ગોબી ના સ્ટફ પરાઠા

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. 500 ગ્રામગોબી
  2. 2 ચમચીલીલા ધાણા
  3. 2 ચમચીધાણા પાવડર
  4. 2લીલા મરચાં
  5. 1/2લાલ મરચું
  6. 1/2 ચમચીઅજમો
  7. મીઠું સ્વદાનુસાર
  8. 1/2 ચમચીઆદું પીસેલું
  9. પરાઠા માટે
  10. 2 કપઘઉં નો લોટ
  11. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પેહલા ગોબી ને પાણી થી બરાબર સાફ કરી લો. પછી તેને કોરા થવા મૂકી દો.

  2. 2

    હવે ત્યાં સુધી પરાઠા માટે લોટ બાંધી લો. લોટ માં મીઠું નાખવું નહીં. અને સોફ્ટ લોટ બાંધી લો.

  3. 3

    હવે ગોબી ને છીણી લો. હવે આ છીણ ને એક બાઉલ માં લઇ લો.

  4. 4

    આમાં મસાલા એડ કરી લેવાના. લીલાં ધાણા, મરચાં, આદું પીસેલું, અજમો, લાલ મરચું અને ધાણા પાવડર સાથે મીઠું એડ કરી લો.

  5. 5

    બધું બરાબર મિકસ કરી લો.

  6. 6

    હવે લોટ માંથી નાના નાના પેડા બનાવી લો. એક લુવો લઈને તેમાં કટોરી શેપ આપી તેમાં ગોબી નું મિશ્રણ મૂકી લૂવો વાળી લેવાનો છે.

  7. 7

    હવે હાથ થી જેટલું મોટું થયા એટલું પરાઠું મોટું કરી લો. હવે કોરો લોટ ઉમેરી વેલણ થી જ શેપ જોઈએ એ શેપ માં પરાઠું વની લો.

  8. 8

    હવે તવો ગરમ થાય પછી એમાં પરાઠું શેકવા મૂકી દો. પેહલા પરાઠું થોડું શેકાય એટલે બીજી બાજુ તરત પલટાવી દો. બીજી બાજુ વધારે સેકી લો.

  9. 9

    બંને બાજુ ગોલ્ડન ચિત્તી આવે ત્યાં સુધી સેકી લો. અને ઘી નાખી સેકો. તૈયાર છે ગોબી પરાઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes