રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા બધી સામગ્રી તૈયાર કરી લો.
- 2
એક બાઉલ મા ડુંગળીની લાબી સમારેલી કતરણ નાખી તેમાં મીઠું સ્વાદ અનુસાર.લાલમરચુ,મરી પાવડર, ધાણા,લીલુ લસણ, ગરમ મસાલો, આદુ મરચાં ની પેસ્ટ, લીંબુ નો રસ નાખી સરસ મીક્સ કરો.
- 3
મીક્સ થઇ જાય એટલે ચોખા નો લોટ એક એક ચમચી કરી નાખી ને હાથ થી મીક્સ કરો.આપડે આ ખીરાને કઠણ રાખવાનુ છે જેથી ભજી ક્રિસ્પી થાય.
- 4
બેટર તૈયાર કરી લો.
- 5
એક કડાઈમાં તેલ ગરમ કરો.
- 6
તેલ ગરમ થાય એટલે તેમા ભજી ને ભજીયાં જેવી ગોળ નહી થોડી ચપટી પાડવાની જેથી ક્રિસ્પી થાય.
- 7
એકદમ સરસ બા્ઉન કલર ની તળવા ની.
- 8
તળાઇ જાય એટલે તેને પ્લેટ માં કાઢી ને ઉપર ટોમેટો કેચઅપ અને નાયલોન સેવ ભભરાવી ને ગરમ ગરમ સર્વ કરો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી કાંદા ભજી જે ચોખા ના લોટ ની તૈયાર છે.ઓછી મેહનત મા બનતી કાંદા ભજી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કાંદા પૌંઆ
#ઇબુક૧#૨૦# કાંદા પૌંઆ હેલ્ધી નાસ્તો છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
ફજીતા રાઈસ પ્લેટ 🥘
#ફાસ્ટફૂડ#કઠોળફ્રેન્ડસ , "ફજીતા " માટે એક એવું માનવામાં આવે છે કે ટેક્સાસ અને મેક્સિકો ની બોર્ડર ઉપર રહેતા પશુપાલક લોકો ની શોધ છે. મૂળભૂત રીતે નોનવેજ એવી આ વાનગી મકાઈ ના ટોરટીલા સાથે પણ સર્વ કરવા માં આવે છે. ફજીતા વેજીટેરીયન લોકોની પસંદ મુજબ તેમાં ફેરફાર સાથે હવે ફાસ્ટ ફૂડ મેનુમાં પણ પસંદગી પામેલ છે. ફજીતા માં વપરાતા મેઈન ઈનગ્રીડિયન્ટસ્ એવાં કેપ્સીકમ અને ઓનિયન એન્ટીઓકસીડન્ટ નું કામ કરે છે જ્યારે રાજમા,ચણા પ્રોટીનથી અને રાઈસ કાર્બોહાઈડ્રેટથી ભરપૂર છે. મેં અહીં અવાકાડો ચટણી ના બદલે કાકડી નું રાયતું સર્વ કરેલ છે જે ખુબ જ પૌષ્ટિક હોય છે તેમજ ક્રન્ચી ટીડોળા -બટેટા અને તળેલી ડુંગળી ફ્લેવર માં ઓર વધારો કરે છે. આમ ફજીતા એક હેલ્ધી ફાસ્ટ ફૂડ રેસીપી છે. જેને ગ્રુપમાં બેસીને એન્જોય કરવાની ખૂબ જ મજા આવે છે asharamparia -
-
-
-
-
-
વેજ હક્કા રાઈસ ફ્લોર નૂડલ્સ
#રાઈસ#ફ્યુઝનમે અહી નૂડલ્સ ચોખા ના લોટ માંથી બનાવ્યા છે, એકદમ હેલ્ધી ઓપ્શન .. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
-
-
કાઠીયાવાડી સ્ટફ્ડ કારેલા
#સ્ટફ્ડ હેલ્લો મિત્રો આજે મે કાઠીયાવાડી ભરેલા કારેલા પ્રસ્તૂત કર્યા છે,જે સવૅ કરવામાં એકદમ સરસ ભજીયા જેવો ટેસ્ટ આવેછે,#ઇબુક૧#૨૮ Krishna Gajjar -
🍅"ટમેટા રાઈસ"🍅(ધારા કિચન રસિપી)
🍅નોર્મલ રાઈસ તો તમે અનેકવાર ખાધા હશે પણ ઓરિસ્સાના "ટમેટા રાઈસ" ખાધા છે.? આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આ રાઈસ સૂકા અને ખડા મસાલાની ફ્લેવર થી ભરપૂર એવા "ટમેટા રાઈસ"નો સ્વાદ માં બહુ સરસ લાગે છે ગરમાગરમ "ટમેટા રાઈસ" પીરસો અને ખાવા ની મજા માણો...🍅#goldenapron2#Week-2#ORISSA Dhara Kiran Joshi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11405997
ટિપ્પણીઓ (8)