લીલી તુવેર ના નિમોના

નૉર્થ ઈન્ડિયા ની રેસીપી છે . વિન્ટર મા લીલી ચણા અથવા લીલા વટાણા થી બનાવા મા આવે છે. યહી મે લીલી તાજી તુવેર થી બનાવી છે. સ્વાદિષ્ટ તો છે બનાવા મા પર ઈજી છે.
લીલી તુવેર ના નિમોના
નૉર્થ ઈન્ડિયા ની રેસીપી છે . વિન્ટર મા લીલી ચણા અથવા લીલા વટાણા થી બનાવા મા આવે છે. યહી મે લીલી તાજી તુવેર થી બનાવી છે. સ્વાદિષ્ટ તો છે બનાવા મા પર ઈજી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી..તુવેર ના દાણા મિકચર ગ્રાઈન્ડર મા અધકચરા ક્રશ કરી લેવાના ટામેટા ની પ્યૂરી કરી લેવાના.
- 2
હવે કઢાઈ મા 2ચમચી તેલ ગરમ કરી ને ક્શ તુવેર દાણા ને હલકા ગુલાવી શેકી ને કુક કરી ને પ્લેટ મા કાઢી લો.. ફરી થી કઢાઇ મા તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરો,જારા તતળે હીગ,ટામેટા ની પ્યુરી નાખો.મીઠુ,મરચુ,હલ્દી પાવડર,ધણા પાવડર,આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો આને મસાલા કુક કરો. કઢાઈ મા તેલ છુટ્ટૂ પડે શેકેલા ક્રશ તુવેર દાણા ની પેસ્ટ ઉમેરી ને બરોબર મિકસ કરો 1ગિલાસ પાણીઉમેરી ને ઉકાળો. 2મીનીટ ઉકાળી ગૈસ બંદ કરી ગરમ મસાલા સ્પ્રિકલ કરી કોથમીર થી ગારનીશ કરો અને રોટલી,રાઈસ સાથે લંચ,ડીનર મા સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી તુવેર ના નિમોના
મધ્યપ્રદેશ ની રેસીપી છે.. વિન્ટર મા લીલા વટાણા અને લીલી ચણા મળે છે.એ લોગો..વટાણણ અને ચણા થી આ રેસીપી બનાવે છે..ગુજરાત મા લીલી તુવેર મળે છે..મૈ. લીલી તુવેર થી બનાવી છે.. તાજગી થી ભરપુર.. રોટલી,પરાઠા રાઈસ સાથે સર્વ થાય છે.. Saroj Shah -
લીલી તુવેર ની કરી(Lili tuver curry recipe in Gujarati)
#GA4#Week13#Lili Tuvarલીલી તુવેર ની કરી નૉર્થ ઈન્ડિયન રેસીપી છે. લીલા વટાણા લીલા ચણા થી બને છે અને નિમોના કહેવામા આવે છે. એ બાજૂ લીલા શાકભાજી મા લીલી તુવેર નથી મળતી . શિયાળા મા લીલા ચણા અને લીલા વટાણા મળે છે મે લીલી તુવેર થી એકદમ સેમ કરી બનાવી થી જે યુનીક તો છે જ .પરન્તુ ખાવા મા પણ ટેસ્ટી લાગે છે.. Saroj Shah -
-
લીલી તુવેરદાળ
પ્રોટીન વિટામીન,ફાઈબર થી ભરપૂર. રોજિન્દા ખોરાક મા બનતી દાળ યુનિક રેસીપી છે, દરરોજ તુવેર ની દાળ આપણે બનાવીયે છે..દિસમ્બર ,જનવરી મા હરી તાજી તુવેર ની સીગો( ફલ્લી).મળે છે.. તો ચાલો બનાવીયે..હરી તુવેર ની દાળ...#દાળકઢી Saroj Shah -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10ટોઠા મેહસાણા સાઈડ ની ફેમસ રેસીપી છે ફ્રેશ તુવેર અને કઠોર સુકી તુવેર મા થી બને છે . વિન્ટર મા ફ્રેશ લીલી તુવેર મળે છે એટલે મે લીલી તુવેર ના ટોઠા બનાવયા છે જ્યારે લીલી તુવેર ના મળે તો સુકી કઠોર તુવે ર થી પણ બને છે. Saroj Shah -
આલુ ગોબી મટર ની સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
# સીજનલ સબ્જી#વિન્ટર સ્પેશીયલ ઠંડી ની મોસમ મા શાક તાજી ,સારી મળે છે ,લીલા વટાણા (મટર),ફલાવર(ફીલ ગોભી) સરસ મળી જાય છે મે તાજા વટાણા ,ફલાવર, બટાકા ની સબ્જી બનાવી છે Saroj Shah -
લીલવા ની દાળ (Lilva Dal Recipe In Gujarati)
#દાળ ,શાક રેસીપી#વિન્ટર સ્પેશીયલ.રેસીપી#લીલી તુવેર રેસીપી લીલી તુવેર ની દાળ લીલી તુવેર ના દાણા ક્રશ કરી ને મે મસાલેદાર દાળ બનાઈ છે . ટુ ઈન વન રેસીપી કહી શકાય. દાળ અને સબ્જી બન્ને એક ડીશ મા બની જાય છે. ભાત અને રોટલી બન્ને સાથે ખઈ શકાય છે.. Saroj Shah -
લીલા તુવેર ની ગ્રીન કઢી (Lila Tuver Green Kadhi Recipe In Gujarati)
#ROK#તુવેર ની કઢી કઢી બેસન અને દહીં ,છાસ મા થી બનતી રેસીપી છે,મે લીલી તુવેર ના દાણા વાટી ને ટામેટા ની ખટાશ સાથે બનાવી છે કઢી જેવી કન્સીસટેન્સી રાખી છે સ્વાદ મા ખાટી તીખી અને ચટાકેદાર કઢી છે રોટલી ,ભાત સાથે ખવાય છે Saroj Shah -
હરે મટર કા હરા નિમોના (વટાણા ના ગ્રીન નિમોના)
#JWC3#Week 3#Nimona#cookpad Gujarati#cookpad indiaનિમોના નાર્થ ઈન્ડિયા મા બનતી એક પ્રચલિત રેસીપી છે જે વિન્ટર મા મળતા લીલી ચણા ,(પોપટા)અને લીલા વટાણા થી બનાવવા મા આવે છે.. દાળ માટે મા સારા ઓપ્સન છે, ભાત અને રોટલી સાથે પીરસાય છે મે લીવા વટાણા ,લીલા કાચા ટામેટા ,લીલા મરચા ,લીલા લસણના ઉપયોગ કરી ને વટાણા ના નિમોના બનાયા છે. Saroj Shah -
લીલા ચણા ની કરી (Lila Chana Curry Recipe In Gujarati)
#MBR8#week8#VRવિન્ટર મા પોપટા ,બુટ , જેવા નામો થી ઓળખાતા લીલા ચણા મળી જાય છે,8 થી 10 ફુટ ઉચાઈ ધરાવતા પૌધા (પ્લાટં) પર નાના નાના લીલા રંગ ના પોપટા બેસે છે એની અંદર ચણા હોય છે , લીલા ચણા થી સબ્જી,હલવો સ્ટફ પૂરી ,પરાઠા જેવી અનેક રેસીપી બને છે , નાથૅ ઈન્ડિયા મા લીલા ચણા ને વાટી ને દાળ જેવુ મસાલેદાર સબ્જી બનાય છે એને" હરે ચને કા નિમોના" કહે છે (પોપટા ની સબ્જી) Saroj Shah -
લીલી તુવેર ના ભાત (Lili Tuver Rice Recipe In Gujarati)
#WLD લીલી તુવેર ની અનેક રેસીપી બને છે આજ મેં ભાત બનાવિયા Harsha Gohil -
લીલી તુવેર ની દાળ (Green Tuver Dal Recipe In Gujarati)
#દાળ રેસીપી#લંચ ,ડીનર રેસીપી બધા ની ઘરે બપોરે લંચ મા દાળ ભાત બનતુ હોય છે અને તુવેર દાળ ના ઉપયોગ કરે છે. જે આપળે વર્ષ માટે પીળી તુવેર દાળ સ્ટોર કરી ને રાખીયે છે .. પણ મે સીજન મા શાક માર્કેટ મા મળતી લીલી તુવેર ની સીગં મા ના દાણા ના ઉપયોગ કરી ને દાળ બનાવી છે જે રોટલી અને ભાત બન્ને સાથે ખઈ શકાય છે. આ રેસીપી દાળ અને શાક બન્ને ના બેસ્ટ ઓપ્સન છે. Saroj Shah -
લીલી તુવેર ની દાળ (Green Tuver Dal Recipe In Gujarati)
#AM1પોસ્ટ4 દરરોજ આપણે તુવેર ની દાળ,ભાત શાક રોટલી બનાવતા હોઈયે છે. પણ જયારે બાજાર મા લીલી તુવેર મળતી હોય અને સીજન હોય ત્યારે હુ લીલી તુવેર ના ઉપયોગ કરી ને દાળ બનાવી ને રોટલી ,ભાત સાથે પીરસુ છુ. પ્રોટીન વિટામીન , ફાઈબર જેવા અનેક સ્વાસ્થ વર્ધક ગુણ ધરાવતી લીલી તુવેર ની દાળ ખાવા મા ખૂબજ ટેસ્ટી લાગે છે.. Saroj Shah -
કૉન લબાબદાર
# અમેરીકન મકંઈ ની સબ્જી# એનીવર્સરી# મેન કોર્સતાજી અમેરીકન મકઈ ને આપણે શેકીને,બાફી ને ,મકઈ ના ચેવડો,સૂપ, પેટીસ અનેક વાનગી બનાવવા મા ઉપયોગ કરીયે છે આજ અમેરીકન મકઈ થી મસાલેદાર, લિજજતદાર,જયાકેદાર સબ્જી બનાવીશુ.લંચ ,ડીનર મા રોટલી પરાઠા રાઈસ સાથે સર્વ કરી શકાય છે.. Saroj Shah -
લીલા ચણા ના શોરબા (Lila Chana Shorba Recipe In Gujarati)
# દાળ /શાક રેસીપી#લંચ ,ડીનર ની રેસીપી# વિન્ટર મા લીલા ચણા ખુબ સારા પ્રમાણ મા મળે છે,જિન્જરા,પોપટા,બૂટ,હરા ચણા જેવા નામો થી ઓળખાતો લીલા ચણા ના કોફતા,કબાબ,શાક,હલવા જેવી વિવિધ વાનગી બનાવાય છે મે લીલા ચણા ના શોરબા બનાયા છે જે દાળ ની રીતે ભાત ,રોટલી,પરાઠા, સાથે સર્વ કરવામા આવે છે .હરે ચણા કા શોરબા(પોપટા ના શોરબા) Saroj Shah -
હરે ચને કા નિમોના
યુ પી, મધ્યપ્રદેશ ની રેસીપી. નીમોના,બૂટ કા નિમોના.પોપટા કરી..લીલા ચણા ની કરી ..અલગ અલગ નામો થી. પ્રખયાત છે, હરા મટર અને હરી તુવેર થી પણ આ રસીપી બને છે લંચ અથવા ડિનર મા રાઈજ,પરાઠા અને રોટલી સાથે સર્વ કરવામા આવે છે.. Saroj Shah -
લીલી તુવેર ની કચોરી
#ઇબુક૧#રેસ્ટારેન્ટ. ગુજરાત ની હૉટ ફેવરીટ .સીજનલ રેસીપી કચોરી છે જેવિન્ટર મા લંચ ,ડીનર ,નાસ્તા માટે લગ્ન પ્રસંગ, રેસ્ટારેન્ટ મા બને છે Saroj Shah -
લીલી તુવેર ની લીલી કઢી
##માસ્ટરક્લાસમિત્રો લીલી તુવેર માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે, લીલી તુવેર માંથી બનતી વાનગીઓ સ્વાદિષ્ટ બને છે અને બધાને ખુબજ ભાવે છે . આજે હું સરળતા થી બનાવી શકાય તેવી લીલી તુવેર ની કઢી ની રેસિપી શેર કરું છુ,તમને સૌને ચોક્કસ પસંદ આવશે અને જરૂર થી બનાવજો.. Upadhyay Kausha -
લીલી તુવેર ના સ્ટફ પરાઠા#પરાઠા /થેપલા
લીલી તુવેર મા પ્રોટીન,વિટામીન,ફાઈવર પુષ્કર માત્રા મા હોય છે.શિયાળા ની સીજન મા ફેશ તુવેર સીગ મળે છે.. તો ચાલો . તુવેર ના પરાઠા બનાવીયે.્ Saroj Shah -
મિકસ -શાક
#ઇબુક૧ગુજજૂ ફવેરેટ ,ઉતાયણ સ્પેશીયલ ઉધિયુ શિયાળા મા મળતા ફેશ શાક ભાજી થી બનતા વન પૉટ મીલ તરીકે બનાવાતી ગુજરાતી પરિવાર ની પોષ્ટિક ,ચટાકેદાર,જયાકેદાર, સ્વાદિષ્ટ વાનગી છે Saroj Shah -
મસાલા વટાણા (Masala peas Recipe in Gujarati)
વિન્ટર મા ફેશ ,તાજા લીલા વટાણા સરસ મળે છે . મે નાસ્તા માટે એકદમ કવીક એન્ડ ઈજી વટાણા ની હેલ્ધી , ટેસ્ટી ઘુઘરી બનાવી છે. નૉર્થ મા લીલા,ઘંઉ,લીલા ચણા ની લીલી જીવાર,બાજરી ની મીઠી અને,નમકીન ઘુઘરી બનાવે છે ્મે લીલા વટાણા ની નમકીન ઘુઘરી બનાવી છે Saroj Shah -
લીલી ડુંગળીનું શાક(Spring onion sabji recipe in Gujarati)
#GA4#Week11# Green onion#green onion ને લીલી ડુંગળી કહવઃમા આવે છે... રેગુલર ભોજન મા બનતી એકદમ ઇજી સિમ્પલ રેસીપી છે. મસાલા તમારા સ્વાદ મુજબ ઓછા વધતા કરી શકો છો,અને વટાણા, બટાકા ,ટામેટા ની માત્રા પણ આવશ્યકતા પ્રમાણે લઈ શકાય છે . કોઈ પરફેકટ માપ નથી હોતુ Saroj Shah -
સૂકી તુવેર દાણાનું શાક(Tuver nu shak recipe in Gujarati)
#GA4#Week11.2nd post#green onionસુકી તુવેર કઠોર ના પ્રકાર છે જે લગભગ ગુજરાતી ઘરો મા બનતી હોય છે . 6,7કલાક પલાળી ને કોરી અથવા ગ્રેવી વાલી બનાવાય છે . પ્રોટીન સારી માત્રા મા હોય છેમમ મે તુવેર -લીલી ડુગળી ની સબ્જી બનાવી છે .ખાવા મા ખૂબજ ટેસ્ટી લાગે છે. Saroj Shah -
લીલી તુવેર અને કાંદા ના ભરેલા રવૈયા
#શાક#VNમારી મમ્મી થી શીખેલી નવીન ભરવા રેસીપી એટલે લીલી તુવેર અને કાંદા ના ભરેલા રવૈયા. જનરલી રવૈયા બેસન થી ભરીને બનાવવામાં આવે છે. આ રેસીપી માં આપણે રવૈયા ને લીલી તુવેર અને કાંદા ના મસાલા થી ભરી ને બનાવશુ. આ એક નવીન અને સ્વાદિષ્ટ ડીશ છે. Khyati Dhaval Chauhan -
કટહલ ની સબ્જી
ગુજરાતી મા ફણસ,અંગ્રેજી મા જેફફુટ અને હિન્દી ભાષા મા ઓળખાતી કટહલ ને અનેક રીતે ઉપયોગ કરી સબ્જી,આચાર, પુલાવ, ભજિયા કોફતા બનાવા મા આવે છે. નૉર્થ ઈન્ડિયા મા મે જુન મા કટહલ બજાર મા આવે છે. મે પણ કટહલ ની લજબાબ લિજજતદાર,જયાકેદાર,લબાબદાર સબ્જી બનાવી છે. Saroj Shah -
લીલી તુવેર ની ડખી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૯શિયાળા માં લીલા શાકભાજી તાજા અને સારા મળી રહે છે.... મે આજે લીલી તુવેર ની ડખી બનાવી છે જેમા લીલી તુવેર, કોથમીર અને લીલુ લસણ ભરપુર પ્રમાણ માં લીધું છે... રોટલા સાથે ખાવા માં આવે છે આ એક ટ્રેડીશનલ વાનગી છે... Sachi Sanket Naik -
-
મેથી મટર મલાઈ
#ઇબુક૧#રેસ્ટારેન્ટ# પ્રજાસતક દિન સ્પેશીયલ પંજાબી ક્યૂજન ની રેસ્ટારેન્ટ રેસીપી વિન્ટર ની લાજબાબ, ત્રિરંગી ૨૬જન્યુવરી નિમિતે.. પ્રસ્તુત કરુ છુ... Saroj Shah -
સુકી તુવેર ટોઠા (Suki Tuver Totha Recipe In Gujarati)
#TT2ટોઠા લીલી અને સુકી તુવેર ના દાણા મા થી બને છે ટોઠા મેહસાણા ની સ્પેશીયલ વાનગી છે . અને બ્રેડ કે બન જોડે ખવાય છે. આપણે ભાત ,રોટલી,પરાઠા સાથે પણ પીરસી શકાય છે.્ Saroj Shah -
ચણા મસાલા(Chana Masala Recipe In Gujarati)
#ગુરુવારચણા મસાલા એક પોષ્ટિક નાસ્તો છે , પ્રોટીન રીચ ,ફાઈબર યુકત દેશી ચણા ગ્રેવી કરી ને લંચ ડીનર મા લઈ શકાય છે. સ્વાદિષ્ટ, જયાકેદાર, મસાલેદાર ચણા બનાવા મા સરલ છે. Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ