હેલ્ધી રાજમા સલાડ(healthy rajma salad recipe in gujarati)

Charvi
Charvi @cook_22273733

હેલ્ધી રાજમા સલાડ(healthy rajma salad recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો પલાળેલા રાજમા
  2. 2 ગ્લાસપાણી
  3. 1 વાટકીડુંગળી સમારેલી
  4. 1 વાટકીદ્રાક્ષ સમારેલી
  5. 1 વાટકીકાકડી સમારેલી
  6. 1 વાટકીકાચી કેરી ઝીણી સમારેલી
  7. 1 વાટકીટામેટા સમારેલા
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧/૨ ચમચી લાલ મરચું
  10. 2 ચમચીલીંબુ નો રસ
  11. ૧/૨ ચમચી સંચળ
  12. ૧/૨ ચમચી ચાટ મસાલો
  13. સજાવટ માટે:-
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રાજમા ને ૧૨ કલાક પલાળીને ૫-૬ સીટી વગાડી કૂકરમાં પાણી નાખી બાફી લો.

  2. 2

    એક બાઉલ માં રાજમા લઇ તેમાં ડુંગળી,કાચી કેરી,કાકડી,ટામેટા અને દ્રાક્ષ નાખો.પછી તેમાં સંચળ,મીઠું,લાલ મરચું,લીંબુ નો રસ અને ચાટ મસાલો એડ કરો.

  3. 3

    બધું એકદમ મિક્સ કરો.ત્યારબાદ કોથમીર થી ગાર્નિશ કરો.તો તૈયાર છે હેલ્ધી રાજમા સલાડ......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charvi
Charvi @cook_22273733
પર

ટિપ્પણીઓ

Similar Recipes