રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 minute
2 servings
  1. 6-8મીડિયમ સાઇઝ ના બાફેલા બટાકા
  2. 3 ચમચીદાબેલી મસાલો
  3. 1વાટકી નાયલોન સેવ
  4. 2 ચમચીકોથમીર મરચાની ચટણી
  5. 2 ચમચીખજૂર આમલીની ચટણી
  6. 2 ચમચીલસણ ની ચટણી
  7. ચાટ મસાલા
  8. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

15 minute
  1. 1

    સૌ પ્રથમ બટાકા ધોઈને બાફી લો.હવે તેની છાલ ઉતારી તેને ઠંડા કરવા ફ્રીઝ માં 15 મિનિટ માટે મૂકો.

  2. 2

    હવે બટાકા ને ખમણી લો.હવે બટાકા ખમણી લીધા બાદ તેમાંથી 1 વાટકી જેટલો ભાગ કાઢી લો.અને તેમાં દાબેલી મસાલો ઉમેરી મિક્સ કરી તેના નાના બોલ્સ વાળી ઈંડા નો શેપ્ આપો.

  3. 3

    હવે બાકીના બટેટા માં મીઠું ઉમેરી ½ ચમચી ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    ત્યારબાદ તેના મિડિયમ બોલ્સ વાળી વચે ખાડો કરી માળા નો આકાર આપો.

  5. 5

    હવે આ માળા ને નાયલોન સેવ માં રગદોળી લો.

  6. 6

    હવે તેમાં કોથમીર મરચાં ની ચટણી, ખજૂર આમલીની ચટણી, લસણની ચટણી નાખી ફરી સેવ ભભરાવી ચટણી ને કવર કરી દો.

  7. 7

    હવે તેના પર ચાટ મસાલો છાંટી બનાવેલા ઈંડા મુકી સર્વ કરો.રેડી છે પોટેટો નેસ્ટ વિથ એગ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes