ગાજર હલવા ટ્રફલ

Surekha Parekh
Surekha Parekh @cook_18103066

#ઇબુક૧
#પોસ્ટ 15
#ફયુઝન રેસીપી

ગાજર હલવા ટ્રફલ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઇબુક૧
#પોસ્ટ 15
#ફયુઝન રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગાજર નો હલવો બનાવવા માટે :-
  2. 3 કપગાજર છીણેલા
  3. 1 કપદૂધ
  4. 3 ટેબલ સ્પૂનમિલ્ક પાવડર
  5. 1/2 કપમલાઈ
  6. 1/2 ટી સ્પૂનઇલાયચી પાવડર
  7. 5 ચમચીખાંડ
  8. 2 ચમચીઘી
  9. ટ્રફલ માટે :-
  10. 1/2 કપકેક ક્રમ્સ
  11. ટુકડાકાજુ,બદામ ના
  12. વ્હીપ ક્રીમ
  13. 2નંગ ચૅરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ 1 ચમચી ઘી ગરમ કરીને તેમાં છીણેલા ગાજર સાતળી લેવા

  2. 2

    ત્યારબાદ તેમા દૂધ ઉમેરી હલાવી ઉકળવા દેવુ, જયારે દૂધ બળી જાય એટલે તેમાં

  3. 3

    ખાંડ, મિલ્ક પાવડર, અને મલાઇ ઉમેરી થવા દેવુ

  4. 4

    બધુ બરાબર મિક્સ થઈ જાય એટલે છેલ્લે તેમા ઇલાયચી પાવડર અને કાજુ બદામ કતરણ

  5. 5

    ઊમેરી મિક્સ કરી ઉતારી લો, ઠંડો થવા દેવો

  6. 6

    ત્યારબાદ એક ગ્લાસ લઇ તેમા સૌ પ્રથમ કેક ક્રમ્સ પાથરી તેને દબાવીને તેની ઉપર ગાજર હલવો

  7. 7

    પાથરી તેને પણ દબાવી તેની ઉપર કાજુ બદામ કતરણ ભભરાવી દો

  8. 8

    હવે ફરી કેક ક્રમ્સ પાથરી, તેની ઉપર ગાજર હલવો પાથરી દો

  9. 9

    હવે તેની ઉપર વ્હીપ ક્રીમ થી ગાર્નિશ કરી ચૅરી મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Surekha Parekh
Surekha Parekh @cook_18103066
પર

ટિપ્પણીઓ

Similar Recipes