પુડલા રોલ

Kaveri Kakrecha
Kaveri Kakrecha @cook_18964986
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ડુંગળી
  2. 2ટામેટાં
  3. થોડી કોથમીર
  4. 5-7કળી લસણ
  5. 1 ટુકડોઆદુ
  6. 1/2 ચમચીઅજમો
  7. 1/2 ચમચીહળદર
  8. 1/2 ચમચીલાલ મરચું
  9. 1/2 ચમચીધાણા જીરું
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1વાટકી કેચઅપ
  12. 1વાટકી ચીઝ ખમણેલું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાનો લોટ લઇ તેમાં લીલા મરચાં ડુંગળી ટામેટા કોથમીર અજમો હળદર લાલ મરચું ધાણાજીરું અને મીઠું નાખવું. ત્યારબાદ તેમાંઆદું લસણની પેસ્ટ કરીને નાખવી. જરૂર મુજબનું પાણી નાખી ખીરું બનાવવું.

  2. 2

    તવો ગરમ કરી તેલથી ગ્રીસ કરી તેની પર પૂડલા પાથરવા. તેલ મૂકીને બંને બાજુ થી સરખા શેકી લેવા. ટમેટો કેચપ અને ચીઝ નાખી રોલવાળી પીરસો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kaveri Kakrecha
Kaveri Kakrecha @cook_18964986
પર

ટિપ્પણીઓ

Similar Recipes