રવા ઉપમા(Rava upma Recipe in Gujarati)

Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
Mumbai - Ghatkopar (west)

#GA4
#WEEK5
આ નાસ્તા માં પણ અને જમવા માં પણ ચાલે એવી વાનગી છે.

રવા ઉપમા(Rava upma Recipe in Gujarati)

#GA4
#WEEK5
આ નાસ્તા માં પણ અને જમવા માં પણ ચાલે એવી વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 લોકો
  1. 300 ગ્રામરવો
  2. 2 નંગડુંગળી
  3. 2 નંગમરચા
  4. 5-6પાન મીઠો લીમડો
  5. 1આખું લાલ સૂકા મરચું
  6. 1 ટેબલ સ્પૂનરાઇ
  7. 1ટેબલ સુપ્ન જીરું
  8. 1 ટેબલ સ્પૂનહિંગ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 7-8ચમચી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રવો લેવો

  2. 2

    પછી 1 લોયા માં તેલ મૂકી તેમાં રાઈ,જીરું,લાલ સૂકું મરચુ,હિંગ નાખી થવા દેવુ

  3. 3

    પછી એમાં ડુંગળી,મરચાં,નાખી સાતળવા દેવું

  4. 4

    તેમાં રવો નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી સેકી તેમાં પાણી નાખી હલાવવું. પછી થોડી વાર પછી સર્વે કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
પર
Mumbai - Ghatkopar (west)
i love to cook..n also like to serve to all..delicious food.love to eat also....
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes