કેબેજ રાઈસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ રાંધેલો ભાત
  2. ૧ કપ છીણેલી સમારેલી કોબી
  3. ૧/૨ કપ લીલો કાંદો
  4. સ્વાદાનુસાર મીઠું
  5. ૨-૩ ચમચી મરી પાવડર
  6. ૧ સમારેલું લીલું મરચું
  7. ૧ ચમચી તેલ
  8. ૨ ચમચી બટર
  9. ૧ ચમચી કાપેલું લસણ
  10. ૧ ચમચી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈ માં તેલ અને બટર લેવું. તેમાં લીલા મરચા અને લીલું લસણ ઉમેરવું. લસણ સંતળાઈ જાય પછી લીલા કાંદા ઉમેરવા. ૨-૩ મિનિટ સાંતળવું.

  2. 2

    હવે તેમાં મીઠું ઉમેરવું. કોબી મિક્સ કરવી. કોબી સોફ્ટ થાય પછી રાંધેલો ભાત મિક્ષ કરી લેવું. તેમાં મરી નાંખી હલકે હાથે મિક્સ કરવું.

  3. 3

    હવે પ્લેટ માં ગાર્નિશ કરવું. ટામેટા સલાડ અને દહીં સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Desai
Asmita Desai @asmitadesai
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes