સ્ટીમ - ઉધિયુ

#ઇબુક૧
#ગુજરાતી ક્યૂજન ની રેસીપી છે, વિન્ટર મા બનતી સીજનલ વાનગી છે,ગુજરાત મા ઉધિયા અલગ અલગ રીતે બનાવા મા આવે છે, ખેતરો મા માટલા ની અંદર લીલી તુવેર ,પાપડી અને કંદ ( શકરિયા,બટાકા) ,મા અજમો મીઠુ નાખી ને ઉધા મુકી ચારો બાજૂ અલાવ ( તાપ,) સળગાવી ને બનાવે છે પછી ચટણી,તલ નુ તેલ ,સેવ સાથે પિરસવા મા આવે છે..બીજી રીતે તલ ના તેલ મા દાણા ,કંદ નાખી મસાલા ઉમેરી ને બનાવે છે
આજે હુ દાણા અને કંદ ને સ્ટીમ મા બનાવુ છુ.
સ્ટીમ - ઉધિયુ
#ઇબુક૧
#ગુજરાતી ક્યૂજન ની રેસીપી છે, વિન્ટર મા બનતી સીજનલ વાનગી છે,ગુજરાત મા ઉધિયા અલગ અલગ રીતે બનાવા મા આવે છે, ખેતરો મા માટલા ની અંદર લીલી તુવેર ,પાપડી અને કંદ ( શકરિયા,બટાકા) ,મા અજમો મીઠુ નાખી ને ઉધા મુકી ચારો બાજૂ અલાવ ( તાપ,) સળગાવી ને બનાવે છે પછી ચટણી,તલ નુ તેલ ,સેવ સાથે પિરસવા મા આવે છે..બીજી રીતે તલ ના તેલ મા દાણા ,કંદ નાખી મસાલા ઉમેરી ને બનાવે છે
આજે હુ દાણા અને કંદ ને સ્ટીમ મા બનાવુ છુ.
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ પાપડી અને તુવેર ના દાણા મા મીઠુ અને અજમો મિકસ કરી ને કુકર મા રેક(ડબ્બા) મા થોડુ પાણી નાખી મુકો. શકરિઆ બટાકા ધોઈ ને કુકર ના બીજા ડબ્બા મા મુકો હવે કુકર મા પાણી નાખી રીગ મુકી ને દાણા,કંદ ના ડબ્બા મુકી ઢાકણ બંદ કરી ને વરાળ થી ચઢવા દો.એક વ્હીસલ થયા પછી 15મીનિટ મા ચઢી જાય છે
- 2
ગ્રીન ચટણી બનાવા મિકચર જાર મા સીગદાણા, મીઠુ કોથમીર,નીબુ ના રસ, પાણી નાખી ગ્રાઈન્ડ કરી પેસ્ટ બનાવો ગ્રીન ચટણી તૈયાર છે
- 3
લાલ ચટણી બનાવા મરચુ પાવડર,લસણ,મીઠુ તેલ,તલ પાણી નાખી ગ્રાઈન્ડ કરી ને પેસ્ટ બનાવી લો તીખી ચટણી તૈયાર છે.ઠંડી ની સીજન મા ગરમાગરમ ઉધિયુ ની મજા માણી વિન્ટર વેજીટેબલ ના રસા સ્વાદ એન્જાય કરો
- 4
પ્લેટ મા સ્ટીમ કરેલા દાણા લો,બટાકા,શકરિયા મે શ કરી મીકસ કરો, ગ્રીન ચટણી,તીખી ચટણી,ગળી ચટણી,તલ નુ તેલ,સેવ નાખી સર્વ કરો તૈયાર છે બરાળ થી બનતા,"સ્ટીમ-ઉધિયુ"
- 5
ગળી ચટણી બનાવા કૌઠા ના પલ્પ,ગોળ સંચર મીઠુ,જીરુ, મરચુ નાખી ગ્રાઈન્ડ કરી ને પેસ્ટ તૈયાર કરો જરુરત પ્રમાણે ચટણી મા પાણી ઉમેરી કન્સિટેન્સી સેટ કરી ચટણી તૈયાર કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉબાળીયું (Umbariyu Recipe In Gujarati)
# CB10#Week 10#ઉબારિયુ વિશેષત: ગુજરાતી વાનગી છે જેમા વિન્ટર મા મળતા શાક ભાજી લીલી ,તુવેર પાપડી ના દાણા મિક્સ કરી ને જુદી જુદી રીતે બનાવા મા આવે છે. સ્ટીમ કરી ને માટલા ની અંદર શાક મુકી ને ચારો બાજૂ સળગાઈ ( તાપ) ને શાક બનાવા મા આવે છે વિવિધ જાત ની ચટણી અને તલ ના તેલ ઉપયોગ મા લેવાય છે. Saroj Shah -
ઉબાડિયુ (માટલા ઉન્ધિયુ)
#MBR9#Week 9#વિન્ટર સ્પેશીયલ. શિયાળા મા ઘણી જાત ની પાપડી ,તુવેર અને લીલી શાકભાજી મળે છે , મે માટલા ઉન્ધિયુ ને કુકર મા વરાળ થી બનાવી ને ચટણી અને તલ નુ તેલ અને સેવ સાથે પીરસયુ છે.. Saroj Shah -
કોઠા ની ચટણી
#ચટણી કોઠા ને કૈથા પણ કેહવા મા આવે છે સીજનલ અને સાઈટ્રિક ફુટ તરીકે કોઠા ના અનેક રીતે ઉપયોગ કરવા મા આવે છે ભારતીય રસોઈ ,અને કોઈ પર પ્રાન્ત ની થાળી ચટણી ,અથાણુ વગર અધૂરી છે. ભોજન ને ચટાકેદાર ટેન્ગી ટેસ્ટ માટે વિવિધ ચટણી બનાવા મા આવે છે ગુજરાત ની મોસ્ટ પોપ્યુલર વાનગી ઉધિયા છે વિશેષ તોર પર કોઠા ની ચટણી સર્વ કરાય છે Saroj Shah -
નટી આલુ પોહા
#ડીનર રેસીપી આલુ પોહા સમ્રગ ભારત મા વિવિધ તરીકે થી બનાવવા મા આવે છે. પોહા ને પૌઆ,બીટન રાઈજ,ફલેકસ રાઈસ,ચૂડા અનેક નામો થી ઓળખાય છે. પોહા એક એવી વાનગી છે જેને બ્રેકફાસ્ટ,લંચ,ડીનર કોઈ પણ સમય બનાવી શકીયે છે.વન પૉટ મીલ તરીકે ઉપયોગ કરી શકાય છે.. Saroj Shah -
નટી પોહા(નટી પૌઆ)
#ઇબુક૧#ફ્રૂટ્સ# લગભગ દરેક ભારતીય ઘરો ના રસોડા મા નાસ્તા તરીકે પૌઆ વિવિધ રીતે બનાવાય છે ઇન્દોર, મહારાષ્ટ્ર,ગુજરાત મા અલગ અલગ રીતે બને છે ખુબજ પોપુલર અને સરલ રેસીપી છે યહી મૈ નટસ ના ઉપયોગ કરી હેલ્દી બનાવયો છે Saroj Shah -
-
રોટલી ઉપમા
લેફટ ઓવર રોટલી (બચી ગઈ રોટલી) થી બના સરસ ગરમાગરમ ટેસ્ટી. એનર્જિટક નાસ્તો.. સવાર ના નાસ્ત ની સાથે બાલકો ના લંચ બાકસ મા પણ મુકી શકાય છે#નાસ્તો Saroj Shah -
માટલા ઊંધિયું (Matla Undhiyu Recipe In Gujarati)
માટલા ઊંધિયું ખરેખર તો ખેતરમાં ઘાસ ના પૂડા માં માટલા માં પાપડી,સક્કરિયા,બટાકા બાફવા માં આવે છે અને તેના ઉપર કોઠા ની ચટણી અને ધાણા લસણ મરચા ની ચટણી નાખી ને ઉપર તલ નું તેલ નાખી ને ખાવા માં આવે છે .પણ મેં ઢોકળા ના કુકર માં બાફી ને બનાવ્યુ છે. Shilpa Shah -
પાત્રા)(patra recipe in Gujarati)
#સુપરશેફ૩#વીક૩ માનસુન સ્પેશીયલપોસ્ટ1#માઇઇબુક રેસીપીઅળવી ના પાન ના ભજિયા ફેમસ ગુજરાતી વાનગી છે. એમા સ્ટીમ્ કરીને,સેલો ફાય કરી ને અને ડીપ ફ્રાય કરી ને ફરસાણ,સબ્જી, સ્નેકસ બનાવા મા આવે છે. બરસાત ની સીજન મા મળતા અળવી ના પાન ના ભજિયા બનાવાની રીત સરલ,સ્વાદિષ્ટ અને સુપર ડિલિસીયસ છે. Saroj Shah -
મીકસ લોટ ના વડા (Mix Flour Vada Recipe In Gujarati)
#માનસૂન સ્પેશીયલ# વડા રેસીપી"બધા ની ફેવરીટ ગુજરાતી રેસીપી વડા , "વડા જુદા જીદા લોટ મા થી ભાજી,દુધી વેજીટેબલ મિક્સ કરી ને બને છે. રાધંણ છટ્ટ મા વિશેષ બનાવા મા આવે છે, /પ્રવાસ પર્યટન, લંચબાકસ ,નાસ્તા ,ની રીતે બનાવાય છે 4,5દિવસ સ્ટોર પણ કરી શકાય છે બગડતુ નથી સારા રહે છે. મે બાજરી મકઈ,ઘંઉ ના લોટ મિક્સ કરી ને મેથી ની ભાજી નાખી ને બનાવયા છે. Saroj Shah -
વાલોર પાપડી ના શાક કુકર મા (Valor Papadi Shak In Cooker Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaશિયાળુ મા મળતી શાક ભાજી મા પાપડી ની વિવિધતા જોવા મળે છે, વાલોર પાપડી,સુરતી પાપડી,દાણા વાલી પાપડી વગૈરે.. Saroj Shah -
રતાળુ-પેટીસ
રતાળુ એક કંદ તરીકે ઓળખવા મા આવે છે.રતાળુ ના ઉપયોગ કરી ને ફેન્ચ ફાય અને ચીપ્સ બને છે,ગુજરાતી સ્પેશીયલ ઉધિયા મા પણ ઉપયોગ થાય છે. રતાળુ થી પેટીસ બનાવીશુ,ઉપવાસ કે વ્રત મા ખવાય છે.. Saroj Shah -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSઉધિયુ ગુજરાતી પ્રખયાત વાનગી છે વિવિધ શાક ભાજી અને કંદ ના ઉપયોગ કરી ને બનાવાય છે મેંશિયાળા મા લીલા શાક ભાજી ખુબ સારા પ્રમાણ મા મળે છે .માટે વિન્ટર મા ખાસ ઉતારણ મા બને છે. દરેક ગ્રામ મા કે ઘરો મા વઘારી ને ,બાફીને , શેકી ને ,માટલા મા જીદી જીદી રીત થી બને છે. મે તલ ના તેલ મા તળી ને ,વઘારી ને, બાફી ને બનાવયા છે. સાથે મેથી ના મુઠીયા પણ મિકસ કરયા છે. Saroj Shah -
વેજ મુઠીયા (Veg Muthiya Recipe in Gujarati)
મુઠિયા ગુજરાત ની ટ્રેડીશનલ વાનગી છે ,જુદા જુદા લોટ મા વિવિધ શાક ભાજી નાખી ને બનાવા મા આવે છે. સ્ટીમ વાનગી ની કેટેગરી મા આવે છે ઓછા તેલ મા વઘારી ને પોષ્ટિક,ન્યુટ્રીશીયસ ,સ્વાદિષ્ટ હોય છે. Saroj Shah -
મેથી ની ભાખરી(Methi bhakhri recipe in Gujarati)
મેથી ની સરસ તાજી ફેશ ભાજી અને લીલા લસણ થી સરસ ભાખરી બનાવી છે .બનાવા મા સરલ અને ખાવા મા એકદમ ટેસ્ટી ભાખરી વિન્ટર ની સવાર ને ,રંગીન બનાવી દે છે ચા ની ચુસકી સાથે. મઝા આવી જાય છે Saroj Shah -
હરે ચને કા નિમોના
યુ પી, મધ્યપ્રદેશ ની રેસીપી. નીમોના,બૂટ કા નિમોના.પોપટા કરી..લીલા ચણા ની કરી ..અલગ અલગ નામો થી. પ્રખયાત છે, હરા મટર અને હરી તુવેર થી પણ આ રસીપી બને છે લંચ અથવા ડિનર મા રાઈજ,પરાઠા અને રોટલી સાથે સર્વ કરવામા આવે છે.. Saroj Shah -
ભરેલા શિમલા મિર્ચ (Stuffed Simla Mirch Recipe in Gujarati)
# શિમલા મરચા ને ધોઈ ,સ્ટફ કરી ને બનાવાય તો છે .એને 3,4દિવસ સ્ટોર કરી શકો છો બાહર ગ્રામ ગયા હોય તો બગડતુ નથી,તેલ મા શેકવા થી પાણી ના ભાગ બળી જાય છે . સરસ મસાલેદાર ,સ્વાદિષ્ટ હોવા થી અલગ થી સબ્જી ની જરુરત નથી પડતી Saroj Shah -
ફરાળી આલુ ટિક્કી(farali alu tikki recipe in gujarati)
#ઉપવાસ પોસ્ટ 2#માનસૂન સ્પેશીયલ પોસ્ટ 5#વીક3 સુપરશેફ 3માઈ ઈ બુક રેસીપીશ્રાવણ ના મહિના, માનસુન ની બહાર અને ઉપવાસ ની મહીમા. આ ત્રિવેણી સંગમ મા ઉપવાસ મા ખાવાય એવી ફરાળી રેસીપી મે બનાવીયુ છે ફરાળી આલુ ટિક્કી.. Saroj Shah -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8Week 8#ગુજજૂ ફેવરીટ#વિન્ટર સ્પેશીયલઊંધિયું વિન્ટર મા બનતી એક જણીતી વાનગી છે,વિન્ટર મા મળતા શાક,ભાજી અને કંદ મિક્સ કરી ને શાક ની રીતે બને છે, ગુજરાત મા એવુ કેહવાય છે કે ઊત્તાયણ ની ઉજજવની ઊંધિયું વગર અધૂરી છે.. Saroj Shah -
ઓટસ-રવા અપ્પે (Oats Rava Appe Recipe In Gujarati)
#બ્રેક ફાસ્ટ રેસીપીઅપ્પે સાઉથ ઈન્ડિયન રેસીપી છે જે ચોખા અને દાળ થી અપ્સમ પાત્ર મૉ બનાવા મા આવે છે. પરન્તુ લગભગ બધા રાજયો મા લોગો ને પોતાની અનુકુલતા , સ્વાદ પ્રમાણે અપનાવી લીધા છે હવે અપ્પે સ્નેકસ, ની મનપસંદ વાનગી બની ગઈ છે મે સુપર હેલ્ધી ઓટસ,રવા અને વેજીટેબલ મિકસ કરી ને અપ્પે બનાવયા છે. Saroj Shah -
મેથી ની ભાજી નો હાંડવો (Methi Bahji Handvo Recipe In Gujarati)
#ગુજરાતી ફરસાણ#કુકસ્નેપ રેસીપી મે મેથી ની ભાજી ,લીલા લસણ નાખી ને હાંડવા બનાયા છે.ખુબ ટેસ્ટી લાગે છે Saroj Shah -
સુરણ ની ટિક્કી (Suran Tikki Recipe In Gujarati)
#EB#week15,suran,મોરિયો#ff2 સુરણ કંદમૂળ છે અને વ્રત કે ઉપવાસ મા ખવાય છે..મે સુરણ ની ટિક્કી બનાવી છે Saroj Shah -
સૂરણ નુ શાક
#week15#EB# cook snape#સુરણ એક કંદ છે અને ઉપવાસ વ્રત મા શાક,ટિક્કી બનાવી ને ઉપયોગ કરી શકાયછે મે સુરણ ની શાક બનાવી છે . સેધંવ મીઠુ,મરી પાવડર નાખી ને ફરારી શાક બની શકે છે Saroj Shah -
કેરી લસણ ના અથાણુ
ખાટા ,તીખા મસાલે દાર. સદાબહાર લસણ ના અથાણુ ની વિશેષતા છે કે બનાવી ને તરત જ ખાવા લાયક થઈ જાય છે. અને આખુ વર્ષ સ્ટોર કરી શકીયે. અથાણા ની બરની મા ડુબાડૂબ તેલ ની જરુરત નથી પડતી .ના હી વિનેગર જેવા પ્રિજર્વેટિવ ની આવશ્કતા ..તો ચાલો બનાવીયે.લસણ ના અથાણુ... Saroj Shah -
અપ્પે મેથી ગોટા (Appe Methi Gota Recipe In Gujarati)
મેથી ના ગોટા અપ્પે મેકર મા બનાયા છે. સ્વાદ મા ભજિયા (ગોટા) જેવુ હોય છે પણ તેલ ઓછુ હોય છે જેથી સ્વાસ્થ ની દષ્ટિ તળેલા ગોટા ના બેસ્ટ ઓપ્સન છે. " સ્વાદ ભી અને સ્વાસ્થ ભી".... Saroj Shah -
અળવી કિસ્પ(ગ્રિલ)
#જૈન#ફરાળીવ્રત સ્પેશીયલ રેસીપી છે,,કાબોહાઈડ્રેટ કંદ છે. જો ખાવા મા ખૂબ સ્વાદિષ્ટ છે એક બાર જરુર થી ટ્રાય કરજો Saroj Shah -
પાપડી રીંગણાં નું શાક (Papadi Ringan Shak Recipe In Gujarati)
વાલોર પાપડી મોટા ભાગે દરેક ઘર મા બનતી રેગુલર સબ્જી છે .પણ બધા ને બનાવાની રીત અને પાપડી ની સાથે જુદા જુદા શાક કે બટાકા વગેરે નાખાય છે મે પાપડી સાથે રીગંણ ના કામ્બીનેશન કરી ને શાક બનાયા છે Saroj Shah -
લીલા ચણા ના નિમોના (Green Chana Nimona Recipe In Gujarati)
# મધ્યપ્રદેશ મા બનતી રેસીપી છે લીલા ચણા મા થી બને છે અને સબ્જી,કઢી ની રીતે ભાત ,રોટલી સાથે પીરસાય છે. પોપટા છોળી દાણા કાઢી ,વાટી ને બને છે (પોપટા ના કઢી) Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ