ચણાનું સલાડ (Chana Salad Recipe in Gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં સમારેલા શાકભાજી લઇ લેવા.ચણાને પાણીમાં ફરી ૫ મિનિટ માટે ગરમ કરી લો. શાકભાજીમાં બધા મસાલા ઉમેરો.
- 2
હવે ચણા નિતારી લો અને બાઉલમાં ઉમેરો. બરાબર હલાવી લો. ઓલિ ઓઈલ ઉમેરો બરાબર મિક્સ કરી લો.
- 3
તૈયાર છે દેશી ચણાનું સલાડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રાઉટસ સલાડ (Sprouts Salad Recipe in Gujrati)
#goldenapron3#week_૧૫ #સ્પ્રાઉટસ #સલાડફણગાવેલા મગ અને શાકભાજી ઉમેરીને બનાવવામાં આવેલ આ સલાડ એકદમ હેલ્ધી/સ્વાસ્થ્યવર્ધક છે Urmi Desai -
-
-
ખીચીયા પાપડી ચાટ
#goldenapron3 #week૧૩ #પઝલ_વર્ડ #ચાટ.#રોજ જમવામાં પાપડી કે પાપડ હોય સાથે સલાડ પણ બનાવવામાં આવે છે એટલે આ બંનેને અલગ અલગ ખાવા કરતા કોમ્બિનેશન કરો એટલે #ચાટ. Urmi Desai -
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
#SJR#FDS#friendship day special#jain recipe#ફણગાવેલા મગ ની રેસીપી#ફણગાવેલા મગ નું સલાડ શરીર માટે ગુણકારી તથા વિટામિન, પ્રોટીન અને ફાયબર થી ભરપૂર....ફણગાવેલા મગ અને કાકડી,ટમેટું, કેપ્સીકમ, કાચી કેરી અને લીંબુ ને કોથમીર થી બનાવેલ સલાડ મારી બાળપણ ની સખી નો મનપસંદ....લીંબુ નીચોવી ને ખાય ને બોલે જલસા પડી ગયાં....તમે ઈચ્છો તો આ સલાડ માં ડુંગળી ને ગાજર પણ ઉમેરી શકો. Krishna Dholakia -
વીંટર સલાડ-૩ (Winter Salad -3 Recipe In Gujarati)
ઞઝબ કા હૈ દિન સોચો 🙇♀️જરા.... મેરા દિવાનાપન દેખો👀 જરા....ગ્લાસ મે હૈ સબ્જી & એપલ🍎 સલાડ... મઝા💃 આ રહા હૈ....કસમ સે......🤷♀️ કસમસે...... આજ સવારથી જ મનમાં ❤ થતુ હતુ કે કાંઇક અલગ રીતે સલાડ present કરૂ... તો...... લો.... આજે ગ્લાસ મા બનાવી પાડ્યું... Ketki Dave -
-
મેંગો વોલનટ સલાડ (Mango Walnut Salad Recipe In Gujarati)
#walnuttwistsહેલ્ધી અને વિટામીનથી ભરપૂર walnuts સલાડ Ramaben Joshi -
-
એવાકાડો સલાડ (Avocado Salad Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : એવાકાડો સલાડદરરોજ ના જમવાના સલાડ તો બધાં ના ઘરે બનતી જ હોય છે તો આજે મેં એવાકાડો સલાડ બનાવી. Sonal Modha -
ફુ્ટ અને વેજીટેબલ સલાડ (Fruit Vegetable Salad Recipe In Gujarati)
ડાયેટ માટે બેસ્ટ સલાડ ન્યુટ્રીશન થી ભરપુરહેલ્ધી સલાડ ફુ્ટ અને વેજીટેબલ સલાડ Bhavana Shah -
-
-
-
ચણા સલાડ વિથ મિન્ટ ડ્રેસિંગ
#કઠોળકાબુલી ચણા અને ફુદીનાથી બનતું પ્રોટીન, ફાઈબર, આયર્ન થી ભરપૂર હેલ્થી સલાડ Nigam Thakkar Recipes -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
બધાના ઘરમાં સલાડ તો બનતી જ હોય છે તો આજે મેં તેમાં થોડું વેરિએશન કરી ને ડ્રેસિંગ વાળી હેલ્ધી સલાડ બનાવી છે નાના-મોટા બધાને ભાવે તેવી છે. Sonal Modha -
કાબુલી ચણા સલાડ (Kabuli Chana Salad Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપૂર અને વજન ઘટાડવામાં ઉપયોગી સલાડ. Dr. Pushpa Dixit -
ટબુલેહ સલાડ (Tabbouleh Salad recipe in Gujarati)
ટબુલેહ મિડલ ઇસ્ટર્ન સલાડ છે. જેમાં ઘઉં નાં ફાડા વેજીટેબલ અને પાર્સલી નો ઉપયોગ થાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે આ સલાડ. ઘઉં ના ફાડા ને એમાં પલાળી ને વાપરવામાં આવે છે. તેને કુક કરવાના નથી હોતા. Disha Prashant Chavda -
ચણા નું સલાડ (Chana Salad Recipe In Gujarati)
#SPRસલાડ પાસ્તા રેસીપીઆ સલાડ ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. Arpita Shah -
-
-
-
-
ચિકપીસ સલાડ (Chickpea Salad Recipe In Gujarati)
સલાડ ઘણી બધી જુદી-જુદી રીતે બને અને સલાડ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું. કાચા શાકભાજી સાથે મગ, ચણા કે છોલેનું કોમ્બીનેશન ખૂબ સરસ છે. આ સલાડ પ્રોટીનથી ભરપૂર હોવાથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સલાડને સવારે કે બપોરે ભોજનમાં લઈ શકાય. Dr. Pushpa Dixit -
મૂંગ સલાડ (Moong Salad Recipe In Gujarati)
આજે બુધવાર એટલે જુદી-જુદી રીતે મગ બનાવું. તો આજે પલાળેલા મગને પાર બોઈલ કરી સલાડમાં ઉપયોગ કર્યો છે.મેં આજે આ સલાડ જમવામાં સર્વ કર્યું છે પણ જે લોકો health conscious હોય અથવા weight loss કરવા માંગતા હોય તેઓ સવારે બ્રેકફાસ્ટ માં અથવા ડિનરમાં સૂપ સાથે પણ લઈ શકે છે.આવી જ રીતે ફણગાવેલા મગ કે બીજા કોઈ પણ કઠોળનો ઉપયોગ કરી શકાય. દ્રાક્ષ, દાડમનાં દાણા કે સફરજનના ટુકડા અથવા મનગમતા કોઈ પણ સીઝનલ ફ્રુટ્સ પણ સરસ લાગે. આમ, પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ નો કોમ્બો પેક છે આ સલાડ. Do try friends😋 Dr. Pushpa Dixit -
-
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4#Week5પ્રોટીન સેલડ એકદમ રિફેશિગ અને લાઈટ સેલડ છેProtein Saladપ્રોટીન એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી તત્વ છે. નાના બાળકો માટે તો પ્રોટીન અતિ આવશ્યક હોય છે.ડાયટ કરતા લોકો માટે પણ પ્રોટીનવાળા ખોરાક ની સલાહ આપવામાં આવે છે.કઠોળ માં પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત પનીરમાં પણ પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. તેથી આજે મે પ્રોટીનથી ભરપૂર એવો સલાડ બનાવ્યો છે. તેમાં ચણા અને પનીર પ્રોટીનના મેઈન સ્ત્રોત છે. anudafda1610@gmail.com -
વેજ ચીઝ સમોસા (Veg. cheese Samosa Recipe in Gujrati)
#બજારના સમોસા ખાધાં પછી આ પ્રથમ વખત ઘરે બનાવ્યા છે. અને એદદમ સરસ બન્યા છે. Urmi Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12359970
ટિપ્પણીઓ