રાંધવાની સૂચનાઓ
- 1
પનીરના ચોરસ ટુકડા કરી લો હવે તેને મેરીનેટ કરવા એક બાઉલમાં એક ચમચી આદુ લસણની પેસ્ટ લાલ મરચું પાઉડર સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ તથા એક ચમચી તેલ ઉમેરી બધું મિક્સ કરી પનીર ઉમેરો 15 થી 20 મિનિટ રેવા દો
- 2
મેરીનેટ કરેલા પનીર પર કોર્ન ફ્લોર ભભરાવી દો હવે એક પેનમાં તેલ મૂકી પનીર ને તળી લો
- 3
એક પેનમાં તેલ મૂકી ક્રશ કરેલા આદુ મરચા લસણ ઉમેરો બરાબર સાંતળી લો હવે તેમાં ડાયસ કરેલી ડુંગળી ઉમેરો તેને પણ સાંતળી લો કેપ્સીકમ ઉમેરો હવે તેમાં એક ચમચી લીલી ડુંગળી બરાબર હલાવી લો
- 4
હવે તેમાં તળેલા પનીરના પીસ ઉમેરો એક બાઉલમાં સોયા સોસ ટોમેટો કેચઅપ અને વિનેગર ઉમેરી પેનમાં ઉમેરી દો બધું બરાબર હલાવી લો
- 5
એક બાઉલમાં એક ચમચી કોર્ન ફ્લોર અને પાણી ઉમેરી સ્લરી બનાવો અને પેનમાં ઉમેરી દો બધું બરાબર હલાવી દો સ્વાદ મુજબ મીઠું ઉમેરો બધું બરાબર હલાવી લો લીલી ડુંગળી થી ગાર્નિશ કરી ગરમ-ગરમ ચીલી પનીર નો સ્વાદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#MFF (મોનસૂન રેસીપી) Amita Soni -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora -
-
-
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મેં તમારા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Falguni Shah -
-
-
પનીર ચીલી ડ્રાય(Paneer Chili Dry Recipe In Gujarati)
સાંજે ડિનર પેલાની છોટી ભૂખમાં આવી જ ફરમાઈશ હોય.. આજે તો સ્પર્ધામાં ભાગ લેવા માટે વગર ડિમાન્ડે બનાવી દીધા.. આનંદો💃 Dr. Pushpa Dixit -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7બાળકો અને નાના મોટા બધા ને પનીર ચીલી ડ્રાય ખુબ જ ભાવે છે. રેસ્ટોરન્ટ માં જાય એટલે બધા સ્ટાટર માં મંગાવે છે. આજે હું એવા જ સ્વાદ નું પનીર ચીલી ડ્રાય બનાવની છું તો ચાલો.... Arpita Shah -
-
પનીર ચીલી ડ્રાય
#TT3 Paneer chilli dray#mr#Coopadgujrati#CookpadIndia પનીર ચીલી ડ્રાય એ એક ચાઈનીઝ સ્ટાટર છે. તે સ્ટ્રીટ ફૂડ છે. તેમાં પનીર ની સાથે સાથે કેપ્સીકમ અને ડૂંગળી નો ઉપયોગ કરીને બનાવા માં આવે છે અને સાથે ચાઈનીઝ સોસ પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ડિશ એટલી સ્વાદિષ્ટ હોય છે કે તે નાના મોટા બધા ને ભાવે તેવી છે. Janki K Mer -
પનીર ચીલી ગ્રેવી (Paneer Chilli Gravy Recipe in Gujarati)
#GA4#Week3#post2#chinese#પનીર_ચીલી_ગ્રેવી ( Paneer Chilli Gravy Recipe in Gujarati ) આ પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફ્યુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અને ગ્રેવી વાડા બંને રીતે બનાવી શકાય . પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. જયારે પનીર ચિલી ગ્રેવી ને ફ્રાઇડ રાઈસ કે નૂડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે. આ ડીશ એકદમ યમ્મી ને delicious બની હતી. Daxa Parmar -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Post 1 પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
પનીર ચીલી ફ્રેંકી
#HMપનીર ચીલી ફ્રેંકી ખુબ જ લોકપ્રિય છે.જે મારુ ફેવરીટ છે.મુંબઈ સિટરટ ફુડ Rachana Sheth Popat -
-
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chili Recipe In Gujarati)
#WCR#ચાઇનીઝ રેસીપી ચેલેન્જ. પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
-
ચીલી પનીર (Chilly Paneer Recipe in Gujarati)
દરેકને બહુ જ ભાવતું સ્ટાર્ટર અને સાંજની છોટી ભૂખમાં બહુ જ મજા પડે. Dr. Pushpa Dixit -
પનીર ચીલી ડ્રાય
#DIWALI 2021મારા બાળકો ને ખુબ જ પ્રિય છે. મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યું છે તો ચાલો... Arpita Shah -
More Recipes
ટિપ્પણીઓ (2)