રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાટકી ચોખા
  2. 6બદામ
  3. 6કાજુ
  4. 7કિસમિસ
  5. 1/2વાટકી લીલા વટાણા
  6. 1/2વાટકી ગાજર
  7. 1//૨ ચમચી ઘી અથવા તેલ
  8. માટી ની કાળી હાંડી
  9. 1/2વાટકી પનીર
  10. 2 ચમચીટીન અમૂલ કન્ડેન્સ્ડ દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    માટી ની કાળી હાંડી મા તેલ લગવી,તે માં ચોખા, પાણી નાખી તે મા ઉકાળો.

  2. 2

    ભાત ઉકાળો, તે મા કાજુ,બદામ, કિસમિસ, લીલા વટાણા ઘી અથવા તેલ ટીપુ ઉમેરો

  3. 3

    તે બાફાઇ જય ત્યરબાદ કન્ડેન્સ્ડ દૂધ ઉમેરો. પ્લેટિંગ તૈયાર છે.સેઝવા ના સોસ સાથે સર્વો કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes