મેંગો મસ્તાની

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#એનિવર્સરી
#વીક૪
#ડેઝર્ટ
ઘરે મેંગો આઈસ્ક્રીમ બનાવ્યુ હતુ તો એમાંથી આ એક ડ્રીંક બનાવ્યુ છે.

મેંગો મસ્તાની

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનિવર્સરી
#વીક૪
#ડેઝર્ટ
ઘરે મેંગો આઈસ્ક્રીમ બનાવ્યુ હતુ તો એમાંથી આ એક ડ્રીંક બનાવ્યુ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૬-૭ સ્કૂપ મેંગો આઈસ્ક્રીમ
  2. ટુકડાફ્રોઝન કેસર કેરી ના
  3. ૧/૨ કપ દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આઈસ્ક્રીમ અને દૂધ એક વાસણ માં લઈ ગ્રાઈન્ડર થી પીસી લેવું

  2. 2

    હવે સર્વિંગ ગ્લાસ લઈ એમાં ૨ ચમચી કેસર કેરી ના ટુકડા નાખી ઉપર શેક રેડી ફરી ઉપર કેરી ના ટુકડા ગાર્નિશ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes