ચણા ના લોટ ના લીલા પાન ના પુડલા
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ચણા ના લોટ નું ખીરું ત્યાર કરવું. તેની અંદર થોડી હિંગ, મીઠું, સવો નાખવો. અને તેના પાર અજમા નાખવા. હવે લીલી ડુંગળી, લીલું લસણ, કોથમીર, મરચા, અને પાલક બધું જ જીણું સુધારી લેવું. અને તેને હલાવી લેવું.
- 2
અને સરખી રીતે ખીરું ત્યાર કરવું. ત્યાર બાદ એક લોઢી માં તેલ નાખી તેનો પુડલો ત્યાર કરવો અને તેને ઉતારી લેવો. હવે પાન ના મોલ્ડ માં કૂક કૂક કરી લેવા અને તેને ચટણી અથવા ટોમોટો કૅચ અપ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાલક મેથી ના પુડલા
#શિયાળાશિયાળા માં ભાજી ખૂબ જ સરળતા થી તાજી મળી રહે છે અને શિયાળા ની ઠંડી માં લીલી ભાજી ખાવી હેલ્થ માટે બહુ સારી છે... અને જો નાના બાળકો પાલક ન ખાતા હોય તો એમના માટે બેસ્ટ વિકલ્પ છે. મારા દિકરા ને તો બહુ ભાવ્યા કો તમે પણ જરૂર ટ્રાય કરજો... આ રેસીપી મારા સાસુ પાસે શીખી છું અને પહેલી વાર બનાવ્યા છે બધા ને બહુ ભાવ્યા... Sachi Sanket Naik -
લીલા ચણા ની ચટણી
#goldanapron3#week8કોઈપણ કઠોળ ખાવા થી ભરપૂર પ્રોટીન મળે છે અને હેલ્થ માટે હેલ્દી પણ હોય છે આ વાનગી તમે જરૂર થી બનાવો અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
રીંગણ ના પાળીતા
#goldenapron3#Week 5આ શાક મને બ પસંદ છે તે મગ ની ખીચડી સાથે ખુબજ સરસ લાગે છે. મને બહુ જ પસંદ છે . Shital Mojidra -
-
-
-
-
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)
#AA1#Amazing August#SJR#Monsoon recipe#અજમા ના પાન ના પકોડા#અજમા પાન રેસીપી#ચણા ના લોટ ની રેસીપી અજમો એ એક ઔષધિ તરીકે વપરાય છે...અજમાં ના છોડ ને તમે ઘર આગળ પણ કુંડા માં વાવી શકો છો...ને જયારે જરૂર પડે એનો ઉપયોગ કરી શકો છો...□અજમા પાન ને 'કપૂરવલ્લી ભાજી' કે 'ઓમાવલ્લી ભાજી ' તરીકે પણ ઓળખાય છે....તે 'ક્યૂબન ઓરેગેનો' ....તરીકે પણ ઓળખાય છે...□અજમાં માં રહેલ સંયોજક દ્રવ્ય 'થાઈમોલ' પેટ માં પાચક રસ ના સ્ત્રાવ માં મદદ કરે છે ...જેથી જો પેટ માં દુખાવો હોય કે અપચો થયો હોય કે ગેસ થયો હોય કે એસીડીટી થઈ હોય તો અજમો આપવામાં આવે છે....બી.પી. ની તકલીફ માં પણ ફાયદાકારક છે...અજમા નું પાણી પીવાથી આપણી ચયાપચયની ક્રિયા ને વેગ મળે છે ,વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે....આમ અજમો ઉતમ ઔષધિય ગુણો ધરાવતું, ઘર આંગણે વાવી શકાય ને જરૂર પડે ઉપયોગ માં લઈ શકાય છે....જો છોડ શકય ન હોય તો રસોડામાં અજમાં ના દાણા હોય ઈ વાપરી શકાય...(વૈદ્ય ની સલાહ અનુસાર ઉપયોગ કરવો....આમ તો દાદીમા નું ઓસડ છે છતાં)આજે અજમા ના પાન નો ઉપયોગ કરી પકોડા બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી છે....તમે ઈચ્છો તો આ અજમા ના પાન નું શાક,ચટણી,થેપલા,રોટલો....બનાવી શકો છો...વરસતાં વરસાદ માં આ વાનગીઓ નો આનંદ ઉઠાવી શકાય..... Krishna Dholakia -
લીલા ચણા ના કબાબ
#goldenapronમિત્રો આજ ની મારી રેસીપી છે લીલા ચણા ની. લીલા ચણા એટલે ખાવા મા પૌષ્ટિક. જેમાં થી આપણ ને સારા એવા પ્રમાણમાં કેલ્શ્યમ તેમજ બીજા ધણા જરૂરી વિટામીન મળી રહે છે. અને તેમાં થી બનાવેલાં ચટપટા કબાબ આપ સૌ ને પસંદ આવશે એવું મારૂં માનવું છે. Rupal Gandhi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11427979
ટિપ્પણીઓ