લેમન ટી વીથ સ્પ્રાઉટેડ સલાડ

Pratiksha's kitchen. @cook_18017693
#ટીટાઈમ
આજે તમારી સાથે હેલ્ધી ટી અને હેલ્ધી સલાડ ની રેસિપી શેર કરવા જઈ રહી છું.. તો દોસ્તો ચાલો રેસિપી જોઈએ..
લેમન ટી વીથ સ્પ્રાઉટેડ સલાડ
#ટીટાઈમ
આજે તમારી સાથે હેલ્ધી ટી અને હેલ્ધી સલાડ ની રેસિપી શેર કરવા જઈ રહી છું.. તો દોસ્તો ચાલો રેસિપી જોઈએ..
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં પાણી, ચા પત્તી, આદુ વાટેલું, મરી વાટેલા,સાકર (ઓપ્શનલ) નાખી સરખી ઉકાળો.. પછી ગાળીને લીંબુ રસ મિક્સ કરીને લીંબુ સ્લાઈસ થી ગાર્નિશ કરો.
- 2
મગ મઠ ને સરખા સાફ કરી આખી રાત પલાળી રાખવા.. સવારે સરખા ધોઈ ને કપડા માં બાંધી લેવા.બીજા દિવસે સારા ફણગા ફૂટશે.. આ ફણગાવેલા મગ મઠ માં મીઠું, કાંદા ટામેટા,ચાટ મસાલો, લીલાં કોથમીર, મરી પાવડર નાખી મિક્સ કરો.. બસ તૈયાર છે સ્પ્રાઉટેડ સલાડ.લીંબુ સ્લાઈ્સ થી ગાર્નિશ કરો.. લેમન ટી સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચાય
#ટીટાઈમઆજે દોસ્તો ટી ટાઈમ માં આપણે લોકપ્રિય મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચા બનાવશું. Pratiksha's kitchen. -
મેથી થેપલા અને આદુંવાળી ચા
#ટીટાઈમદોસ્તો થેપલા ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એમાં પણ મેથી ના થેપલા અને સ્પેશિયલ આદું વાળી ચા ની તો વાત જ કંઈક અલગ હોય છે. તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લઈયે.. Pratiksha's kitchen. -
હેલ્ધી બ્રેડ પકોડા
#કઠોળ#ફાસ્ટફૂડબ્રેડ પકોડા ભારત ની પ્રખ્યાત સ્ટ્રીટફૂડ વાનગી છે.. અને એ ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે છે.. આજે હું હેલ્ધી બ્રેડ પકોડા બનાવવા જઈ રહી છું. જેમાં મગ મઠ લીલાં ચણા ના સ્પ્રાઉટસ અને ઓટ્સ ના બ્રેડ પકોડા બનાવશું.. તે પણ તળવા વગર.. ડીપ ફ્રાય કરવા વગર પણ આ પકોડા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Pratiksha's kitchen. -
કુકુમ્બર પેનકેક
#Theincredibles#પ્રેઝન્ટેશનમાસ્ટર શેફ ચેલેંજ વીક ૩કાકડી માંથી બનતી આ ટેસ્ટી વાનગી આજે બનાવા જય રહી છું.. અને સાથે ઘણા શાકભાજી.. એટલે પોષક તત્વોથી ભરપૂર છે.અને ખુબજ જલ્દી બની જાય છે...તો દોસ્તો ચાલો આ હેલ્ધી કુકુંબર પેનકેક બનાવીએ.. Pratiksha's kitchen. -
દાલ તડકા વીથ વેજ પુલાવ
#Theincredibles#પ્રેઝન્ટેશનમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૩ દાલ તડકા અને વેજ પુલાવ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... દોસ્તો ચાલો રેસિપી જોઈ લઈએ .. Pratiksha's kitchen. -
લેમન આઈસ ટી
ગરમી મા આઈસ ટી એ ખુબ જ સારું રહે છે. સાથે લીંબુ નું કોમ્બિનેશન અલગ જ ફ્લેવર આપે છે. અત્યાર સુધી આપણે રેડી પેકેટ વાડી ટી પીધી હશે. આ પણ સ્વાદ માં એવી જ લાગે છે. Disha Prashant Chavda -
મેક્સિકન સલાડ
#zayakaqueens#પ્રેઝન્ટેશનમિત્રો જ્યારે સલાડ ની વાત આવે ત્યારે બાળકોને હંમેશા ક્રીમ સલાડ વધુ પસંદ આવે છે તો ચાલો મેક્સિકન સ્ટાઈલમાં ટ્રેડિશનલ પ્રેઝન્ટેશન સાથે રેસિપી શેર કરું છું Khushi Trivedi -
મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ મસાલા પાવ
#ટમેટા મસાલા પાવ નામ સાંભળતા જ મુંબઈ ની યાદ આવે..મસાલા પાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. અને આ ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે..આમાં હેલ્ધી શાક નો ઉપયોગ કરવામાં આવે છે ..જેમ ક ટામેટા, કેપ્સીકમ,કાંદા વટાણા..અને પાવ ની સાથે બનાવવામાં આવે છે.. તો ચાલો દોસ્તો આપને મસાલા પાવ બનાવીએ... Pratiksha's kitchen. -
સ્પ્રાઉટેડ ભેળ
અહીં મેં ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ ની બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#goldenproon3Week 4Sprouts Devi Amlani -
લેમન મિન્ટ આઇસ ટી
#SRJ#cookpadindia#cookpadgujarati ઉનાળા માં ઠંડુ ઠંડુ ખાવાની અને પીવાની બહુજ ઈચ્છા થાય છે તો ગરમ ચા ને બદલે ઠંડી ચા પીવાની ખૂબ જ મઝા આવે છે તેમ પણ અલગ અલગ ફ્લેવર્સ ની આઇસ ટી બનતી હોય છે. Alpa Pandya -
ફણગાવેલા મઠ ની ઉસળ ભાજી (Math usal recipe in Gujarati)
#ડીનરદોસ્તો ઉસળ, એ મહારાષ્ટ્ર ની પ્રસિધ્ધ વાનગી છે.. ઉસળ ને પાવ કે જુવાર કે ચોખા ની ભાખરી સાથે ખાવામાં આવે છે.. તીખું તમતમતું મઠ નું ઉસળ ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે .. તો ચાલો આજે આપણે ફણગાવેલા મઠ ની ઉસળ ભાજી ની રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen. -
પુરી ભાજી વીથ ટી
સવાર માં ગરમ નાસ્તો કરવો જોઈએ અને ચા સાથે અવનવા નાસ્તા બનાવો. અને મસ્ત મજા ની "પુરી ભાજી " નાસ્તો કરવાની મજા માણો. ⚘#ટીટાઈમ Urvashi Mehta -
😋ચીઝ પાલક મગફળી છોલે કેળાં, પાવભાજી કોકટેલ ધમાકા. યુનિક રેેસિપી.😋
#Theincredibles#મિસ્ટ્રીબોક્સમાસ્ટર શેફ ચેલેન્જ વીક:૧ દોસ્તો પાવભાજી ની એક યુનિક રેસિપી બનાવી છે.. અને આમાં હું ચીઝ ,પાલક, મગફળી, છોલે ચણા અને કેળાનો ઉપયોગ કરીશ.. જે મિસ્ટ્રીબોક્સ ની ચેલેન્જ માંથી યુનિક કોકટેલ વાનગી બનાવી છે.. ...પાવભાજી માં હેલ્ધી શાક સાથે, છોલે ચણા અને પાલક નો ઉપયોગ કરી પાવ ભાજીની ભાજી ને હજી હેલ્ધી બનાવીશું.તો ચાલો દોસ્તો પાવભાજી કોકટેલ ધમાકા બનાવીએ.... Pratiksha's kitchen. -
હરા ભરા પુલાવ (Hara bhara pulav recipe in Gujrati)
#ભાતદોસ્તો પુલાવ ઘણા પ્રકાર ના બનતા હોય છે.. આજે આપણે હરિયાળી પુલાવ બનાવશું..જેને ગ્રીન પુલાવ કે હરિયાલી પુલાવ પણ કેહવાય છે.. આ પુલાવ માં બધા લીલાં રંગ ના શાક નો વપરાશ થાય છે..અને તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે..અને આ પુલાવ લીલાં શાક ના હોવાથી હેલ્ધી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen. -
હની-ચીલી સ્પ્રાઉટેડ નુડલ્સ
#કઠોળઆજે હું લઈ ને આવી છું મગ-મઠ ને ફણગાવી ને વધારે હેલ્ધી કરી ( વૈઢા ને ) નુડલ્સ સાથે મિકસ કરી ને અલગ રીતે પે્ઝન્ટ કરેલ છે Prerita Shah -
મૈંદા ના ઢોકળાં
#મૈંદાદોસ્તો આપને ઢોકળાં તો ઘણી વાર ખાધા હશે.. પણ આજે આપણે મેંદા ના ઢોકળાં બનાવશું.. અને એ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરુર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
તવા પુલાવ (ટોમેટો પુલાવ)
#ટમેટાતવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. આમાં જ પાવભાજી માં શાક વપરાય છે., એજ શાક વાપરવા માં આવે છે. અને ટામેટાનો વપરાશ આમાં વધુ કરવામાં આવે છે.. .અને આ વાનગી લોખંડ ના તવા પર બનાવવામાં આવે છે... અને દોસ્તો સાચ્ચે આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો આપણે મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડતવા પુલાવ બનાવશું.. Pratiksha's kitchen. -
ચણા સલાડ
#ફિટવિથકુકપેડકઠોળ અને સલાડ એ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. તો સલાડ રોજ ખાવું જોઈએ અને કઠોળ પણ વીકમાં બે ત્રણ વાર ખાવા જોઈએ. તો આજે અહીં મેં સલાડ અને કઠોળ બંનેને મિક્સ કરીને હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે..... Neha Suthar -
😋 ફરાળી સાબુદાણા ખીચડી😋
#ફરાળી#જૈન દોસ્તો શ્રાવણ મહિનો ચાલુ છે તો ઘણા લોકો ઉપવાસ કરે છે..તો સાબુદાણા ખીચડી એક ફરાળ વાનગી છે.. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો દોસ્તો ચાલો સાબુદાણા ખીચડી બનાવશું. Pratiksha's kitchen. -
😋 બોમ્બે કરાચી હલવા., મુંબઈની ફેમસ મીઠાઈ😋
#મીઠાઈ બોમ્બે કરાચી હલવા આખી દુનિયા માં પ્રસિધ્ધ છે.જે પણ બીજા રાજ્યોના લોકો મુંબઈ ફરવા આવે છે, તો આ હલવો જરૂર ટ્રાય કરે છે.. અને દોસ્તો આ હલવો ખુબજ નરમ હોય છે..નાના છોકરાઓથી લયને મોટા વ્યક્તિઓ કોઈ પણ ખાય શકે એવો ટેસ્ટી હોય છે..તો ચાલો દોસ્તો આજે આપણે બોમ્બે કરાચી હલવો બનાવીએ..😋😄👍💕 Pratiksha's kitchen. -
-
તુવેર પુલાવ (Whole Toor daal Pulav Recipe in Gujarati)
#ભાતદોસ્તો કઠોળ અને શાક ના કોમ્બિનેશન થી પણ સરસ વાનગી બને છે.. આજે આપણે આખા તુવેર અને વેજીટેબલ માંથી તુવેર પુલાવ બનાવશું..જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. અને પોષ્ટિક વાનગી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
સેન્ડવીચ કેક (Sandwich Cake Recipe In Gujarati)
#ff1 આજે હુ તમારી સાથે ફરાળ માં ખાઇ સકાય તેવી મસાલા કેક શેર કરવા જઈ રહી છું Hemali Rindani -
તંદુરી પનીર સેન્ડવીચ🥪
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ ,ટી ટાઈમ માં ઝડપ થી બની જતી એવી સેન્ડવીચ માં પણ ધણા અલગ ટેસ્ટ હોય છે. હું આજે યમ્મી અને ટેન્ગી ટેસ્ટ સેન્ડવીચ રેસિપી રજૂ કરી રહી છું. asharamparia -
વેજ કોલ્હાપુરી
#ડીનરદોસ્તો આપણે જ્યારે પણ રેસ્ટોરન્ટ માં જવાનું થાય ત્યારે કંઈ તીખું તમતમતું ખાવાનું મન થાય તો આપને વેજ કોલ્હાપુરી ની સબ્જી મંગાવવાનું પસંદ કરતા હોય છે..અને આ વાનગી મહારાષ્ટ્ર માં ખુબજ પ્રખ્યાત છે.. અને ખરેખર વેજ કોલ્હાપુરી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે..આ લોકડાઉન ના સમય માં ઘર માં જ પણ શાક હોય વાપરી આપણે આ વાનગી બનાવીશું. તો દોસ્તો ચાલો આપણે વેજ કોલ્હાપુરી બનાવશું.... Pratiksha's kitchen. -
ફ્રેશ હર્બલ લેમન ગ્રીન ટી (Herbal Green Tea Recipe In Gujarati)
#ટીકોફીફ્રેન્ડ્સ, અત્યાર ની પરિસ્થિતિ જોતાં જો દિવસ માં એક વાર હર્બલ ટી પીવા માં આવે તો ઘણા અંશે હેલ્ધી રહેશે આમ તો ડાયેટ પ્લાન મુજબ પણ આ ટી ખુબ જ ગુણકારી છે જ પરંતુ મેં અહીં થોડા સ્પાઈસ અને લેમન ફલેવર એડ કરી ને આ ટી બનાવી છે. ગરમાગરમ ટી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
😋દૂધીનું ખમણ, વલસાડ -ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી.😋
#indiaદૂધીનું ખમણ વલસાડ, ગુજરાત ની એક ટ્રેડિશનલ વાનગી છે.. વલસાડ માં ચોખા ના લોટ નો વપરાશ વધુ હોય છે.એટલે ચોખાના લોટ થી ઘણી વાનગી બને છે અહી.તો ચાલો દોસ્તો આજે દૂધી ખમણ બનાવીએ.તમને ગમે તો જરૂર ટ્રાય કરજો. Pratiksha's kitchen. -
સુપર હેલ્ધી સૂકા મગ મઠ
#લીલીપીળી#જૈનફણગાવેલા કઠોળ માં ખુબજ પ્રોટીન હોય છે...અને એમાં પણ મગ મઠ એટલે વિટામિન થી ભરપુર.. આજે આપણે ફણગાવેલા સૂકા મગ મઠ બનાવશું.. જેમાં નો ઓનીયન નો ગારલિક એટલે જૈન લોકો પણ ખાય શકે છે. ખૂબ જ હેલ્ધી વાનગી બનાવવા જાય રહ્યા છે ..તો દોસ્તો ચાલો સૂકા મગ મઠ બનાવશું. Pratiksha's kitchen. -
પંજાબી છોલે(Punjabi Chole Recipe in Gujarati)
#MW2 આજે હુ તમારી સાથે છોલે ની રેસિપી શેર કરવા જઈ રહી છું છોલે એ પંજાબ ની હોટ ફેવરિટ રેસીપી છે જે નાના મોટા સૌ ને ભાવે તો ચાલો ...... Hemali Rindani -
ખીચડી ઓમલેટ (Khichdi Omelette Recipe in Gujarati)
#ભાતદોસ્તો ભાત માંથી ઘણી બધી વાનગી બનતી હોય છે.. આજે આપણે વધેલી ખીચડી માં અમુક સામગ્રી ઉમેરી સરસ વાનગી બનાવશું... તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen.
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10638537
ટિપ્પણીઓ