રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ને છીણી ને એક કડાઈમાં ગાજરને સાંતળવા મૂકો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી ગાજર ને પાકવા દો.
- 2
પછી તેમાં ખાંડ ઉમેરો અને સતત હલાવતા રહો.
- 3
પછી તેમાં ડ્રાયફ્રૂટ અને ચાર થી પાંચ ચમચા ઘી ઉમેરો અને સતત હલાવતા રહો. લચકા પડતું થઈ જાય ત્યારે સ્વાદિષ્ટ હલવો તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગાજરનો હલવો
#RB19#week19#My recipe eBookગાજરનાં હલવા ની રેસીપી મારા પપ્પા ને ડેડીરેટ કરી છે. તેઓ શિયાળામાં મળતા સરસ ગાજર ખરીદી ને લાવવાથી હલવો બને ત્યાં સુધી ની મમ્મી ને અપાતી સૂચનાઓ આજે પણ યાદ છે.ધીમા તાપે દૂધમાં ઉકળવા દેવું જ્યાં સુધી દૂધનો ભાગ બળી ન જાય ત્યાં સુધી. પછી ઘી નાંખી શેકવા થી હલવો બહાર પણ ૧૫ દિવસ સુધી બગડતો કે ચીકણો થતો નથી. અને ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
-
ગાજરનો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
શિયાળામાં ગાજર સરસ આવે છે ગાજર આંખ માટે બહુ સારા છે આજે આપણે ગાજરનો હલવો બનાવશે. Alka Bhuptani -
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#XS#MBR9#Week9#cookpad#cookpadgujarati#cookpadindiaગાજરનો હલવો ખૂબ જ હેલ્ધી તેમજ શિયાળામાં ગાજર પણ સારા મળે છે અને આ ઠંડીની સિઝનમાં વધુ દિવસ સુધી તેને સ્ટોર પણ કરી શકાય છે.બનાવતી વખતે તેને સતત હલાવવું પડે છે નહીં તો તળિયે બળી જાય . Neeru Thakkar -
-
-
-
-
-
-
ગાજરનો હલવો
#શિયાળા#શિયાળામાં ગાજર બહુ જ મળે છે અને શિયાળામાં લોકો ગાજરનો હલવો, અથાણા, શાક વગેરે પણ બનાવે છે .ગાજરનો હલવો માવો ઉમેરી પણ બનાવવામાં આવે છે, પણ આ ગાજરનો હલવા દૂધથી જ બનાવ્યું છે Harsha Israni -
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં મસ્ત ગાજર આવે ત્યારે આ હલવો બનાવવની, ખાવાની ને ખવડાવવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે. Dharmista Anand -
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4#week14અહી મે ગાજરનો હલવો નારિયેળના દૂધ માં બનાવ્યો છે જે ઘણો જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. Sushma Shah -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજરનો હલવો ૨-૪ વાર બને.. આજે સન્ડે એટલે રીલેક્સ મોડમાં ભાવતી વાનગીઓ બનાવવા ની મજા પડે. ગાજરનો હલવો જો ધીમા તાપે નિરાંતે બને તો જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
ગાજર નો હલવો
#પંજાબીગાજર નો હલવો આમ તો ભરાતભર માં જાણીતું છે. ગાજર નો હલવો, ગુલાબ જાંબુ, રબડી એ પંજાબી ઓ નું પસંદીદા મીઠાઈ છે. તેઓ મીઠાઈ ભોજન પછી લે છે. આપણે ભોજન સાથે લઈએ છીએ. Deepa Rupani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11436910
ટિપ્પણીઓ