તિરંગી ઢોકળા (Tirangi Dhokla Recipe in Gujarati)

#IndependenceDay2020
#specialday_Recipe
આ ઢોકળા મે ત્રણ રંગ મા બનાવ્યા છે. જે આપના તિરંગા ઝંડા ના રંગ છે. આ ઢોકળા એકદમ રુ સમાન નરમ ને જાલીદાર બનયા છે. મે આમા કોઈ કૃત્રિમ કલર નો ઉપયોગ નથી કર્યો. મે આમા પ્રાકૃતિક સબજી માથી જ રંગ ના ઉપયોગ કર્યો છે.
તિરંગી ઢોકળા (Tirangi Dhokla Recipe in Gujarati)
#IndependenceDay2020
#specialday_Recipe
આ ઢોકળા મે ત્રણ રંગ મા બનાવ્યા છે. જે આપના તિરંગા ઝંડા ના રંગ છે. આ ઢોકળા એકદમ રુ સમાન નરમ ને જાલીદાર બનયા છે. મે આમા કોઈ કૃત્રિમ કલર નો ઉપયોગ નથી કર્યો. મે આમા પ્રાકૃતિક સબજી માથી જ રંગ ના ઉપયોગ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા રવો, દહીં, 1/2 કપ પાણી એડ કરી મિક્સ કરી લો. હવે બેટર મા પાણી ઓચ્છુ લાગે તો પાછુ 1/4 કપ પાણી એડ કરી બરાબર મિક્સ કરી લો. હવે નમક એડ કરી બેટર મા મિક્સ કરી ને બેટર ને 10 મિનિટ રેસ્ટ આપવો.
- 2
રેસ્ટ આપ્યા બાડ બેટર મા આદુ - લીલા મરચા ની પેસ્ટ અને 1 ચમચી તેલ એડ કરી બેટર મા મિક્સ કરી લો. પછી આ બેટર ના ત્રણ સરખા ભાગ કરવા. ત્રણ બાઉલ મા 2-2 ચમચા ભાગ એડ કરવા.
- 3
હવે લીલા રંગ ની પેસ્ટ બનાવિસુ. એની માટે એક મિક્સર જાર મા લીલી કોથમિર, નમક, લીંબુ નો રસ, અને પાણી એડ કરી પીસી લો.
- 4
હવે આ લીલા રંગ ની પેસ્ટ ને એક ભાગ વાડા બાઉલ મા ના બેટર મા એડ કરી મિક્સ કરી લો. ત્યાર બાદ 5 વાટકી તેલ થી ગ્રિસ કરી લો અને ઢોકળીયા મા પાણી ગરમ કરવા મુકો.
- 5
હવે લીલો રંગ વાડા બેટર મા ઇનો ફ્રુટ સોલ્ટ એડ કરી મિક્સ કરી ગ્રિસ કરેલી વાટકી મા 2-2 ચમચી બેટર એડ કરી ને ટેપ કરી ગરમ કારેલા ઢોકળીયા મા ગેસ ની હાય ફ્લેમ પર 5 મિનિટ કૂક કરો.
- 6
લીલા રંગ ના ઢોકળા થાય ત્યા સુધી એક મિક્સર જાર મા ગાજર, પાણી અને મીઠું એડ કરી ફાઇન પેસ્ટ પીસી લો. ત્યાર બાદ બિજા બાઉલ ના બેટર મા આ ગાજર ની પેસ્ટ એડ કરી મિક્સ કરી લો.
- 7
હવે વ્હાઇટ બેટરવાડા બાઉલ મા 1/4 ટી સ્પુન ઇનો ફ્રુટ સોલ્ટ અને પાણી એડ કરી મિક્સ કરી લો. ગેસ ની ફ્લેમ સ્લો કરી લીલા રંગ ના ઢોકળા પર વ્હાઇટ બેટર 2-2-2 ચમચી થી ઉમેરો ને 5 મિનિટ હાઇ ફ્લેમ પર કૂક કરો.
- 8
હવે ગાજર વાડા બેટર મા 1/4 ઇનો ફ્રુટ સોલ્ટ એડ કરી મિક્સ કરી ઢોકળા મા 2-2-2 ચમચી એડ કરી ગેસ ની હાઇ ફ્લેમ પર 10 થી 12 મિનિટ કૂક કરો. પછી ટૂથપીક થી ચેક કરવુ કે ઢોકળા કૂક થયા છે કે નયી.. પછી આ ઢોકળા ને ઠંડુ કરવા મુકી ધ્યો ને વાટકી માથી અનમોલ્ડ કરો.
- 9
હવે એક વાઘરીયા મા તેલ ગરમ કરી એમા રાઈ, સફેદ તલ, જિરુ, મીઠી લીંબડી ના પાન એડ કરી ગરમાગરમ વઘIર ઢોકળા પર ઉમેરો કરી ગાર્નિસ કરો.
- 10
હવે આ તિરંગી ઢોકળા સર્વ કરવા માટે તૈયાર છે. ઢોકળા ને લીલી કોથમિર થી ગાર્નિસ કરો. ઢોકળા એકદમ નરમ રુ જેવા જાલિદાર બન્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ખાટ્ટા ઢોકળા (Farali Khaatta Dhokla Recipe in Gujarati)
#trend4#week4#post3#ફરાળી_ખાટ્ટા_ઢોકળા ( Farali Khaatta Dhokla Recipe in Gujarati ) આ ફરાળી ખાટ્ટા ઢોકળાં એ ઉપવાસ માં ખાવા માં આવતું ફરસાણ છે. આ ફરસાણ ફરાળી હોવાથી એ ઓછી સામગ્રી માંથી બનતું હોવા છતાં ટેસ્ટ માં બિલકુલ સામન્ય ઢોકળા જેવો જ લાગે છે. મેં આ ફરાળી ઢોકળા સાથે સ્પેશિયલ ફરાળી ચટણી પણ સર્વ કરી છે. આ ચટણી સાથે ફરાળી ઢોકળાં ખાવા માં એકદમ ચટપટા ને ટેસ્ટી લાગે છે. ઉપવાસ માં એક નું એક ખાઈ ને કંટાળ્યા હોય તો આ પ્રકાર નું ફરસાણ બનાવી ને ખાઈ સકાય છે. Daxa Parmar -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati)
#trend3#week3#post1#ખમણ_ઢોકળા ( khaman Dhokla Recipe in Gujarati ) ખમણ ઢોકળા એ આપણા ગુજરાતીઓ નું મોસ્ટ ફેવરીટ ફરસાણ છે. આ ખમણ ઢોકળા મે પહેલી વાર જ બનાવ્યા છે. પરંતુ પહેલી જ ટ્રાયલ માં આ ખમણ ઢોકળા એકદમ રૂ જેવા સોફ્ટ અને જાળીદાર બન્યા હતા. અત્યાર સુધી તો મે રેડીમેડ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા નું પેકેટ થી જ ખમણ ઢોકળા બનાવ્યા હતા. પરંતુ ઘર માં જ બહાર મળે એવું જ ખીરું તૈયાર કરી ને મે આજે આ ખમણ ઢોકળા બનાવ્યા છે. મારી નાની દીકરી ને તો એટલા બધા આ ખમણ ઢોકળા ભાવ્યા કે એને કીધું મમ્મી તું આ ખમણ ઢોકળા રોજ જ નાસ્તા માં બનાવજે ને...એનું મન હજી આ ખમણ ઢોકળા થી ધરાયું જ નથી....😂🤗 Daxa Parmar -
તિરંગી ઢોકળા પોપસ્ટીક (Tirangi Dhokla recipe in Gujarati)
#ff1#nonfriedjainrecipe#cookpadgujarati મેં આજે 15 ઓગસ્ટના દિવસે તિરંગી ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા મેં રવા માંથી બનાવ્યા છે. ઢોકળાને ગ્રીન અને ઓરેંજ કલર આપવા માટે પાલક અને ગાજર ની પ્યુરીનો ઉપયોગ કર્યો છે. આ તિરંગી ઢોકળાને થોડો નવો લુક આપવા માટે મેં તેને સ્ટીકમાં ભરાવી સર્વ કર્યા છે. બાળકોને તો આ તિરંગી ઢોકળા જોતા જ ગમી જાય તેવા બન્યા છે. ગાજર, લીલા મરચા અને પાલકને લીધે આ ઢોકળા નો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. Asmita Rupani -
ઇન્સ્ટટ ચટણી ઢોકળા (Instant Dhokla Chutney Recipe In Gujarati)
#સાઇડજ્યારે કોઈ ઓચિંતુ આવે ને ફરસાણ બનાવવું હોય અથવા ઘરમાં જ કાંઇ ઇન્સ્ટંટ ખાવાનું મન થાય તો આ બેસ્ટ ઓપ્શન છે... આ ત્રિરંગા ઢોકળા જેવું દેખાય છે પણ આ ચટણી વાળા ઢોકળા છે આમાં કોઈ કલર નો ઉપયોગ કરેલ નથી અને ઘરમાં રહેલી સામગ્રી માં બનાવી શકાય છે.... Hiral Pandya Shukla -
રોટી ઢોકળા (Roti Dhokla Recipe In Gujarati)
#ઇબુક૧#૩૭નરમ અને સ્પોનજી ઢોકળા એ પોતાની ચાહના ગુજરાત બહાર પણ એટલી ફેલાવી છે. ઢોકળા જાત જાત ના લોટ અને રીત થી બને છે. ઢોકળા નું ખીરું માં થોડો આથો આવેલો હોઈ તો ઢોકળા જાળી દાળ અને નરમ થાય છે. પણ આજ ના ઇન્સ્ટન્ટ ફૂડ અને ફાસ્ટ લાઈફ ના જમાના માં ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવાની ની ઘણી રીત આવી ગયી છે. આજે મેં વધેલી રોટલી માંથી ઢોકળા બનાવ્યા છે. જે બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
ચોળા મેથી ઢોકળા (Chola Methi Dhokla Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaનરમ નરમ ઢોકળા ,પ્રચલિત ગુજરાતી ફરસાણ છે જે ગુજરાતી ઘરોમાં અવારનવાર બનતા રહે છે. ઢોકળા બહુ જ બધા પ્રકાર ના બનતા હોય છે. ઢોકળા દાળ-ચોખા પલાળી ને બનાવાય છે, તૈયાર ઢોકળા ના લોટ થી પણ બને છે. ઢોકળા ના ખીરા ને આથો લાવવામાં આવે છે. ઇન્સ્ટન્ટ ઢોકળા પણ બની શકે જે રવા થી બને.આજે મેં ચોળા ની દાળ અને લીલી મેથી થી બનતા ઢોકળા બનાવ્યા છે જે એકદમ નરમ, લચીલા અને સ્વાદિષ્ટ બને છે. Deepa Rupani -
સોજી સેન્ડવિચ ઢોકળા (semolina sandwich dhokla)
#CB2#cookpad_guj#cookpadindiaઢોકળા - ગુજરાતીઓ ની ઓળખ અને સૌ ની પસંદ. નરમ નરમ ,સ્વાદિષ્ટ ઢોકળા સૌ કોઈ ને ભાવે છે. બિન ગુજરાતીઓ માં પણ ઢોકળા એટલા જ પસંદગી પામ્યા છે. વિવિધ પ્રકાર ના ઢોકળા માં રવા/સોજી ના ઢોકળા જલ્દી બની જાય છે એટલે કે તેમાં આથા ની જરૂર નથી પડતી. એટલે રવા ઢોકળા ઓચિંતા આવેલા મહેમાન ને પીરસવા કે પછી સવાર- સાંજ ના નાસ્તા માટે કે બાળકો ના ટિફિન માટે કે ફરસાણ તરીકે..બધા જ માટે શ્રેષ્ટ વિકલ્પ બને છે. Deepa Rupani -
સ્પ્રાઉટેડ મગ ઢોકળા
#કઠોળપોષ્ટ 1મગ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે અને એમાં પણ જો ફણગાવેલા મગ હોય તો સુપર હેલ્થી... ઢોકળા આપણે બનાવીએ જ છીએ એ બેસન ના હોય કે રવા ના... મે અહીં સ્પ્રાઉટેડ મગ ઢોકળા બનાવ્યા છે તમે પણ ટ્રાય કરી જુઓ. Hiral Pandya Shukla -
કાઠીયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasniya Bataka Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week1#કાઠીયાવાડી_લસણીયા_બટાકા (Kathiyawadi Lasniya Bataka Recipe in Gujarati)#ઢાબા સ્ટાઈલ કાઠીયાવાડી લસણીયા બટાકા રેસીપી આ કાઠીયાવાડી લસણીયા બટાકા એ સૌરાષ્ટ્ર મા ખુબ જ પ્રખ્યાત છે. આમ પણ સૌરાષ્ટ્ર મા બધી વાનગી ચટIકેદાર અને મસાલેદાર હોય છે. આ કાઠીયાવાડી લસણીયા બટાકા મા લસણ, લાલ મરચાં, ડુંગળી ને ટામેટા નો ઉપયોગ કરી ને ચટIકેદાર ને મસાલેદાર સબજી બનાવવામા આવે છે. મારા બાળકો ને તો આ સબજી બવ જ ભાવી. Daxa Parmar -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#cookpadindia#cookpad_gujઢોકળા નું નામ સાંભળતા જ, નરમ અને લચીલા વ્યંજન આપણી નજર સામે આવી જાય છે. પ્રચલિત ગુજરાતી ફરસાણ , બિન ગુજરાતી સમાજ માં પણ અતિ પ્રિય છે. બહુ જલ્દી થી બની જતું આ સ્વાદિષ્ટ ફરસાણ એક ઉત્તમ નાસ્તો છે. વડી ચણા ના લોટ(બેસન) થી બનતું હોવાથી ગ્લુટેન ફ્રી પણ છે. Deepa Rupani -
રાગીના ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Cookpadgujarati રાગી કે નાચલી (finger millet) એક પ્રકારનું હાઇ ડાયેટરી ફાઇબર ગ્રેઇન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય. ચોખા જનરલી ખાંડ લેવલ ને વજન વધારે છે. તો રોજિંદા આહારમાં ચોખા ઓછા કરી રાગીનો ઉપયોગ ડાયાબીટીક અને વધારે વજનવાળા લોકો માટે ખૂબ સારો છે. આ એકદમ હેલ્ધી રાગી ના ઢોકળા બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ આવા ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી, તો મજા પડી જાય.. Daxa Parmar -
ફલાહારી ઇડલી રિંગ્સ (Farali Idli Rings Recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળીચેલેન્જ_પોસ્ટ_2 આજે હુ લઇ ને આવિ છુ ઉપવાસ માટે ની મારી બીજી રેસીપી - ફરાળી ઇડલી પણ મે તેનુ નામ ફલાહારી ઇડલી રિંગ્સ આપ્યુ છે. આ ઇડલી મે મોરૈયો અને સાબુદાણા ને પીસી એનો લોટ તૈયાર કરી ને બનાવી છે. મે આ ઇડલી માટે સ્પેસીયલ ફરાળી ગ્રિન ચટણી - લીલી કોથમિર ને ફૂદિના ની બનાવી છે. આ ચટણી સાથે ઇડલી ખાવા ની મજા આવે છે. તમે પણ મારી આ ફરાળી રેસીપી એક વાર ટ્રIય જરુર થી કરજો. Daxa Parmar -
બેસન સોજી ઢોકળા (Besan semolina dhokla recipe in Gujarati)
#RC1#week1#cookpadindia#cookpad_gujજાણીતું અને માનીતું ગુજરાતી વ્યંજન ઢોકળા એ બિનગુજરાતી સમાજ માં પણ એટલું જ પ્રખ્યાત છે. નરમ અને સ્વાદિષ્ટ ઢોકળા માં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. આમ તો ઢોકળા બનાવા માટે દાળ ચોખા પલાળી, વાટી અને આથો લાવવાનો હોય છે એટલે કે તમારે ઢોકળા બનાવા ઘણી પૂર્વ તૈયારી કરવી પડે. પરંતુ અત્યારે સમય ખૂબ ઝડપી ચાલે છે,લોકો પાસે સમય ની કમી જ હોય ત્યારે જલ્દી થી બને તેવું ભોજન, અલ્પાહાર ઇત્યાદિ પસંદ કરતાં હોય છે. બેસન સોજી ના ઢોકળા જલ્દી બની જતી અથવા તો ઇન્સ્ટન્ટ ફૂડ ની શ્રેણી માં આવે કારણ કે તેમાં દાળ ચોખા, પલાળવા, વાટવા કે આથો લાવવા ની જરૂર નથી પડતી. અને બહુ જલ્દી થી બની જાય છે. Deepa Rupani -
લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
#DRC#ઢોકળા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ રેસીપી છે. આ રેસીપી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે. લીલી મકાઈ ના ઢોકળા એક અનોખી રેસીપી છે. જેમાં મકાઈનો મધુર સ્વાદ હોય છે. જે લીલા ઢોકળા ચટણીની મસાલા સાથે સારી રીતે ભળી જાય છે. આ ઢોકળા કોઈ પણ જાત ના આથા વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે. Daxa Parmar -
ફરાળી ઢોકળા (Farali dhokla recipe in Gujarati)
#ff1#post1#cookpadindia#cookpad_guj#nonfriedfarali#nonifriedjainનરમ ,પોચા ઢોકળા એ એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તો છે. જાણીતું ગુજરાતી ફરસાણ ઢોકળા એ બિન ગુજરાતી સમાજ માં પણ એટલું પ્રિય છે. સામન્ય રીતે ઢોકળા દાળ ચોખા પલાળી ને ,વાટી ને તેના ખીરા માંથી બને છે અને બેસન, રવા વગેરે માંથી ઇન્સ્ટન્ટ ઢોકળા બને છે.આજે મેં સામા અને સાબુદાણા ના ઉપયોગ થી ઢોકળા બનાવ્યા છે જે ફરાળી તો છે જ સાથે સાથે ગ્લુટેન ફ્રી પણ છે. અને ઢોકળા છે તો વરાળ થી બનેલા તેથી તળેલા નાસ્તા ની સરખામણીમાં સ્વાસ્થ્યપ્રદ પણ વધારે. Deepa Rupani -
સેવ ખમણી (Sev Khamni Recipe in Gujarati)
#trend4#week4#post2#સેવ_ખમણી ( Sev Khamni Recipe in Gujarati ) સેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર નું ખાસ ફરસાણ છે. આ ખમણ ઢોકળા ના ભૂકા થી બને છે. આ સુરતી સેવ ખમણી સુરત સિવાય ગુજરાત ના બીજા શહેરો અને અન્ય રાજ્યો માં પણ એટલી જ લોકપ્રિય છે. આનો સ્વાદ મીઠો, તીખો, ખાટો સ્વાદ સભર આ ખમણી ને દાડમ ના દાણા અને બેસન ની સેવ સાથે સર્વ કરવામાં આવે છે. Daxa Parmar -
પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
#વેસ્ટ_પોસ્ટ_1#week2#સાતમ#પોસ્ટ_2#પાણી_પુરી_વિથ_ટુ_ટાઈપ_વોટર (તીખુ ને ગડ્યુ) Paani Puri with Two Type water Recipe in Gujarati) સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે ગોલગપ્પા ની પૂરી , બે પ્રકારના પાણી પૂરી નુ પાણી - તીખુ પાની ને ગડ્યુ ખાટ્ટુ મીઠ્ઠુ પાણી અને પાણી પૂરી ના મસાલો પણ ઘરે જ બનાવી છે. પાણી પૂરી હવે તો બધા ભારત મા જ નયી પણ આપના ગુજરાત મા પણ પ્રખ્યાત થઇ ગયી છે. અત્યારે આપને આ કોરોના જેવી મહામારી થી બચાવા બહાર ની ગોલગપ્પા અને પાણી પૂરી ખાવા કરાતા ઘરે જે ટેસ્ટી અને સ્વાદિષ્ટ પાણી પૂરી સરળતાથી બનાવી સકીયે છે. મારા બધા સમય પ્રિય પાની પૂરી ... 😋મે પહેલી વાર જ પાણી પૂરી ની પૂરી બનાવી પણ એકદમ લારી વાલા જેવી ફૂલી ફુલિ બની છે. Daxa Parmar -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#RC2White recipesગુજરાતી ની ઓળખ એટલે ઢોકળા. મે અહીં ફરાળમાં ખાઇ સકાય તેવા સાંબા અને સાબૂદાણા ના ઢોકળા બનાવ્યા છે. mrunali thaker vayeda -
કોર્ન પાલક ઢોકળા (Corn Palak Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujarati#cookpad આજે મેં કોર્ન પાલક ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા બનાવવા માટે મેં રવાનો ઉપયોગ કર્યો છે. આ ઢોકળા બનાવવા માટે બાફેલી મકાઈના દાણા અને સમારેલી લીલી છમ પાલક નો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ ઢોકળા સ્વાદિષ્ટની સાથે હેલ્ધી પણ તેટલા જ બને છે. Asmita Rupani -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadGujarati ઢોકળા એ ગુજરાતી ઘર માં બહુ ખવાતું ફરસાણ છે. ઢોકળા ને તેલ અને મેથીયા મસાલા સાથે ખાવા ની ખૂબ જ મજા આવે છે. એકના એક સફેદ ઢોકળા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ અલગ રેસિપી દૂધી ઢોકળા ટ્રાય કરી શકાય જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્થી પણ છે. Daxa Parmar -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#EB#RC2અહી મે કોઈ પણ ફૂડ કલર યુઝ કરેલ નથી. તમને પસંદ હોય તો તમે ગ્રીન કલર યુઝ કરી શકો છો. Krupa -
લસણીયા સેન્ડવીચ ઢોકળા (Garlic Sandwich Dhokla recipe in Gujarati
#માઇઇબુક_પોસ્ટ_16#વીકમીલ3_પોસ્ટ_3#સ્ટીમ/ફ્રાઇડ#goldenapproan3#week24#spicyfood Daxa Parmar -
દાલ પાલક વિથ જીરા રાઈસ (Daal Palak with Jeera Rice Recipe in Gujarati)
#સુપરશેફ4_પોસ્ટ_1#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ#week4#goldenapproan3 આપના દેશ મા ભાત અને દાળ ની અલગ અલગ વિવિધતા જોવા મડે છે. ઇમાની એક દાળ પાલક છે. આ દાળ મા મે ત્રણ પ્રકાર ની દાળ ના ઉપયોગ કર્યો છે. એમા પણ લીલી પાલક ની ભાજી ના પણ સમાવેસ કર્યો છે. આ દાલ પાલક ને મે ડબલ તડકા થી બનાવી છે. તેથી આના સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે. પાલક ની ભાજી માથી આપને મુખ્ય રુપ થી કેલ્સીયમ, સોડિયમ, લોહ તત્ત્વ, પ્રોટીન, અને વિટામિન એ ને સી મડે છે. આ તત્વો માથી લોહ તત્ત્વ વિશેષ રુપ થી મડે છે. જે આપના માનવ શરીર માટે ઉપયોગી ને મહત્વપૂર્ણ છે. Daxa Parmar -
રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad_gujarati#cookpadindiaરાગી/નાચણી એક ફાયબરયુક્ત, લોહતત્વ અને કેલ્શિયમ થી ભરપૂર એવું એક ધાન છે. જેમાં સારા કાર્બસ, એમિનો એસિડ અને વિટામિન ડી પણ ઠીક ઠાક માત્રા માં છે. અને રાગી નો લોટ ગ્લુટેન ફ્રી હોય છે જેથી પેટ માટે પણ સારું. આવા પૌષ્ટિક ધાન નો ઉપયોગ આજે મેં રૂ જેવા નરમ ઢોકળા બનાવા માં કર્યો છે. આ ઢોકળા મેં રાગી ના લોટ સાથે રવો ભેળવી ને કર્યા છે જેથી આથો લાવવા ની જરૂર રહેતી નથી. Deepa Rupani -
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
આજે 15 મી ઓગસ્ટ આપણો આઝાદી નો દિવસ ..આજે મેં રાષ્ટ્રધ્વજ ના કલર નાં ઢોકળા બનાવ્યા.. લીલાં કલર માટે પાલક, કેસરી રંગ માટે ગાજર નો ઉપયોગ કર્યો છે.કલર સાથે ડીશ ને હેલ્થ માટે પણ બેસ્ટ બનાવી છે.. Sunita Vaghela -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#week3આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે. charmi jobanputra -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3 #week3 આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે. charmi jobanputra -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2 સફેદ રેસિપી માટે આ ઢોકળા મે ચોખા, મગ દાળ, તુવર દાળ, ચણા ની દાળ ના લોટ માં થી બનાવ્યા છે. વચ્ચે કોથમીર ની ચટણી નો ઉપયોગ કર્યો છે. દહીં સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Minaxi Rohit -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in gujarati)
આમ તો ખમણ ઢોકળા બધાં ના પ્રિય હોય છે.પણ અમુક લોકો જે ખટાશ વાળી વસ્તુ ભોજન મા નથી લેતા તે લોકો ખમણ ઢોકળા નો ઉપયોગ ભિજં મા નથી કરતા.એમા પણ ખાસ લીંબુ ના ફુલ નો ઉપયોગ કરી બનાવેલા હોય છે તે આપણા શરીર ને નુક્સાન કરે છે.તો ચાલો આજે હુ ઘરે જ ઝડપથી લીંબુ ના ફુલ નો ઉપયોગ કર્યા વગર ખમણ ઢોકળા બનાવીશ. Sapana Kanani -
તિરંગબહાર
તિરંગબહાર એ તિરંગા ના ત્રણ રંગ ને પ્રેરાઈ ને બનાવેલી મીઠાઈ છે. આમા કેસરી રંગ માટે કેસરી ગાજર નો હલવો, સફેદ રંગ માટે કોપરા પાક અને લીલાં રંગ માટે દૂધી હળવા નો ઉપયોગ કર્યો છે. હલવા માં મલાઈ ના ઉપયોગ થી હલવો સરસ કણીદાર બને છે. Dhaval Chauhan
More Recipes
ટિપ્પણીઓ (10)