રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા માં સોડા, મીઠું, બટર, ખાંડ નાખી મિક્સ કરીને દહીં નાખો અને પાણી નાખી લોટ બાંધો.
- 2
લોટ ને 2 થી 3 કલાક રેસ્ટ આપો.
- 3
લોટ માંથી કુલ્ચા વણી તેના પર તલ અને કોથમીર નાખી કુલ્ચા તૈયાર કરો.
- 4
લોઢી ગરમ મૂકી કુલ્ચા ને નીચે પાણી લગાડી શેકી લો.
- 5
બીજી બાજુ લોઢી ગેસ પર ઉંધી કરી શેકી લો.
- 6
કુલ્ચા ને બટર લગાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટર કુલ્ચા (butter kulcha recipe in Gujarati)
આજે મે પહેલી વખત કુલ્ચા બનાવ્યા, ખુબ જ સરસ બન્યા, એકદમ સોફ્ટ, તલ અને કોથમીર નો પરફેક્ટ ટેસ્ટ આવે છે અને બટર તો ખરું જ....#સુપરશેફ2#માઇઇબુક_પોસ્ટ23 Jigna Vaghela -
-
તવા ચીઝ કુલ્ચા
#એનિવર્સરીકૂલચા સામાન્ય રીતે પંજાબી શાક કે કોઈ પણ બીજા શાક સાથે સર્વ કરવાંમાં આવે છે. કુલચા ની સુંદરતા તેના પર કોથમીર અને કાળા તલ નાં લીધે આવે છે. Anjana Sheladiya -
બટર કુલચા (Butter kulcha Recipe In Gujarati)
#નોર્થપંજાબ માં મેંદા ના લોટ નો ઉપયોગ વધુ થાય છે...મેંદા માંથી રોટી, નાન, કુલચા જેવી વાનગી બને છે.. જે પચવા માં ભારે હોઈ છે પણ ત્યાં ના લોકો ની મહેનત આ પચાવી શકે છે.. KALPA -
-
-
-
-
-
પંજાબી કુલ્ચા (Punjabi Kulcha Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_29#સુપરશેફ2_પોસ્ટ_2#ફ્લોર્સ_લોટ#week2#goldenapproan3#restuarant_style_recipe આ કુલ્ચા ખાવા મા એકદમ નરમ ને જાલિદાર છે. આ કુલ્ચા મેન્ડા ના લોટ માથી બનાવામા આાવ્યા છે. તંદુર વગર ને ઓવન વગર કુલ્ચા બનાવામા આાવ્યા છે. કુલ્ચા તવા પાર બનાવામા આાવ્યા છે. આમા યીસ્ટ પણ મિક્સ નથી કરી. વગર યીસ્ટ મા આ કુલ્ચા સોફ્ટ ને જIલિદાર બન્યા છે. Daxa Parmar -
-
ચીઝ ચીલી મીની કુલ્ચા
#SFC- સ્ટ્રીટ ફૂડ સૌને પસંદ હોય છે.. હવે તો અલગ અલગ પ્રકાર ની વાનગીઓ સ્ટ્રીટ ફૂડ તરીકે મળે છે. અહીં દિલ્લી માં મળતા પ્રખ્યાત કુલચા બનાવેલ છે.. ટેસ્ટ માં સ્વાદિષ્ટ એવા કુલચા એક વાર ટ્રાય કરવા જેવા છે.. Mauli Mankad -
-
-
-
-
ચીઝી ગાર્લિક કુલ્ચા(cheese garlic Kulcha recipe in Gujarati)
#નોર્થકોઈપણ નોર્થ ઈન્ડિયન સબ્જી સાથે સર્વ કરવામા આવતા કુલ્ચા મારા ફેવરીટ છે. તેમા પણ જો સ્ટફ્ડ કુલ્ચા હોય તો તો મજા જ પડી જાય. સિમ્પલ કુલ્ચા ની સરખામણીએ સ્ટફ્ડ કુલ્ચા વધારે સોફ્ટ બને છે. વડી સ્ટફીંગ માં વેરીએશન પણ ઘણું કરી શકાય છે. જેમ કે પનીરનું, ચીઝનુ, આલુનું સ્ટફીંગ વગેરે. આજે મે ચીઝ અને ગાર્લિક ના કોમ્બિનેશન વાડું સ્ટફીંગ યુસ કરી ને કુલ્ચા બનાવ્યા. ખુબ જ સરસ બન્યા. એકદમ સોફ્ટ અને ટેસ્ટી... તમે પણ ટ્રાય કરજો અને કહેજો આ કેવા બન્યા!!.. Jigna Vaghela -
હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
#NRC#hariyalinaan#naan#spinachnaan#greengarlicnaan#corinadernaan#tawabutternaan#cookpadgujarati Mamta Pandya -
-
વ્હીટ બટર નાન (Wheat Butter Naan Recipe In Gujarati)
નાન મોટાભાગે મેંદાનો લોટ યુઝ કરીને બનાવવામાં આવે છે પણ આજે મેં ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
અમ્રુતસરી કુલ્ચા વીથ છોલે
#goldenapron2#punjabકુલ્ચા એ પંજાબ ની ફેમસ ડીશ છે.જે છોલે મસાલા સાથે સર્વ કરાય છે અને લસ્સી સાથે ખાવાની મજા જ કંઈક અલગ જ છે. Bhumika Parmar -
-
-
-
તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati)
#AM4બધા ને પંજાબી જમવા નું બહુ ભાવે અને જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે આપણે પંજાબી શાક સાથે બટર નાન તો ઓર્ડર કરી એ જ છે. બધા ઘરે પણ પંજાબી સબ્જી બનાવતા જ હશો ...તો સાથે તંદુરી નાન મળી જાય તો મજા પડી જાય ...તંદુરી નાન ઘરમાં ખુબ જ સેહલાયથી બની જાય છે...બસ ધ્યાન રાખવાનું છે k જે તવી યુઝ કરીએ a લોખંડ ની હોવી જોયે ...નોનસ્ટિક ની નઈ... Twinkal Kalpesh Kabrawala -
-
ફરાળી મિક્સ વેજ સ્ટફડ્ કુલ્ચા
#ફરાળી#જૈનફ્રેન્ડસ, ફરાળી કુલ્ચા ટેસ્ટ માં પંજાબી કુલ્ચા જેવાં જ લાગે છે . ફ્રેન્ડસ જેની સાથે ફક્ત દહીં અથવા તો સલાડ સર્વ કરો તો સબ્જી ની જરૂર જ નહીં પડે. એવા ટેસ્ટી કુલ્ચા ફરાળ માં ચોકકસ ટ્રાય કરજો. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11417351
ટિપ્પણીઓ