રાંધવાની સૂચનાઓ
- 1
સોં પ્રથમ ઘઉં નો લોટ લેવો અને તેની અંદર મલાઈ વાળું દૂઘ નાખવું અને થોડું પાણી નાખવું.ત્યાર બાદ તેને ખુબ હલાવવું. અને થોડી થોડી વારે હલાવ્યા રાખવું.હવે તે ખીરું તૈયાર થઇ જાય એટલે એક કડાઈ માં ઘી મૂકવું.
- 2
ઘી આવી જાય એટલે ચમચા થી તેના પુડલા કરવા. અને તે એકદમ બ્રાઉન રંગ ના થઇ જાય ત્યાં સુધી તેને તળવા.
- 3
હવે બીજી કડાઈ માં ખાંડ લેવી અને તેમાં ખાંડ ડૂબે એટલું પાણી નાખવું. તેને ૧ તાર ની ચાસણી કરવી.
- 4
તૈયાર થઇ ગયેલા પુડલા ને ચાસણી માં નાખવા. અને થોડી વાર પછી કાઢી લેવા. અંતે તેના ઉપર બદામ - પિસ્તાની કતરણ નાખવી. અને આ સાથે માલપુવા તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#SFR#SJR#Cookpadgujarati#Sweetમાલપુઆ એ ઉત્તર ભારતની ટ્રેડિશનલ મીઠાઈ છે પરંતુ હવે તો દરેક પ્રદેશમાં માલપુઆ બનાવવામાં આવે છે અને બધાયની ફેવરેટ મીઠાઈ બની ગઈ છે. મેં આજે ઘઉંનો લોટ, ઝીણી સુજી, વરીયાળી પાઉડર, ઇલાયચી પાઉડર, દૂધ અને ક્રીમના ઉપયોગથી માલપુવા બનાવ્યા છે.જે બહારથી ખૂબ જ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બની છે. મીઠાઈ ની દુકાનમાં મળે એવા જ સ્વાદિષ્ટ બને છે. પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
બદામ મલાઈ સાબૂદાણા ખીર
#ફરાળી આજે ઉપવાસ માં સાબૂદાણા ની ખીર ખાવા ની મજા પડી ગઈ. તીખી વાનગી જોડે ખીર પણ સ્વાદિષ્ટ લાગે છે આવી "બદામ મલાઈ સાબૂદાણા ખીર " તમે પણ શ્રાવણ માસ ના ઉપવાસ માં બનાવો. અને ખીર ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#Theme12#WEEK12 કૂકપેડ તરફથી આ અઠવાડિયા માં માલપૂડા મૂકવાના હતા. મને આવડતાં નહતાં પણ મારે બનાવી મૂકવાં હતાં એટલે મારી બ્હેન શિલ્પા મહારાજા પાસે થી મેં આ માલપૂડા શિખ્યા અને આજે મેં કૂકપેડ માં રેસીપી મુકી રહી છું, સરસ બન્યાં હતાં. સરસ થીમ આપો છો,આભાર કૂકપેડ... Krishna Dholakia -
-
-
-
-
-
-
-
ધનુર્માસ નિમિત્તે મીઠો ખીચડો
#શિયાળાઅત્યારે પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે. જેને આપણે કમૂર્તા તરીકે પણ ઓળખીએ છીએ. આ માસમાં કોઈપણ માંગલિક કાર્ય કરી શકાતું નથી. કેમકે આ માસમાં સૂર્ય પોતાના મિત્ર ગુરૂ બૃહસ્પતિ રાશિ એટલે કે ધન રાશિમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિથી માંગલિક કાર્ય કરી શકાય છે. આ માસ દરમિયાન મહાભારતનું યુદ્ધ થયું હતું. ધનુર્માસમાં સૂર્યનારાયણ વિષ્ણુ નામથી તપે છે અને સર્વ આદિત્યમાં શ્રેષ્ઠ ગણાય છે. જેના લીધે આ માસમાં ભાગવત પારાયણ, ભજન, કીર્તન, દાન જેવા ધાર્મિક કાર્યો કરવાનો મહિમા છે. પવિત્ર ધનુર્માસમાં મંદિરોમાં ઠાકોરજીને ખીચડાની સામગ્રી અવશ્ય ધરાવવામાં આવે છે. ઘણા મંદિરોમાં મકરસંક્રાંતિ (ભોગી ઉત્સવ) નાં દિવસે ખીચડો ધરાવવામાં આવે છે. ધનુર્માસમાં બે પ્રકારના ખીચડા બને છે તીખો અને મીઠો. તીખો ખીચડો છડેલા ઘઉં - બાજરી- જુવાર, ચણાની દાળ, ચોખા જેવા વિવિધ ધાન્યમાંથી બનાવવામાં આવે છે અને મીઠો ખીચડો છડેલા ઘઉં, ગોળ, ઘી, સૂકોમેવો વગેરે ઉમેરીને બનાવવામાં આવે છે. તો આજે આપણે ધનુર્માસ નિમિત્તે મીઠો ખીચડો બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12 આ એક પરંપરાગત મીઠાઈ છે. જે રાજસ્થાન અને ઉતર પ્રદેશ માં વધારે બને છે. માલ પુઆ અલગ અલગ ફ્લેવર્સ માં બનાવી શકાય છે.તેને રબડી સાથે પણ પીરસવામાં આવે છે.સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સરળતાથી બની જાય છે. Varsha Dave -
ડ્રાયફ્રુટસ માલપુઆ (Dryfruit Malpua Recipe In Gujarati)
#HRPost 2 હોળી નાં તહેવાર માં આ વાનગી ખાસ કરી ને બનાવાય છે.જે ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11428038
ટિપ્પણીઓ