રાઈસ સીઝલર

#રાઈસ
ફ્રેન્ડ્સ, ફૂડ લાઈન માં વિવિધ પ્રકારના સીઝલર ની વેરાયટી જોવા મળે છે. પંજાબી, મેક્સીકન, ચાઈનીઝ વગેરે મોસ્ટ ફેમસ કહી શકાય એવાં સીઝલર છે. પરંતુ મેં અહીં રાઈસ (ચોખા ) માંથી બનતી કેટલીક વાનગીઓ લઈને રાઈસ સીઝલર બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે.
રાઈસ સીઝલર
#રાઈસ
ફ્રેન્ડ્સ, ફૂડ લાઈન માં વિવિધ પ્રકારના સીઝલર ની વેરાયટી જોવા મળે છે. પંજાબી, મેક્સીકન, ચાઈનીઝ વગેરે મોસ્ટ ફેમસ કહી શકાય એવાં સીઝલર છે. પરંતુ મેં અહીં રાઈસ (ચોખા ) માંથી બનતી કેટલીક વાનગીઓ લઈને રાઈસ સીઝલર બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકી જીરું નો વઘાર કરી મીઠા લીમડાના પાન નાખી પનીર સેકી લો હવે તેમાં મકાઈના દાણા બનાવેલા ભાત, મીઠું, ખાંડ,તળેલી પાલક (પાલક ઘોઇ ને એક કપડામાં પાથરી દેવી પાણી શોષાઈ જાય એટલે ગરમ તેલ માં તળી લો જેમાં થી થોડી પાલક પુલાવ માટે અને કટલેટસ્ માટે અલગ કરવી) બઘું સરસ રીતે મિક્સ કરી પુલાવ તૈયાર કરી સાઈડ માં મૂકી દો.
- 2
કટલેટસ્ માટે એક બાઉલમાં છીણેલું બટેટુ (નીચોવી ને પાણી કાઢી લો), બાફેલું બટેટુ,ભાત, લસણની પેસ્ટ, મીઠું, તેમજ ઉપર જણાવેલા કટલેટસ્ નાં બઘાં જ ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને બરાબર મિક્સ કરો અને મનગમતા સેઈપ આપી નોનસ્ટિક તવી પર બંને સાઇડ ક્રિસ્પી સેકી લો.
- 3
હવે એક કુકર માં ટામેટા,બટેટુ, આદુનો ટુકડો, ૧ ગ્લાસ પાણી ઉમેરી બાફી લો. ત્યારબાદ ક્રશ કરી તેમાં ભાત નું ઓસામણ (જનરલી ઓસામણ માં કોકમ નો ઉપયોગ થાય છે મેં અહીં ટામેટા નો યુઝ કરેલ છે), મીઠું સ્વાદ અનુસાર,મરી, જીરું,લાલ મરચું પાવડર, લીંબુનો રસ, ખાંડ એડ કરી ૫ થી ૬ મિનિટ ઉકાળી સુપ ની ગરણી વડે ગાળી લઈ સાઈડ માં મૂકી દો.
- 4
હવે એક બાઉલમાં બનાવેલી ખીચડી(મગ-ચોખાની), ડુંગળી, તેમજ ઉપર જણાવેલા બધા ઇન્ગ્રીડિઅન્ટ્સ ઉમેરી ગરમ તેલ માં ભજીયા ઉતારી લો. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી લસણની પેસ્ટ, અને ડુંગળી સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય પછી લીલા વટાણા, તેમજ બીજા શાકભાજી એડ કરી ઉપર જણાવેલા સોસ, અને મસાલા, તળેલા ભજીયા ઉમેરી મિક્સ કરી મન્ચુરિયન રેડી કરો.
- 5
હવે બઘું જ રેડી છે માટે એક ગરમ નોનસ્ટિક તવી પર કેબેજ ના પતા ગોઠવી એક બાઉલમાં સુપ તેની બાજુમાં કટલેટસ્, પુલાવ, અને મન્ચુરિયન એસેમ્બલ કરી ૧ ચમચી ઘી કે બટર કેબેજ ના પાન ની નીચે રેડી સ્મોક આપો જેની ફલેવર અને અવાજ ખુબ જ એટ્રેક્ટિવ હોય છે. તો તૈયાર છે "રાઇસ સીઝલર"
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો - કોકોનટ રાઈસ મફીન્સ
#ઇબુક૧#૧૭#રાઈસફ્રેન્ડ્સ, જનરલી આપણે ચોખામાંથી બનતી તીખી વાનગીઓ અને સ્વીટ માં ખીર ,દુઘપાક ખાવા માટે ટેવાયેલા હોય. પરંતુ ચોખા ના લોટ માંથી એક સરસ સોફ્ટ કેક પણ બનાવી શકાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
હેલ્ધી શાશલીક સીઝલર વીથ આચારી બાર્બેકયુ 🍡🌯
#લીલીપીળીફ્રેન્ડ્સ, યંગસ્ટર્સ માં સિઝલર હોટ ફેવરિટ છે તેમજ ગ્રુપ માં બેસીને જો કોઈ ડિશની મજા લેવી હોય તો સીઝલર બેસ્ટ ઓપ્શન છે. એક હાઉસવાઈફ તરીકે આપણે ઘરે સીઝલર બનાવવું હોય તો ખૂબ જ ઈઝી અને હેલ્ધી વર્ઝન આપીને બનાવી શકાય છે. એવું જરા પણ જરૂરી નથી કે આપણી પાસે સિઝલર પ્લેટ હોવી જોઈએ. મેં આ સિઝલર થોડું ટ્વિસ્ટ કરીને બનાવ્યું છે અને લોખંડની તવી પર સર્વ કર્યું છે. જેની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ચીઝી સ્પ્રિન્ગ રોલ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, સ્પ્રિન્ગ રોલ ખુબ જ જાણીતી સ્પાઈસી ફાસ્ટ ફૂડ વાનગી છે. મેં આ રોલ માં મેકસીમમ વેજીટેબલ યુઝ કરી ને લીટલ હેલ્ધી બનાવી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સેઝવાન ફ્લેવર્ડ વેજ મેગી સેન્ડવીચ
#ફ્યુઝન#ઇબુક૧#૧૩ફ્રેન્ડ્સ, મેગી નાના- મોટા સૌ ને ભાવતી વાનગી છે. જેમાં મેં થોડા વેજીટેબલ એડ કરી ને સેન્ડવીચ બનાવી એક ફયુઝન રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મન્ચુરિયન ટોઠા- બ્રેડ ચાટ
#તીખીફ્રેન્ડ્સ, મેં અહીં એક ફ્યુઝન રેસિપી રજૂ કરી છે. ચાઈનીઝ મન્ચુરિયન અને દેશી ટોઠા - બ્રેડ નું કોમ્બિનેશન લઈ એક તીખી ચાટ બનાવી છે. જેમાં ગ્રેવી મન્ચુરિયન હોય એ રીતે ટોઠા ની ગ્રેવી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લીલવા સ્ટફડ્ પરાઠા તવા પીઝા
#તવાફ્રેન્ડ્સ, જનરલી આપણે ઘરે વિવિધ પ્રકારના સ્ટફ્ડ પરાઠા બનાવતા જ હોય . પરંતુ મેં અહીં સ્ટફ્ડ પરાઠા ના પીઝા બનાવી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં સ્ટફડ પરાઠા પીઝા બેઝ તરીકે યુઝ કરેલ છે . હેલ્ધી અને ટેસ્ટી એવી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
હેલ્ઘી કોર્ન ગ્રીન સેવ ચાટ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, વરસાદની ઋતુમાં લીલી મકાઈ ની આવક ખૂબ જ હોય છે જેમાંથી અવનવી વાનગીઓ બને છે. આજે મેં તેમાંથી ચાટ બનાવી છે સાથે પાલક અને ફુદીનાની ગ્રીન સેવ થી ગાર્નીશિંગ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
હરે મટર કી ઘુઘની
#goldenapron2ફ્રેન્ડસ, ઉત્તર પ્રદેશ ની ટ્રેડિશનલ નાસ્તા ડિશ મેં અહીં રજૂ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
વેજ હક્કા રાઈસ ફ્લોર નૂડલ્સ
#રાઈસ#ફ્યુઝનમે અહી નૂડલ્સ ચોખા ના લોટ માંથી બનાવ્યા છે, એકદમ હેલ્ધી ઓપ્શન .. Radhika Nirav Trivedi -
પીઝા પુરી
#ડીનરફ્રેન્ડ્સ, મેં અહીં પાણી પુરી ની પુરી ઘરે જ બનાવી અલગ સ્ટફીગ સાથે સર્વ કરી છે જેની રેસીપી નીચે મુજબ છે. પુરી બનાવવા ની રીત મેં આગળ પોસ્ટ કરેલ છે જે અહીં ફોલો કરેલ છે. asharamparia -
ગાજર નો હલવો
#લીલી#ઇબુક૧#૫ફ્રેન્ડસ, શિયાળામાં આવતા તાજા ગાજર માંથી પણ અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં અહી ગાજરનો હલવો બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે asharamparia -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગીઓ બધા જ બનાવતા હોય છે છોકરાઓ ને ખુબ ભાવે છેઆજે મેં મંચુરિયન રાઈસ બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
હેલ્ધી પાલક - પનીર ફ્લેવર્ડ સેવ ખમણી
#ઇબુક૧#૧૬#ફ્યુઝનફ્રેન્ડ્સ, ગુજરાતી ઓની પસંદ એવી સેવ ખમણી ને મેં અહીં પંજાબી ટેસ્ટ આપ્યો છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ વેજ કબાબ
#રેસ્ટોરન્ટફ્રેન્ડસ, લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ આપણે કોઈ રેસ્ટોરન્ટ માં જઈએ ત્યારે સુપ અને સ્ટાર્ટર ઓર્ડર કરતાં હોય. માટે અલગ-અલગ પ્રકારનાં સ્ટાર્ટરસ માંથી મેં અહીં હેલ્ધી વેજ કબાબ બનાવ્યા છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
મેથી-ઓનિયન ફ્લેવર્ડ ચીઝી પનીરી સ્ટફ્ડ અપ્પમ પિઝા
#પીળીફ્રેન્ડ્સ, પિઝા નાના -મોટા બઘાં ને ભાવતી વાનગી છે. મેં અહીં એક ટ્વિસ્ટેડ પિઝા રેસિપી બનાવી છે. જેમાં મકાઈ અને ચણાનો લોટ બેઝ તરીકે યુઝ કરેલ છે અને બીજા ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને મોંમાં પાણી આવે એવા પિઝા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
આચારી ફ્લેવર્ડ તવા બાર્બેકયુ
#તવા#૨૦૧૯ફ્રેન્ડ્સ, રુટીન કરતાં એકદમ અલગ ટેસ્ટ ના બાર્બેકયુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
વેજ - પનીરી તવા લઝાનીયા (હોમ મેડ)
#તવા#૨૦૧૯ફ્રેન્ડસ, જનરલી લઝાનીયા ઓવન બેકડ્ ડીશ છે. પરંતુ વીઘાઉટ ઓવન... સેન્ડવીચ નોનસ્ટિક તવી પર પણ એટલા જ સરસ અને પરફેક્ટલી બેક્ડ લઝાનીયા ધરે બનાવી શકાય છે .લઝાનીયા એક ઈટાલીયન ડીશ છે અને ચીઝ, વેજીટેબલ્સ, પનીર નો યુઝ કરી બનાવવામાં આવતી આ ડિશ ઈટલી માં હેલ્ધી રેસિપી ગણવામાં આવે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્ટ્રોબેરી ચટણી વીથ ઈટાલીયન હર્બસ
#ચટણી#ફ્રૂટ્સફ્રેન્ડ્સ, ચટપટી સ્ટ્રોબેરી ચટણી બ્રેડ ઉપર લગાવી ને અથવા પરાઠા , થેપલા સાથે ખુબ જ સરસ લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
વેજ ત્રીપલ સેઝવાન ફ્રાઈડ રાઈસ
#રાઈસ #ફયુઝન ગુજરાતી અને ચાઇનીઝ નું આ રાઈસ બનાવવામાં થોડી મહેનત થાય છે પણ ખાવામાં એકદમ ટેસ્ટી અને યમ્મી લાગે છે.. બાળકોને તો ખૂબ જ પસંદ હોય છે ચટપટી રેસિપી.. Kala Ramoliya -
-
વેજ માયો સેન્ડવીચ🥪
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, કોઈપણ સેન્ડવીચ હોય એ ફાસ્ટ ફૂડ ની લાઈફ સમાન છે. આપણે અલગ અલગ-અલગ પ્રકારની સેન્ડવીચ બનાવતા હોઈએ છીએ. મેં અહીં સ્વાદમાં યમ્મી એવી વેજ માયો સેન્ડવીચ બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લીલવા ની ખસ્તા કચોરી ચાટ
#૨૦૧૯ફ્રેન્ડ્સ, જનરલી મગની દાળ,ઓનિયન , ચણાનો લોટ નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી બનાવવા માં આવે છે. મેં અહીં શિયાળા માં વઘુ ખવાતા લીલા વટાણા, લીલા તુવેર નાં દાણા નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી ચાટ બનાવી ને વેરીએશન રેસિપી તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
બોમ્બે વડાપાઉં ઈન પંજાબી પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, બોમ્બે ના સ્પેશિયલ સ્પાઈસી વડાપાઉં ને મેં ટ્વીસ્ટ કરીને પંજાબ કે જે વિવિધ પ્રકારના પરાઠા માટે વખણાય છે તેની સાથે કમ્બાઈન કરી મોઢાં માં પાણી આવી જાય એવા સ્પાઈસી પરાઠા બનાવ્યા છે. જેમાં બ્રેડ નો ઉપયોગ નથી કર્યો અને બટાટાવડા તળી ને યૂઝ નથી કર્યા. આ રીતે ઓછા તેલમાં અને બ્રેડ વગર એક સ્વાદિષ્ટ અને ચટાકેદાર વાનગી તૈયાર છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મિક્સ સ્પ્રાઉટસ્ વેજ કબાબ
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ખુબ જ હેલ્ધી એવા કઠોળ , ફણગાવેલા કઠોળ માંથી અવનવી વાનગીઓ બને છે . અહીં મેં બે કઠોળ અને બે ફણગાવેલા કઠોળ માં કોબીજ,એડ કરીને હેલ્ધી કબાબ બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્ટફ્ડ પનીર નગેટસ્
#પનીરફ્રેન્ડ્સ, હેલ્ધી એન્ડ ટેસ્ટી તેમજ ઝડપથી બની જાય એવા સ્ટફ્ડ પનીર નગેટસ્ રેસિપી નીચે મુજબ છે ્ asharamparia -
રેડ વેલ્વેટ ભાજી😍
#લોકડાઉનફ્રેન્ડ્સ, લોકડાઉન જેવી પરિસ્થિતિ માં સિમ્પલ અને હેલ્ધી ખોરાક આવકાર્ય છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે આપણે કેટલાક શાકભાજી નો સ્ટોક કર્યો હોય તે સ્વાભાવિક છે. હવે આપણી પાસે અવેલેબલ શાક માંથી એક ટેસ્ટી ભાજી બનાવી ને એટ્રેકટીવ નામ સાથે સર્વ કરીએ તો થોડું ચેન્જ પણ મળશે અને બઘાં ને ભાવતું હેલ્ધી ભોજન પણ. રેડ વેલ્વેટ ભાજી પણ એક આવા જ વિચાર સાથે સર્વ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરાઈસ ની આઈટમ તો આપણે અલગ અલગ રીતે બનાવતા હોય છેતો આજે મે ચાઈનીઝ સેઝવાન રાઈસ બનાવ્યા છેઅમદાવાદ ના ફેમસ ચાઈનીઝ સેઝવાન રાઈસ સટી્ટ ફુડ મળે છે એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને#TT3 chef Nidhi Bole -
પનીર ચીલી સીઝલર(Paneer Chilli SIZZLER Recipe in Gujarati)
#GA4#week3#chineseGoldenapron4 ના વીક૪ માટે મે આ પનીર ચીલી સીઝલર બનાવ્યું જે મેં સીઝલર પ્લેટ વગર બનાવ્યું છે. Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ