મન્ચુરિયન ટોઠા- બ્રેડ ચાટ

#તીખી
ફ્રેન્ડ્સ, મેં અહીં એક ફ્યુઝન રેસિપી રજૂ કરી છે. ચાઈનીઝ મન્ચુરિયન અને દેશી ટોઠા - બ્રેડ નું કોમ્બિનેશન લઈ એક તીખી ચાટ બનાવી છે. જેમાં ગ્રેવી મન્ચુરિયન હોય એ રીતે ટોઠા ની ગ્રેવી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે.
મન્ચુરિયન ટોઠા- બ્રેડ ચાટ
#તીખી
ફ્રેન્ડ્સ, મેં અહીં એક ફ્યુઝન રેસિપી રજૂ કરી છે. ચાઈનીઝ મન્ચુરિયન અને દેશી ટોઠા - બ્રેડ નું કોમ્બિનેશન લઈ એક તીખી ચાટ બનાવી છે. જેમાં ગ્રેવી મન્ચુરિયન હોય એ રીતે ટોઠા ની ગ્રેવી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં સમારેલી કોબીજ તેમજ ઉપર જણાવેલા મન્ચુરિયન માટે ના બઘાં જ ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરી મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાંથી નાના-નાના લાડુ વાળી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળી લેવા.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરી જીરું નો વઘાર કરી હિંગ ઉમેરી લીલું લસણ અને લીલી ડુંગળી નો વઘાર કરવો. થોડું સાંતળી તેમાં લસણની પેસ્ટ, લીલા મરચાં ની પેસ્ટ ઉમેરી થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં ટામેટાં ની પ્યુરી એડ કરી તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ૧ ચમચી સોયા સોસ, બાફેલા તુવેર નાં દાણા ઉમેરી ૧ ગ્લાસ પાણી ઉમેરી ઢાંકી ને ચઢવા દો. પાણી અડઘુ થઈ જાય પછી ચમચા વડે દાણા દબાવી ને અઘકચરા કરી લેવા જેથી ગ્રેવી ઘટ્ટ થઈ જશે.
- 3
હવે એક સર્વિગ ગ્લાસ માં પહેલાં એક ચમચી ટોઠા સેટ કરી બ્રેડ ના પીસ સેટ કરવા ઉપર મન્ચુરિયન ના પીસ સેટ કરી ડુંગળી અને ઝીણી સેવ ભભરાવી ફરી થી ટોઠા નું લેયર કરી બ્રેડ નાં પીસ સેટ કરી મન્ચુરિયન સેટ કરવા ઉપર થી ડુંગળી અને સેવ ભભરાવી ટોઠા નું લેયર કરવું.
- 4
ઉપર થી લીંબુનો રસ, રેડ ચીલી ફ્લેક્સ ડુંગળી અને ઝીણી સેવ ભભરાવી ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરો. એકદમ ટેસ્ટી,તીખી અને ખટમીઠી ચાટ.😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્ધી પાલક - પનીર ફ્લેવર્ડ સેવ ખમણી
#ઇબુક૧#૧૬#ફ્યુઝનફ્રેન્ડ્સ, ગુજરાતી ઓની પસંદ એવી સેવ ખમણી ને મેં અહીં પંજાબી ટેસ્ટ આપ્યો છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ઢોકળાં-મન્ચુરિયન
#ફ્યુઝન#રાઈસ#ઈબુક૧#૧૨ ફ્રેન્ડ્સ ઢોકળાં મન્ચુરિયન ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે.ખબર પણ નથી પડતી કે આ ઢોકળાં માંથી બનાવેલા છે.તો એકવાર ચોક્કસ થી ટ્રાઇ કરજો. Yamuna H Javani -
રાઈસ સીઝલર
#રાઈસફ્રેન્ડ્સ, ફૂડ લાઈન માં વિવિધ પ્રકારના સીઝલર ની વેરાયટી જોવા મળે છે. પંજાબી, મેક્સીકન, ચાઈનીઝ વગેરે મોસ્ટ ફેમસ કહી શકાય એવાં સીઝલર છે. પરંતુ મેં અહીં રાઈસ (ચોખા ) માંથી બનતી કેટલીક વાનગીઓ લઈને રાઈસ સીઝલર બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
હરે મટર કી ઘુઘની
#goldenapron2ફ્રેન્ડસ, ઉત્તર પ્રદેશ ની ટ્રેડિશનલ નાસ્તા ડિશ મેં અહીં રજૂ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મેકરોની ચાટ
આ એક ફ્યુઝન ચાટ છે જેમાં ઇટાલિયન મેકરોની ને ચાટ ના સ્વરૂપ માં પીરસ્યું છે.Dr.Kamal Thakkar
-
લીલવા સ્ટફડ્ પરાઠા તવા પીઝા
#તવાફ્રેન્ડ્સ, જનરલી આપણે ઘરે વિવિધ પ્રકારના સ્ટફ્ડ પરાઠા બનાવતા જ હોય . પરંતુ મેં અહીં સ્ટફ્ડ પરાઠા ના પીઝા બનાવી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં સ્ટફડ પરાઠા પીઝા બેઝ તરીકે યુઝ કરેલ છે . હેલ્ધી અને ટેસ્ટી એવી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
હેલ્ઘી કોર્ન ગ્રીન સેવ ચાટ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, વરસાદની ઋતુમાં લીલી મકાઈ ની આવક ખૂબ જ હોય છે જેમાંથી અવનવી વાનગીઓ બને છે. આજે મેં તેમાંથી ચાટ બનાવી છે સાથે પાલક અને ફુદીનાની ગ્રીન સેવ થી ગાર્નીશિંગ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સેઝવાન ફ્લેવર્ડ વેજ મેગી સેન્ડવીચ
#ફ્યુઝન#ઇબુક૧#૧૩ફ્રેન્ડ્સ, મેગી નાના- મોટા સૌ ને ભાવતી વાનગી છે. જેમાં મેં થોડા વેજીટેબલ એડ કરી ને સેન્ડવીચ બનાવી એક ફયુઝન રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લીલવા ની ખસ્તા કચોરી ચાટ
#૨૦૧૯ફ્રેન્ડ્સ, જનરલી મગની દાળ,ઓનિયન , ચણાનો લોટ નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી બનાવવા માં આવે છે. મેં અહીં શિયાળા માં વઘુ ખવાતા લીલા વટાણા, લીલા તુવેર નાં દાણા નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી ચાટ બનાવી ને વેરીએશન રેસિપી તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સેઝવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન
#એનિવર્સરી#મૈન કોર્સ#વીક 3હેલો ફ્રેન્ડ્સ મૈન કોર્સમાં સેજવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે .ટેસ્ટી અને સ્પાઈસી રેસીપી બનાવી છે અને મન્ચુરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યું છે Falguni Nagadiya -
સ્ટફ્ડ પનીર નગેટસ્
#પનીરફ્રેન્ડ્સ, હેલ્ધી એન્ડ ટેસ્ટી તેમજ ઝડપથી બની જાય એવા સ્ટફ્ડ પનીર નગેટસ્ રેસિપી નીચે મુજબ છે ્ asharamparia -
દુલ્હન કી દાલ (દાલ પીઠા)
#દાળકઢીફ્રેન્ડ્સ , બિહારી ની દાલપીઠા રેસિપી થોડા ટ્વીસ્ટ સાથે મેં અહીં રજૂ કરેલ છે. asharamparia -
પંજાબી સ્પાઈસી ગ્રેવી (સ્ટોરેજ રેસિપી)
#ઇબુક#Day-૩૧ફ્રેન્ડ્સ , પંજાબી સબ્જી ની સ્પાઈસી ગ્રેવી સ્ટોરેજ કરી ને સમય ની બચત કરી શકાય છે તેમજ અચાનક કોઈ મહેમાન આવી જાય તો આ રીતે સ્ટોર કરેલી ગ્રેવી માંથી કોઈપણ પંજાબી સ્પાઈસી સબ્જી બનાવી શકાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
અળવી નાં પાતરા
#goldenapron2ફ્રેન્ડ્સ, ગુજરાતી ફરસાણ હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર હોય છે . જેમાં અળવી નાં પાન માંથી બનતા પાતરા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
બોમ્બે વડાપાઉં ઈન પંજાબી પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, બોમ્બે ના સ્પેશિયલ સ્પાઈસી વડાપાઉં ને મેં ટ્વીસ્ટ કરીને પંજાબ કે જે વિવિધ પ્રકારના પરાઠા માટે વખણાય છે તેની સાથે કમ્બાઈન કરી મોઢાં માં પાણી આવી જાય એવા સ્પાઈસી પરાઠા બનાવ્યા છે. જેમાં બ્રેડ નો ઉપયોગ નથી કર્યો અને બટાટાવડા તળી ને યૂઝ નથી કર્યા. આ રીતે ઓછા તેલમાં અને બ્રેડ વગર એક સ્વાદિષ્ટ અને ચટાકેદાર વાનગી તૈયાર છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ચીઝી સ્પ્રિન્ગ રોલ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, સ્પ્રિન્ગ રોલ ખુબ જ જાણીતી સ્પાઈસી ફાસ્ટ ફૂડ વાનગી છે. મેં આ રોલ માં મેકસીમમ વેજીટેબલ યુઝ કરી ને લીટલ હેલ્ધી બનાવી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
#જોડી તુવેર ના ટોઠા અને બ્રેડ
તુવેર ના ટોઠા મહેસાણા નુ સ્ટ્રીટફૂડ છે પણ હવે તે ઘણા શહેર મા મળે છે. ટોઠા સૂકી તુવેર ને ૩ થી ૪ કલાક પલાળી ને બાફી લઈ તેમા ટામેટા, લસણ, આદુ મરચા, ડુંગળી, લીલુ લસણ અને સુકા મસાલા મિક્સ કરીને બનાવવા મા આવે છે .તે ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તે બ્રેડ અને ઝીણી સેવ સાથે પીરસવા મા આવે છે ટોઠા બાળકો ને ખુબ જ ભાવે છે. આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે.Bharti Khatri
-
-
-
વેજ મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian Gravy Recipe In Gujarati)
#WCR#cookpad_gujarati#cookpadindiaવેગ મન્ચુરિયન એ એક બહુ જ પ્રચલિત ઇન્ડો ચાઈનીઝ વ્યંજન માનું એક છે. જેમાં શાક ભાજી થી બનેલા અને તળેલા ડમ્પલિંગસ ને તીખી, ખાટી અને થોડી મીઠી એવી ગ્રેવી સાથે બનાવા માં આવે છે. ગ્રેવી મન્ચુરિયન ફ્રાઈડ રાઈસ, નુડલ્સ વગેરે સાથે સારા લાગે છે. એવું કહેવાય છે કે મન્ચુરિયન અને બીજી ઇન્ડો ચાઈનીઝ વાનગીઓ નો ઉદ્દભવ, કલકત્તા માં રહેતા ચાઈનીઝ સમાજ દ્વારા થયો હતો. અને તેમાં ચાઈનીઝ કુકિંગ સ્ટાઇલ અને ભારતીય સ્વાદ નો સંગમ થાય છે અને તેમાં શાકાહારી વિકલ્પ પણ વધુ મળે છે. Deepa Rupani -
આચારી સલાડ વીથ ક્રન્ચી સોયા સ્ટીક ઈન પિટા બ્રેડ🌮
#મૈંદા ફ્રેન્ડ્સ, મેંદા માંથી અલગ અલગ પ્રકાર ની બ્રેડ બનતી હોય છે. જેમાં પિટા બ્રેડ માં ડિફરન્ટ ટાઈપ ના સ્ટફિંગ કરી સર્વ કરવા માં આવે છે. મેં પિટા બ્રેડ માં આચારી સલાડ નું સ્ટફિંગ કરી ને એક નવો ટેસ્ટ ક્રીએટ કર્યો છે. જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
મેથી-ઓનિયન ફ્લેવર્ડ ચીઝી પનીરી સ્ટફ્ડ અપ્પમ પિઝા
#પીળીફ્રેન્ડ્સ, પિઝા નાના -મોટા બઘાં ને ભાવતી વાનગી છે. મેં અહીં એક ટ્વિસ્ટેડ પિઝા રેસિપી બનાવી છે. જેમાં મકાઈ અને ચણાનો લોટ બેઝ તરીકે યુઝ કરેલ છે અને બીજા ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને મોંમાં પાણી આવે એવા પિઝા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફોર ઇન વન પરાઠા
#લોકડાઉનફ્રેન્ડ્સ, લોકડાઉન એક એવી પરિસ્થિતિ છે જેમાં કોઈવાર કંટોળો આવે એ સ્વાભાવિક છે એમાં પણ બાળકો ... સૌથી વધુ એક્ટિવ રહેનાર બાળકો ને કોઈ ને કોઈ ઇન્ડોર એકટિવીટી માં બીઝી રાખવા એ પણ એક ચેલેન્જ છે . એમને કંઇક અલગ , ફેવરીટ તેમજ હેલ્ધી બનાવી ને સર્વ કરવા માં આવેલી વાનગી એમના ઉત્સાહ માં ચોક્કસ વઘારો કરશે. મેં અહીં બાળકોને મનપસંદ પનીર, ચીઝ નો ઉપયોગ કરીને એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
વડા પાઉં ચાટ
વડાપાઉં માં થી આ ચાટ બનાવી છે. જે વડાપાઉં નો ટેસ્ટ એકદમ બદલી નાખે છે. એક અલગ પ્રકાર ની ચાટ ડીશ છે. Disha Prashant Chavda -
રેડ વેલ્વેટ ભાજી😍
#લોકડાઉનફ્રેન્ડ્સ, લોકડાઉન જેવી પરિસ્થિતિ માં સિમ્પલ અને હેલ્ધી ખોરાક આવકાર્ય છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે આપણે કેટલાક શાકભાજી નો સ્ટોક કર્યો હોય તે સ્વાભાવિક છે. હવે આપણી પાસે અવેલેબલ શાક માંથી એક ટેસ્ટી ભાજી બનાવી ને એટ્રેકટીવ નામ સાથે સર્વ કરીએ તો થોડું ચેન્જ પણ મળશે અને બઘાં ને ભાવતું હેલ્ધી ભોજન પણ. રેડ વેલ્વેટ ભાજી પણ એક આવા જ વિચાર સાથે સર્વ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
દહીં- પનીર સ્ટફ્ડ કબાબ
#મિલ્કીફ્રેન્ડ્સ, અલગ અલગ રીતે બનતા કબાબ માં મેં અહીં જે રેસિપી રજૂ કરી છે તે ફરાળ માં પણ યુઝ કરી શકાશે. બટેટા અને સાબુદાણા વડા માં હંગ કર્ડ ,પનીર તેમજ કીસમીસ અને કાજુ ના ટુકડા નું સ્ટફિંગ બહુ સરસ લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્ટ્રોબેરી ચટણી વીથ ઈટાલીયન હર્બસ
#ચટણી#ફ્રૂટ્સફ્રેન્ડ્સ, ચટપટી સ્ટ્રોબેરી ચટણી બ્રેડ ઉપર લગાવી ને અથવા પરાઠા , થેપલા સાથે ખુબ જ સરસ લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રેસ્ટોરન્ટ જેવા વેજ ડ્રાય મન્ચુરિયન અને વેજ ફ્રાઈડ રાઈસ
#ડિનર #સ્ટાર રેસ્ટોરન્ટ જેવા જ વેજ ડ્રાય મન્ચુરિયન અને વેજ ફ્રાઇડ રાઇસ ઘરે બનાવો હવે. જે ખૂબ જ ટેસ્ટી બને છે અને બનવામાં પણ એકદમ સરળ છે અને એકદમ ફટાફટ બની જાય છે.આજે ચાઈનીઝ વાનગી બનાવી શું આપણે. Mita Mer -
વેજ મન્ચુરિયન ચાટ વિથ વહાઈટ સોસ
#એનિવર્સરી#સ્ટાર્ટર/મન્ચુરિયન બોલ્સ બનાવી તેને જીરા પુરી અને વહાઈટ સોસ સાથે ચાટ ની જેમ સર્વ કર્યું છે. Safiya khan
More Recipes
ટિપ્પણીઓ