શેર કરો

ઘટકો

  1. 1વાટકી છાસ
  2. 2વાટકી પાણી
  3. 1 ચમચીધાણાજીરું
  4. સ્વાદ મુજબ મીઠુ
  5. 2 ચમચીગોળ
  6. 2લીલા મરચા
  7. 2તમાલપત્ર
  8. 2લવિંગ
  9. 1 ચમચીજીરું
  10. ચપટીહિંગ
  11. 2 ચમચીકોથમીર
  12. 2 ચમચીઘી
  13. 1લાલ સૂકું મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ છાસ ને પાણી મિક્ષ કરી ને તેમાં ચણા નો લોટ નાખી ને બલેનડ્રર ફેરવી લેવું પછિ તેમાં ધાણાજીરું,મીઠુ,લીલા મરચા અનેં ગોળ નાખી ને ઉકળવા મૂકવું

  2. 2

    પછિ વઘાર માટે ઘી ગરમ મુકી તેમાં જીરું,હિંગ,લવિંગ,તમાલપત્ર,સુકુલાલ મરચું નાખી ને 3 ઉભરા આવે ત્યાં સુધી ઉકાળી લો

  3. 3

    ઉકળી ગયા પછિ કોથમીર નાખી ને ગેસ બંદ કરી ને ગરમા ગરમ સર્વ કરો

  4. 4

    તૌ રેડી છે કઢી તેને ખીચડી કે ભાત સાથે ખાવાની મજા માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

Similar Recipes