રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં રવો શેકવો.. ગુલાબી રંગ નો થાય એટલે ઉતારી લેવું..
- 2
એક બાઉલમાં એક ગ્લાસ પાણી ઉકાળી લો.. હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું નો વઘાર કરી તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો પછી તેમાં લીલાં મરચાં અને વટાણા નાખી ને બરાબર મિક્ષ કરી સાંતળો...
- 3
પછી તેમાં રવો નાખીને બરાબર મિક્ષ કરી લો હવે ગરમ પાણી ધીરે ધીરે ઉમેરીને હલાવો.. તૈયાર થયા પછી તેમાં સમારેલી કોથમીર જરૂર મુજબ નાખી ને સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
વેજિટેબલ મેગી મસાલા ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે Upadhyay Kausha -
-
-
-
-
-
-
-
રવા ઉપમા(Rava upma Recipe in Gujarati)
#GA4#WEEK5 આ નાસ્તા માં પણ અને જમવા માં પણ ચાલે એવી વાનગી છે. Deepika Yash Antani -
-
-
-
વેજિટેબલ મસાલા મેગી ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે. Upadhyay Kausha -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11424268
ટિપ્પણીઓ