લીલા ચણા અને ચણાની દાળની ટીક્કી
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળને 2 કલાક પલાળી રાખો. પછી લીલા ચણા અને ચણાની દાળ કૂકરમાં 2 સીટી મારીને અધકચરા બાફી લો.
- 2
બટાકા બાફી લો.
- 3
બાફેલા ચણા અને ચણાની દાળમાંથી પાણી નિતારી લો. અને એને મીક્સરમાં ક્રશ કરી લો.
- 4
બટાટાની છાલ ઉતારી લો.
- 5
બટાકાને ક્રશ કરીને બધો જ મસાલો મિક્સ કરી લો. પછી એની ટિક્કી બનાવી લો.
- 6
બધી ટીક્કીને આરાના લોટમાં રગદોળી દો.
- 7
પછી એને ગરમ તેલમાં ફ્રાય કરી દો.
- 8
ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે એને કાઢી લો.
- 9
તૈયાર છે લીલા ચણા અને ચણાની દાળની ટીક્કી... અને ગ્રીન ચટણી અને સોસ સાથે ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઘઉં અને ચણાની દાળના સતવા ના લાડુ
#સમર આપણે ભારતના લોકો ઋતુ અનુસાર વાનગીઓ નો સ્વાદ લઈએ છીએ પછી તે ફળ હોય શરબત હોય કે ખોરાક Avani Dave -
-
-
-
-
ચટપટી ચણા ચાટ
#ઇબુક૧#૩ચટપટી વસ્તુ કોને નથી ભાવતી સાંજનો ટાઈમ હોય અને કંઈક ચટપટું ખાવાનું મન કોઈક જ ભાગ્ય હશે કે જેને નહિ થતું હોય. અને એમાં પણ જ્યારે શિયાળામાં ઠંડુ વાતાવરણ હોય ત્યારે આવી ચટપટી ચાન્સ મળે તો ખુબ મજા આવી જાય રાત્રે પલાળેલા ચણા હોય તો સવારમાં નાસ્તામાં પણ આ ચટપટી ચાટ ખાવાની બહુ મજા આવે છે અને તે ન્યુટ્રિશન્સ ભરપૂર છે તેથી બાળકો માટે પણ બહુ જ સારી છે તમે લંચબોક્સમાં પણ આપી શકો છો. સવારમાં નાસ્તામાં કઠોળ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે Chhaya Panchal -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11339078
ટિપ્પણીઓ