રાંધવાની સૂચનાઓ
- 1
રીત:એક બાઉલ માં બટર અને દળેલી ખાંડ લઈ બરાબર ફીણી લો,હવે તેમાં મેંદો, ઘઉં નો લોટ બેકિંગ પાવડર, બેકિંગ સોડા નાખી મિશ્રણ ને બરાબર મિક્ષ કરી તેની નાંનખટાઈ બનાવી લઈ ઉપર તલ લગાવી લો.હવે એક જાડા તળિયા વાળી કડાઈ માં નીચે સ્ટેન્ડ મૂકી તેની પર એક પ્લેટ મૂકી તેમાં નાંનખટાઈ મૂકી 30 થી 40 મિનિટ ધીમી આંચ પર ઢાંકણ ઢાંકી બેક થવા દો. ઠંડી થાય પછી ચા સાથે સર્વ કરો તો રેડી છે નાંનખટાઈ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાન ખટાઈ
Tea time નું બેસ્ટ companion.બહું સરળતાથી અને ઝડપ થી બની હતી કૂકીઝ એટલેયમ્મી નાન ખટાઇ..😋👌 Sangita Vyas -
-
-
-
નાન ખટાઈ (NaanKhatai Recipe in Gujarati)
#GA4#week4#bekedઆ નાન ખટાઈ બિલકુલ ઘી કે તેલ નો ઉપયોગ કર્યા વિના ફક્ત પાણી થઈ બનાવી છે નાના હતા ત્યારે સ્કૂલ ના દિવસો માં 10 પૈસા માં લારી માં મળતી આજે મેં બનાવી મસ્ત બની Jyotika Joshi -
ચોકો મગ કેક
#એનિવર્સરી#વીક 4કેક તો બધા નેજ ભાવે પણ બનવતા થોડો સમય લાગે.અને ચોકલેટ પણ બધા ને જ પ્રિય છે તો આજ ઝટપટ બની જાય અને ખાવામાં માજા પડે એવી એક કેક હું લાવી છું જેનું નામ છે.ચોકો મગ કેક. Ushma Malkan -
ચોકલેટ નાન ખટાઈ (Chocolate nankhatai recipe in gujarati)
#goldenapron3#Week 18# biscuit ( બિસ્કીટ )# besan ( બેસન ) Hiral Panchal -
-
ચોકલેટ કેક
#ઇબુક૧#૪૨#લવકેક એ હવે એટલી સામાન્ય થઈ ગયી છે આપણા દેશ માં કે તે મૂળ વિદેશી વાનગી છે એ પણ યાદ નથી. અત્યાર ના સમય માં કોઈ પણ પ્રસંગ હોય પણ કેક પેહલા હોય છે. પેહલા તો ફક્ત જન્મદિવસ ની ઉજવણી હોય ત્યારે કેક બનતી અથવા બહાર થી લવાતી. હમણાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે તો કેક કેમ ભુલાઈ? આજે મેં કુકર માં કેક બનાવી છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટર તવા નાન જૈન (Butter Tawa Naan Jain Recipe In Gujarati)
#NRC#Tawa#Naan#LUNCH#DINNER#COOKPADINDIA#cookpadgujrati Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11580977
ટિપ્પણીઓ