રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર મસાલા

#રેસ્ટોરન્ટ
આપણે જયારે પણ હોટેલ કે રેસ્ટોરન્ટ જઇયે તો પનીર ની ડીશ જરૂર થી મંગાવતા હોય તો આજે હું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં પનીર મસાલા ની રેસિપી રજૂ કરું છું
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર મસાલા
#રેસ્ટોરન્ટ
આપણે જયારે પણ હોટેલ કે રેસ્ટોરન્ટ જઇયે તો પનીર ની ડીશ જરૂર થી મંગાવતા હોય તો આજે હું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં પનીર મસાલા ની રેસિપી રજૂ કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક પેનને ગરમ કરો તેમાં ચાર ચમચી તેલ નાખો અને એમાં આપણા પનીરના ટુકડા થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી ને બંને બાજુથી ફ્રાય કરી લો ફ્રાય થઇ જાય એટલે એને ઠંડા પાણીના બાઉલમાં કાઢીને રાખી દો જેથી આપણા પનીર સોફ્ટ રહે છે
- 2
પેનને ગરમ કરો તેમાં આપણા બધા સુકા મસાલા એટલે કે જીરું,લાલ મરચું,તેજ પત્તા,તજ લવિંગ,ઈલાયચી એને લગભગ એકથી દોઢ મિનિટ ધીમા તાપે સેકી લો તેમાંથી સેકાવાની સુગંધ આવવાલાગે ત્યાં સુધીની સેકી લો
- 3
મસાલાની સુગંધ આવવા માંડે એટલે એમાં બે ચમચી તેલ અને બે ચમચી ઘી નાખો અને મસાલા ને થોડું તેલ ઘીમાં શેકી લો મસાલા શેકાય જાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો અને ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી તેને ધીમા તાપે શેકી દો
- 4
જેટલી ડુંગળી તમે સરસ રીતે શેકસોએટલો તમારો મસાલા ફાઈન બનશે ધીમા તાપે શેકી લીધા પછી તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાખો અને એને પણ એક મિનિટ માટે શેકી લો ત્યારબાદ એમાં એક ચમચી ધાણાજીરુ હળદર ગરમ મસાલો અને લાલ મરચું નાખીને બરાબર મિક્ષ કરી લો બરાબર મિક્સ થઈ જાય એટલે એમાં એક મોટી ચમચી બેસન નાખો અને બેસનની ધીમા તાપે એકથી બે મિનિટ માટે સેકી લો
- 5
બેસન બરાબર શેકાઈ જાય એટલે એમાં ટામેટાને નાખો સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને ઢાંકીને જ્યાં સુધી તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી કુક કરી લો
ગ્રેવી માંથી તેલ છૂટું પાડવા માંડે એટલે એમાં ફેંટેલુ દહીં નાખો અને ગેસની ફ્લેમ લો કરી દો અને સતત હલાવતા એને મિક્સ કરી લો જ્યાં સુધી તેલ છૂટું પડવા માંડે - 6
ગ્રેવી સરસ થઇ જાય તો એમાં આપણા શેકેલા પનીરના ટુકડા નાખી દો અને જરૂર મુજબ પાણી નાખો લગભગ અડધો કપ જેટલું પાણી નાખીને ઢાંકી ને ફરીથી એને બેથી ત્રણ મિનિટ કરી લો
3 મિનિટ પછી આપણા પનીર મસાલા રેડી થઈ ગયા છે એમાં એક ચમચી કસુરી મેથી મસળી નાખો અને ગરમ મસાલો નાખી બધું મિક્ષ કરીને ગેસ ની ફ્લેમ ઓફ કરી દો - 7
લીલા ધાણા સમારેલા નાખીને ગાર્નીસ કરી દો તૈયાર પનીર મસાલા ને પરોઠા સાથે રોટલી સાથે સર્વ કરો તો તૈયાર છે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર મસાલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મુંબઈ સ્ટાઇલ પાવભાજી
#રેસ્ટોરન્ટપાવભાજી તો સૌની ફેવરેટ છે અને આપે રેસ્ટોરેન્ટ જઇયે તો જરૂર થી ખાતા હોઈએ છે તો આજે મેં રેસ્ટોરન્ટ માં મળે છે એવી પાવભાજી ની રેસિપી રજૂ કરી છે Kalpana Parmar -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
પનીર ટીકા મસાલા એક પંજાબી ડિશ છે જેને તમે નાન, રોટલી અને પરોઠા જોડે ખાઈ શકો છો#જુલાઈ#માઇઇબુક#સુપરશેફ1 Nayana Pandya -
-
કાઠિયાવાડી રીંગણનો ઓળો
#રેસ્ટોરન્ટઆપણે કોઈ પણ કાઠિયાવાડી ડાભા માં જઇયે તો રીંગણ નો ઓળો જરૂર થી ઓર્ડર કરતા હોય છે તો ચાલો aje બનાવીયે રેસ્ટોરન્ટ સ્ટાઇલ રીંગણ નો ઓળો Kalpana Parmar -
રેસ્ટોરન્ટ ફૂલ મીલ કોમ્બોદાલમખની જીરા રાઈસ મેથી પરાઠા
#રેસ્ટોરન્ટહોટલ કે રેસ્ટોરન્ટ માં આપણે જઇયે તો દાલમખની તો મનગાવતાજ હોઈએ છે અને દાલમખની હોય to એની સાથે જીરા રાઈસ ને પરાઠા તો હોયજ .. તો ચાલો રેસ્ટટન્ટ સ્ટાઇલ ફૂલ કોમ્બો બનાવીયે .. Kalpana Parmar -
પનીર ટિક્કા મસાલા(Paneer tikka Masala Recipe in Gujarati)
#trend2#week2પ્રોટીન થી ભરપૂર એવું પનીર એમાંથી હું હોટેલ સ્ટાઇલ પનીર ટિક્કા બનાવું છું. Dipika Ketan Mistri -
પનીર મસાલા (Paneer Masala Recipe In Gujarati)
પનીર ની કોઈ પણ iteam મારા ઘર માં બધા ને ભાવે ચ્જે. તો આજે મેં બનાવ્યું છે પનીર મસાલા. Aditi Hathi Mankad -
પનીર બટર મસાલા
#જૈનપનીર બટર મસાલા એ પંજાબી ડિશ છે. જેને નાન અથવા પરોઠા સાથે પીરસવા માં આવે છે. આ સબ્જી માં મુખ્યત્વે કાજુ અને ટામેટા ની ગ્રેવી હોય છે. જે સબ્જી ને બટરી અને ક્રીમી ફ્લેવર આપે છે. આપડે રેસ્ટોરન્ટ માં પનીર બટર મસાલા ની સબ્જી ખાઈ એ છે જે કાંદા લસણ થી ભરપુર હોય છે. અને જૈન સબ્જી નો ઓર્ડર કરી એ તો એ સાવ ફિક્કી લાગે છે. એટલે હું લઈ ને આવી છું જૈન સબ્જી જે ખાતા તમને એમ નહિ લાગે કે આ સબ્જી માં કાંદા લસણ નથી. ભારતીય મસાલા આ સબ્જી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. આ સબ્જી માં મે પનીર પણ ઘરે બનાવ્યું છે. Anjali Kataria Paradva -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ મસાલા છાશ
#રેસ્ટોરન્ટઆજે હું રેસ્ટોરન્ટમાં મળતી મસાલા છાશની રેસિપી પોસ્ટ કરું છું. જ્યારે પણ આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે મેનેજર ઓર્ડર લેવા આવે ત્યારે આપણે સૂપ, સ્ટાર્ટર પછી જો સીધો મેઈન કોર્સ ઓર્ડર કરીએ તો પૂછશે સર! છાશ, પાપડ, સલાડ! પછી જો આપણે ના પાડીએ કે તો તેમનું મોઢું જોવા જેવું હોય છે કારણકે આ બધી વસ્તુમાં તેમને ઓછી મહેનતે તગડો નફો મળતો હોય છે. કારણકે જનરલી કોઈપણ રેસ્ટોરન્ટમાં જાઓ ત્યાં મસાલા છાશનાં મિનિમમ ૨૮-૩૦ રૂપિયા એક ગ્લાસનાં લેતા હોય છે. પરંતુ તેની પડતર કિંમત જોવા જઈએ તો એક ગ્લાસનાં ૫ રૂપિયાથી પણ ઓછી હોય છે. પરંતુ ઘણાને એમ વિચારતા હોય છે કે રેસ્ટોરન્ટ જેવી મસાલા છાશ ઘરે ક્યારેય ન બને એટલે તેઓ ઓર્ડર કરીને હોંશે-હોંશે પીવે છે. તો ઘણા એવા તુક્કા લડાવતા હોય છે કે રેસ્ટોરન્ટવાળા છાશને ઘટ્ટ કરવા માટે ટીશ્યુ પેપર કે મોળા મમરાનો પાવડર ઉમેરતા હોય છે પણ આવું કાંઈ હોતું નથી અને આવું કોઈ કરતું હોય તો મને ખબર નથી. રેસ્ટોરન્ટની મસાલા છાશમાં જીરું અને હીંગ સહેજ તેલમાં સાંતળીને ઉમેરવામાં આવે છે. આ સિવાય આદુ-મરચાંની પેસ્ટ, સંચળ, મીઠું, જીરૂં પાવડર, કોથમીર વગેરે નાખવામાં આવે છે જેના લીધે તે ઘરની છાશ કરતા વધારે સ્વાદિષ્ટ લાગે છે. જમ્યા પછી જો તમે છાશ પીવો તો ખાધેલો ખોરાક પચાવવામાં મદદરૂપ થાય છે.તો આજે હું જે રેસિપી પોસ્ટ કરું છું તે રીત પ્રમાણે જો તમે છાશ બનાવશો તો તે રેસ્ટોરન્ટ જેવી જ બનશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી (Restaurant Style Dal Khichdi Recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ૧૧હમણા કોરોના ને કારણે રેસ્ટોરન્ટ ની વાનગી મિસ કરતાં હશે તે આજે હું રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી ની રેસિપી લાવી છું Sachi Sanket Naik -
કઢાઈ પનીર !!
#પંજાબીહોટેલ સ્ટાઈલ... એકદમ સરળ અને સ્વાદિષ્ટ કઢાઈ પનીર... Jagruti Manish (Dalwadi) Shah -
પનીર બટર મસાલા
# સુપર સેફ 1# માઇઇબુક# પોસ્ટ 7હલો ફ્રેન્ડ આપણે હંમેશા હોટલમાં રેસ્ટોરન્ટમાં કે કોઈ પ્રસંગમાં પનીર બટર મસાલા સબ્જી ખાતા હોઈએ છીએ. ત્યારે આપણને લાગે છે કે આવું આપણા ઘરે બનતું નથી. પરંતુ આ રેસિપી થી એકવાર જરૂર ટ્રાય કરશો તો હોટલ કે રેસ્ટોરંટમાંથી મંગાવાની જરૂર પડશે નહીં આ રેસિપી થી એકદમ સ્વાદિષ્ટ પનીર બટર મસાલા તૈયાર થશે જે આપ ઘરમાં બર્થ-ડે પાર્ટી કે એવી કોઈપણ નાના-મોટા પ્રસંગમાં ઘરે જાતે જ બનાવીને બધા ને જમાડી શકશો. Divya Dobariya -
પનીર ટિક્કા મસાલા
#પનીર પનીર ટિક્કા મસાલા એ એવી સબ્જી છે કે જે સ્વાદિષ્ટ અને સરળ, પંજાબી સ્ટાઇલ થી બનાવો તો ખુબજ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
પનીર ભુરજી
#સુપરશેફ1#વિક1#શાકએન્ડકરીસહેલો, ફ્રેન્ડ્સ આજે મેં રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ભુરજી બનાવી છે. જે એકદમ ઈઝીથી તૈયાર થઈ જાય છે અને કોરોના હોવાથી આપણે બહાર ખાવા જઈ શકતા નથી તો આપણે ઘરે જ પનીર ભુરજી ની સબ્જી બનાવીએ. જે હું તમારી સાથે શેર કરી રહી છું. Falguni Nagadiya -
પનીર બટર મસાલા(paneer butter masala recipe in Gujarati)
#સુપરશેફ1#week 1#શાક&કરીસ#કરીસહેલો ફ્રેન્ડ્સ અજબ તમારા માટે લઈને આવી છું પનીર બટર મસાલા ની રેસિપી જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બન્યું છે. અત્યારે lockdown ચાલી રહ્યું છે બહારનું ખાવાનું બધુ બંધ છે તો ઘરે જ ટેસ્ટી જમવાનું મળી જાય તો બધા જ ખુશ થઇ જાય તો ચાલો શરૂઆત કરીએ... Mayuri Unadkat -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસાલા ભીંડા
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખીભીંડા નાનામોટા સૌ ના ફેવરેટ હોય છે તો ચાલો રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં મસાલા ભીંડા બનાવીયે જે ખુબજ ટેસ્ટી બને છે ... Kalpana Parmar -
મટર પનીર મસાલા વીથ પરાઠા
#goldenapron3week 2#રેસ્ટોરન્ટમટર પનીર મારા ઘરના બધા સદસ્યો નું ફેવરિટ શાક છે.તો આજે મેં મટર પનીર ની રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેસીપી શેર કરું છું.ગોલ્ડન એપ્રોન માટે મેં મટર, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. Bhumika Parmar -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Weak7#tomato હેલો ફ્રેન્ડ્સ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો ટામેટાં 🍅 પણ ખૂબ જ સારા આવે છે તો આજે ટમેટાનું સૂપ બનાવીશું.જે હું ટોમેટો સૂપની રેસિપી તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
દાળ મખની
#રેસ્ટોરન્ટ સ્ટાઈલ વાનગીઓ દાલ મખની છે લોકો ને ખુબ જ પસંદ છે તો આજે હું તમને રેસ્ટોરન્ટમાં પીરસાતી દાલમખની રેસિપી આપો છું તો આપ લોકો એક વાર જરૂર થી ટ્રાય કરજો Rina Joshi -
પનીર બટર મસાલા (Paneer butter Masala recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર બટર મસાલા#GA4#week6 Shah Mital -
વેજ પનીર પટિયાલા(veg paneer patiyala recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ. આ પનીરની ટેસ્ટી અને healthy રેસીપી છે. આ સબ્જી ની એક ખાસીયત છે. આમાં પાપડમાં સ્ટફિંગ ભરીને સબ્જી બનાવાય છે. આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ની સબ્જી આજે આપણે ઘરે બનાવીશું. આ સબ્જી વેજ પટિયાલા તરીકે પણ ઓળખાય છે. તો ચાલો આજની વેજ પનીર પટિયાલા ની રેસીપી શરૂ કરીએ.#વેજપનીરપટિયાલા#નોર્થ Nayana Pandya -
પનીર ટીકા મસાલા(paneer tika masala in Gujarati)
#goldenapron3#week 21 [SPICY]આજે આપણે હોટેલ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા બનાવશું કે જેની અંદર ખડા મસાલા નો વપરાશ થશે જેનાથી શાક જેનાથી શાક spicy એટલે કે તીખું બનશે. Kotecha Megha A. -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11આ પંજાબી સબ્જી આપણે હોટેલ માં ઓર્ડર કરતા જ હોય છે તો એવા જ ટેસ્ટ ની સબ્જી મેં ઘરે બનાવી છે તો ચાલો એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું... Arpita Shah -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ કાજૂ કરી (kaju curry recipe in Gujarati)
#મોમ મારી દીકરી ની ફેવરિટ સબ્જી છે, એના માટે હું ૧૫ દિવસ માં એક વાર તો બનાવી જ દઉં છું.. Radhika Nirav Trivedi -
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મૈં ડિનર માટે માં બનાવ્યું પનીર ટિક્કા મસાલા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ.મારા કિડ્સ ને બહુ ભાવે છે.અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. #GA4 #Week1 Tejal Hiten Sheth -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#cookpadmid_week_chellenge#શાક_અને_કરીશ_ચેલેન્જ#કાજુ_પનીર_મસાલા ( Kaju Paneer Masala Recipe in Gujarati )#restaurantstyle_recipe પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી "કાજુ પનીર મસાલા". કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ જ હોય છે. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈએ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. એટલે આજે હું "કાજુ પનીર મસાલા" રેસીપી લાવી છું. જો તમે આ રીતે આ સબ્જી બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. ઘર ના બધા ને બહુ ભાવશે અને વખાણ તો કરશે જ. જે લોકો એમ કેહતા હોય કે રેસ્ટોરન્ટ જેવી ના બને એના તો મ્હોં બંધ થઇ જશે. હા પણ મારી બતાવેલી રીત અને માપ પ્રમાણે કરશો તો. આ એકદમ સરળ અને જલ્દી ફટાફટ બની જાય એવી રીત છે. તો આજે જ બનાવો કાજુ પનીર મસાલા રેસીપી અને કરી દો બધા ને ખુશ. Daxa Parmar -
પનીર ટિક્કા
#એનિવર્સરી#સ્ટાર્ટર#પોસ્ટ -2પનીર ટિક્કા સ્ટાર્ટર માટે ખુબ જ સરસ રેસીપી છે અને આજકાલ સૌને પનીર ટીક્કા ખૂબ જ ભાવતા હોય છે આપણે હોટલમાં જઈએ કે રેસ્ટોરન્ટમાં જઈએ તો પનીર ટીકા ઓર્ડર કરતા હોય છે તો આ રહી પનીર ટીક્કા ની રેસિપી સ્ટાટર્ર માટે ... Kalpana Parmar -
કાજુ બટર મસાલા સબ્જી(kaju butter masala sabji in Gujarati)
#સુપરશેફ1#શાકએન્ડકરીસ#weak1હેલો ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આજે મેં કાજુ બટર મસાલા સબ્જી બનાવી છે જે હું તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
ધાબા સ્ટાઈલ પનીર ટીક્કા
#શાક ધાબા સ્ટાઈલ પનીરટીક્કા મસાલા બનાવવા માટે પનીર ને મેરીનેટ કરવામાં આવે છે. preeti sathwara
More Recipes
ટિપ્પણીઓ