રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામચણા ફરસાણ દાળ
  2. ૧ સમારેલી ડુંગળી
  3. ૧/૨ લીંબુ નો રસ
  4. ૧ સમારેલું ટમેટું
  5. ૧ ટીસ્પૂન ચાટ મસાલો
  6. ૧ ટીસ્પૂન ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટમેટા અને ડુંગળી સમારી લો.

  2. 2

    હવે એક બાઉલ મા ચણા દાળ લઈ તેમાં લીંબુ નો રસ અને ગરમ મસાલો તથા ચાટ મસાલો નાખી મિક્સ કરો.

  3. 3

    ત્યારબાદ તેમાં ડુંગળી અને ટામેટા એડ કરો.

  4. 4

    હવે બધું એક દમ સરખી રીતે મિક્સ કરો.

  5. 5

    તૈયાર છે સ્પાઇસી ચણા દાળ ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweta Keshwani
Sweta Keshwani @cook_19506389
પર

ટિપ્પણીઓ

Similar Recipes