ડ્રાયફ્રૂટ આઈસક્રીમ

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
શેર કરો

ઘટકો

  1. -- આઇસ્ક્રીમ બનાવવા માટે---
  2. 500 ગ્રામદૂધ
  3. થોડાનંગ કાજુ
  4. થોડી બદામ
  5. થોડી કાળી દ્રાક્ષ
  6. 20 ગ્રામસાકર
  7. 1 ચમચીકસ્ટર પાવડર
  8. પાંચથી છ ચમચી મલાઈ
  9. -- ડેકોરેશન માટે---
  10. 2 નંગકાજુ કતરણ
  11. 2 નંગબદામ કતરણ
  12. 3કાળી દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધનો ઉભરો લો. ત્યારબાદ તેમાં ગળપણ માટે ખાંડ ઉમેરો એક ચમચી કસ્ટર્ડ પાવડર.અનેતેના બીજા દૂધમાં પલાળી લેવું. પછી ઉકાળેલું દૂધ પૂરું થાય. પછી તેમાં કાજુ બદામનો ભૂકો ઉમેરો

  2. 2

    દૂધમાં ડ્રાયફ્રુટબધા ઉમેરી અને ક્રશ કરી લો. પછી તેને 5-6 કલાક માટે ફ્રીઝરમાં બંધ કરીને મૂકી દો.

  3. 3

    ત્યારબાદ પછી પાછો કલાક પછી કાઢો ત્યારે તેમાં મલાઈ ક્રશ કરી અને ઉમેરી દો. પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો

  4. 4

    પછી સર્વ શરૂ કરવા માટે બહાર કાઢશો ત્યારે તે સરસ જજ તૈયાર થઈ ગઈ હશે.

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

ટિપ્પણીઓ (7)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
આવી ગરમી માં કંઈક તો કરવું જ પડે ને. બહાર કઈ મળતું નથી.

Similar Recipes