મકાઇ નું સલાડ

Neha
Neha @cook2104441
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3નંગ મકાઇ,
  2. ૨ ડુંગળી,
  3. ૧ ટમેટું,
  4. ૨ ચમચી લાલ મરચાનો ભુુકો
  5. ૨ ચમચી ચાટ મસાલો,
  6. અડધું લીંબુ,
  7. થોડી કોથમીર,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈ બાફી લો.

  2. 2

    મકાઈના દાણા કાઢી લો ડુંગળી ટમેટા કોથમીર બધુ સુધારી લો. લીંબુ તૈયાર કરી લો

  3. 3

    હવે બધું મિક્સ કરી લો. તેમાં મીઠું મરચાનો ભૂકો ચાટ મસાલો લીંબુ બધું નાખી દો.

  4. 4

    હવે કોથમીર છાંટી દો. ચટપટુ સલાડ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha
Neha @cook2104441
પર

ટિપ્પણીઓ

Similar Recipes