રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ ને ધોઈને એના ડંથલ કાપી લેવા. અને એમાં 2 કટ લગાવી દો.
- 2
હવે મિક્સી માં સીંગદાણા અને બધા સૂકા મસાલા એડ કરી પીસી લો. અધકચરાં પીસી લેવાનું હવે એને બાઉલ માં કાઢી લો એમાં થોડા ધાણા પણ એડ કરી લો.
- 3
હવે રીંગણ માં આ મસાલો ભરી દેવાનો છે.
- 4
હવે એક પેન માં તેલ ગરમ કરવા મૂકો એમાં રાઈ નો વઘાર કરો. રાઈ તતડે પછી તેમાં હિંગ નાખો.
- 5
આમાં ભરેલા રીંગણ ઉમેરી લો. અને વધેલો મસાલો પણ સાથે એડ કરી લો. આને સ્લો મીડિયમ આંચ પર 20 મિનિટ માટે થવા દો.
- 6
20 મિનિટ બાદ શાક તૈયાર છે. ઉપર થોડા લીલા ધાણા થી ગાર્નિશ કરી ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ભરેલા રીંગણ નું શાક
#CB8#Week8શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને જોં આ શાક ની સાથે બાજરી ના રોટલા મળી જાય તો ખુબ જ મઝા જ પડે તો ચાલો... Arpita Shah -
-
-
લીલવા ભરેલા રીંગણ
#ડિનરલીલવાની સીઝન હોય ત્યારે લીલવા ભરેલા રીંગણ ચોક્કસ થી બનતા હોય છે અને ખુબજ ટેસ્ટી લાગે છે ગરમા ગરમ આ શાક સાથે ખીચડી અને રોટલા ખુબજ સારા લાગે છે Kalpana Parmar -
-
-
-
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya -
-
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
-
ભરેલા રીંગણ બટેટા નું શાક
#સુપરશેફ1#માઇઇબુક પોસ્ટ 23આ શાક ઘરે મહેમાન આવે ત્યારે જરૂરથી બનાવી શકાય . અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે. Nirali Dudhat -
-
તુવેર દાણા રીંગણ નું શાક
થોડા રસા વાળા આ શાક સાથે રોટલી અને ભાત હોય તો બીજું કાઈ ના જોઈએ.. Sangita Vyas -
તુવેર રીંગણ નું શાક
આજે સરસ ફ્રેશ તુવેર મળી ગઈ સાથે સિડ લેસ રીંગણ પણ..તો લંચ માં મિક્સ શાક બનાવી દીધું.. Sangita Vyas -
-
ભરેલા રીંગણ ના રવૈયા
#સ્ટફડરીંગણ ના રવૈયા નું શાક રોટલી,ભાખરી,રોટલા કે ખીચડી સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
-
-
-
રસાદાર ભરેલા રવૈયા- બટેટા નું શાક
#ઇબુક૧#૩૯#સ્ટફડફ્રેન્ડસ, શિયાળામાં તીખું તમતમતું ભરેલા રીંગણ બટેટા ના શાક સાથે ગરમાગરમ બાજરી નો રોટલો ,રોટલી કે ભાખરી ને છાશ મારુ મનપસંદ ફૂડ છે. asharamparia -
-
ભરેલાં રીંગણ નું શાક
#કૂકરરીંગણ નું ભરેલું શાક આપણે સૌં બનાવતા હોઈએ છે પણ કડાઈ કરતા કુકર માં ખુબ જલ્દી બની જાય છે નોકરી કરતા હોય તેના માટે ઓછા સમય માં ને સ્વાદિષ્ટ બનતું શાક છે ... Kalpana Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11549232
ટિપ્પણીઓ (2)