રાંધવાની સૂચનાઓ
- 1
રીત:પૌઆ ને ચાળી સાફ કરી ચારણી માં ધોઈ લો.એક પેન માં તેલ મૂકી ગરમ થાય પછી તેમાં રાઈ નાખી રાય તતડે એટલે તેમાં લીલા મરચાં અને મીઠા લીમડા ના પાન નાખી ઝીણા સમારેલા બટાકા નાખો બટાકા બરાબર ચડી જાય એટલે તેમાં બધા મસાલા એડ કરી પૌઆ એડ કરો મીઠું નાખી બધુ બરાબર મિક્સ કરી ખાંડ એડ કરી હલાવી લીંબુ નો રસ અને કોથમીર એડ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો.તો રેડી છે બટાકા પૌઆ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#પૌઆબટાકા પૌઆ મારી રીતે - ખૂબજ ટેસ્ટ ફુલ. Colours of Food by Heena Nayak -
-
બટાકા પૌઆ નું પ્રીમિક્સ
#RB6#Week - 6આ પ્રીમિક્સ માં ગરમ પાણી રેડી દો એટલે ફટાફટ બટાકા પૌઆ બની જાય છે. આ પ્રીમિક્સ તમે પિકનિક પર પણ લઇ જઈ શકો છો અને બાળકો ને હોસ્ટેલ માં પણ આપી શકો છો.આ પ્રીમિક્સ ને એર ટાઈટ ડબ્બા માં ભરી 6 મહિના સાચવી શકો છો. Arpita Shah -
-
-
-
-
-
-
નટી પોહા(નટી પૌઆ)
#ઇબુક૧#ફ્રૂટ્સ# લગભગ દરેક ભારતીય ઘરો ના રસોડા મા નાસ્તા તરીકે પૌઆ વિવિધ રીતે બનાવાય છે ઇન્દોર, મહારાષ્ટ્ર,ગુજરાત મા અલગ અલગ રીતે બને છે ખુબજ પોપુલર અને સરલ રેસીપી છે યહી મૈ નટસ ના ઉપયોગ કરી હેલ્દી બનાવયો છે Saroj Shah -
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ - પૌઆ નો ચેવડો (Papad Poha Chevdo Recipe in Gujarati)
#GA4#Week23દરરોજ નો નાસ્તો એટલે પાપડ - પૌઆ ખુબજ જલ્દી થી અને હલકો પણ... Hetal Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11406760
ટિપ્પણીઓ