રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફી લો પૌંઆને ધોઈને પાંચથી દસ મિનિટ સુધી રાખો પછી એક કડાઈમાં તેલ ગરમ કરી rai જીરૂનો વઘાર કરો તેમાં લીમડો મૂકો પછી તેમાં બાફેલા બટાટાના કટકાને સમારીને ઉમેરો
- 2
ત્યારબાદ તેમાં ટમેટૂ હળદર મરચું મીઠું ખાંડ લીંબુનો રસ પૌવા નાખો પછી બધું બરાબર મિક્સ કરી લો ને કોથમીર ઉપરથી નાખો તો તૈયાર છે ગરમા ગરમ પૌવા બટેટા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટેકા પૌવા
#ઇબુક૧#૨૮પૌવા ને આપણે ઘણી અલગ અલગ રીતે બનાવીએ જેમ કે કાંદા પૌવા,મસાલા પૌવા,સ્પાઈસી પૌવા પણ બટાકા પૌવા ની તો વાત જ ન થાય નાના મોટા સૌ ને ભાવે તેવા હોય છે ક્યારેક એવું થાય કે ચલો આજે કંઇક નવું અને જલ્દી થી તૈયાર થઈ જાય તો આ સૌથી ફટાફટ અને બધા ને ભાવે તેવી ચટપટી વાનગી છે. Chhaya Panchal -
હોળી સ્પેશિયલ નમકીન (Holi special Namkin recipe in Gujarati)(Jain)
#Holi#Juwar_Dhani#mamara#Pauha#papad#peanuts#roasted_chana/daliya#CookpadIndia#COOKPADGUJRATI હોળીનો તહેવાર એટલે રંગોનો તહેવાર, ઉલ્લાસનો તહેવાર, ખુશીઓના તહેવાર.... હોળીના દિવસે પરંપરાગત રીતે ઉપપાસ બધા કરતાં હોય છે. અને તે દિવસે જુવારની ધાણી, મકાઈ ની ધાણી, મમરા, ચણા, ખજુર વગેરે પરંપરાગત રીતે ખવાતું હોય છે. અહીં મેં તે બધાનો ઉપયોગ કરીને એક ખાટું મીઠું નમકીન તૈયાર કર્યું છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11419283
ટિપ્પણીઓ