રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ (ફુલ ફેટ દૂધ) ને ધીમે તાપે ઉકળવા મૂકો.ઉભરો આવે એટલે તેમા ચોખા ઉમેરો.દૂધ ને સતત હલાવતા રહો.ચોખા ચઢી જાય એટલે તેમા સુઞર ઉમેરો.હલાવો,કેસર ઉમેરો.સતત હલાવો.પછી તેમા ઇલાયચી પાવડર ઉમેરો.બદામ ની કતરણ ઉમેરો.ગેસ બધ કરો.પછી ચારોળી ઉમેરો.દૂધપાક રેડી.
- 2
ચોખા ને ધોવા નહિ.ચોખા ને ઘી થી મોહી લો.પછી દૂધ મા નાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દૂધપાક (Dhud paak recipe in gujarati)
આજથી શ્રાદ્ધ ચાલુ થયા અને શ્રાદ્ધ માં હર હંમેશ બનતી વાનગી એટલે દૂધપાક Meera Pandya -
દૂધપાક (Dudhpak recipe in gujarati)
#સાતમસાતમ માં બપોરે જમવામાં પૂરી સાથે દુધપાક હોય તો મજાજ આવી જાય ને...આ દુધપાક કોઈ પણ જાતના પાઉડર, માવા કે પેંડા ઉમેર્યા વિના પ્યોર દૂધ ઉકાળીને બનાવ્યો છે... Avanee Mashru -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
અત્યારે શ્રાદ્ધ હોય એટલે આપડે દૂધપાક તો બનાવી જ. તો આજ મે બનાવ્યો.#દૂધપાક Vaibhavi Kotak -
ખીર
#માઈલંચ રેસિપીGolden apronWeek10 આ હેલ્ધી છે ને ટેસ્ટી છે. આ નવરાત્રીમાં પ્રસાદી ધરાવાય છે.ડાયજેસ્ટમાં હલકી. Vatsala Desai -
-
-
-
-
ચોખા ડ્રાયફ્રુટ ખીર - નો શુગર
#ચોખાચાલો રેસીપી જોઈ લઈએ, ડ્રાયફ્રૂટ ખીર ની , મેં જરાય ખાંડનો ઉપયોગ કર્યો નથી. MyCookingDiva -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mrઆપણા ગુજરાતી ઘરો માં બનતી અને બધા ની પસંદગી ની અને જૂની અને જાણીતી એવી દૂધ પાક ની રેસિપી અહીં લાવી છુ Dipal Parmar -
-
-
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
#AM2કેલ્શિયમથી ભરપૂર દૂધ સાથે ડ્રાયફ્રુટ દૂધપાક નું મુખ્ય આકર્ષણ છે... Ranjan Kacha -
-
-
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipes#ricekheer#cookpadindia#cookpadgujarati#kheer Mamta Pandya -
-
-
દૂધપાક (Dudhpak recipe in gujarati)
દૂધપાક બનાવવા ના બે કારણ પહેલું ગઈકાલ થી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા માટે દરેક ના ઘરે દૂધપાક બનાવવામાં આવે છે. બીજું કારણ ભાદરવા મહિનો અને ચોમાસામાં ના દિવસો આ સમયે જે તાવ આવે તેને પિત્ત નો તાવ કહેવાય છે. પિત્ત ને શમાવવા માટે દૂધ અને ખાંડ ખાવાથી પિત્ત શમી જાય છે. Jignasha Upadhyay -
-
-
-
દૂધપાક
આ એક પરંપરાગત વાનગી છે જે ગુજરાતમાં શ્રાદ્ધ મા બનાવવામાં આવે છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી હોય છે Arti Desai -
-
દૂધપાક(dudhpaak recipe in gujarati)
#ટ્રેન્ડિંગઆજે મેં દુધપાક બનાવ્યો છે જે શ્રાધના દિવસોમાં ખૂબ જ ખાવામાં આવે છે અને તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને શરીર માટે ખૂબ જ હેલ્ધી પણ છે. Nayna Nayak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7314033
ટિપ્પણીઓ