવા બાળકો માટે - તો આ રેસિપી પ્રમાણે તમે સરળતાથી ઘરે ગાજરનો હલવો બનાવી શકો છો તે પણ માવા વગર. Daxa Parmar -
ગાજર નો હલવો
#ઇબુક૧#૮#ગાજરનો હલવો નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે શિયાળામાં લાગે છે નિતનવુ ખાવા ની મૌસમ બાળકો ને કાચું સલાડ કે ના ભાવે પણ અલગ રીતે બનાવીએ તો હોંશે ખાય છે હવે તો ઇન્સ્ટન્ટ નો જમાનો છે તો ચાલો આજે ઝટપટ હલવો બનાવવા ની રીત લાવી છું mamtabhatt829@gmail.com Bhatt -
રબડી વીથ માલપૂઆ
#SFR#SJR#sweet#traditional#cookpadgujaratiમાલપુવા અને રબડી આ બંને સ્વીટ ઉત્તર ભારતની પારંપરિક મીઠાઈ છે. જે લગભગ નાના મોટા સૌને પસંદ હોય છે. અંગુર રબડી, જલેબી રબડી,ગુલાબ જામુન રબડી, હલવા રબડી, માલપુવા રબડી આ બે સ્વીટનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. મેં રબડી વિથ માલપુવા નું કોમ્બિનેશન કર્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
ગાજર હલવા આઈક્રીમ કોન
ડેઝટૅતરીકે આપણે હલવા સાથે આઈસક્રીમ સવૅકરીએ છીએ.મેંપણહલવા સાથે કોનમાં આઈસક્રીમ મુકી નવીન કરવાની કોશિશ કરી છે.#એનિવસૅરી#હોળી#ડેઝટૅ#goldenapron3#58 Rajni Sanghavi -
પુલાવ અને કઢી
#એનિવર્સરી #મેઈન કોર્સ# week 2#તીખીશિયાળામાં કંઈક ઝડપથી અને ગરમ ગરમ થઈ જાય તેવી રેસીપી કરવી હોય તો આ પુલાવ અને કઢી ખુબ સરસ લાગે છે મેં તો ટ્રાય કરી તમે પણ ટ્રાય કરીને મને જણાવજો Khyati Ben Trivedi -
-
ગાજર હલવા દૂધપાક મેંગો પુડીંગ કેક
આ પુડીંગ કેક મેં ગાજર હલવા ચીઝકેક થી ઇનસ્પાયર થઇને બનાવી છે.અહિં મારે કેક બનાવી હતી એટલે મેં ગાજર હલવા માં 3 ચમચી ઘી નો જ યુઝ કર્યો છે.હલવા ને ડ્રાય રાખવો હતો એટલે પણ તમે ઇચ્છો તો વધારે ઘી યુઝ કરી શકો છો.દૂધપાક માં ફક્ત કેસર ની ફ્લેવર જોતી હતી એટલે તેને લાસ્ટ માં એડ કર્યું છે તમને કલર જોઈએ તો પહેલા એડ કરી શકો છો અને રોઝ વોટર ની બદલે રોઝ એસેન્સ નો યુઝ કરી શકો છો. Avani Parmar -
More Recipes
ટિપ્પણીઓ