રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ ની કિનાર કાપી ને બે બે બ્રેડ સાથે લય બ્રેડ ના તમને ગમે એવા ચોરસ કે લંબચોરસ ટુકડા કરો. પછી એક બાઉલ માં કોર્ન ફ્લોર માં થોડું મીઠું અને મરી પાવડર નાખી સ્લ રી બનાવી દો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ ની ફ્રેમ ધીમી કરી બ્રેડ ના ટુકડા ને કોર્ન ફ્લોર માં બોડી ને તળી લ્યો. આમ બધા ટુકડા ગુલાબી એવા તળી લેવા.
- 3
હવે એક કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકો એમાં બધા સમારેલા શાક નાખી એમાં મીઠુ અને મરી પાવડર અને વિનેગર, સોયા સોસ, મરચું લસણ, આદુ બધું નાખી બરાબર મિક્સ કરી દો. પછી એમાં બ્રેડ ના તળેલા ટૂકડા ઉમેરી ફાસ્ટ ફ્રેમ પર બધું મિક્સ કરો. હવે ગેસ પર થી ઉતારી ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
મંચુરીયન (Munchurian Recipe In Gujarati)
મંચુરીયન નાના મોટા સૌને ભાવે છે. જ્યારે પહેલી વખત લોકડાઉન હતું ત્યારે ઘરે બનાવ્યા અને બધાને પસંદ આવ્યા. Mamta Pathak -
-
-
-
સામા ના મંચુરિયન શોટ
#HM મને કંઈ નવું બનાવાનો નો શોખ છે તો મે બાળકો ને ભાવે તેવા ટેસ્ટી અને હેલ્ધી.મંચુરિયન બનાવિયાPuja
-
-
-
-
-
-
બ્રેડ ચીલી (Bread Chilli Recipe In Gujarati)
#Chinese Recipe#WCR#BreadChillyRecipe#ChineseStarterRecipe Krishna Dholakia -
-
-
વધેલા ભાત ના મનચુરીયન.(Leftover Rice r Manchurian Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu#AM2 Linima Chudgar -
વેજીટેબલ ચોપસી (Vegetable Chopsy Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરેસ્ટોરન્ટ સ્ટાઈલબધા જ અલગ અલગ રીતે બનાવે છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ખુબ જ ટેસ્ટી બન્યું છે તમે પણ જરૂર બનાવજો# weekend recipe chef Nidhi Bole -
-
વેજ ચીલી બ્રેડ મન્ચુરીયન
#એનિવર્સરી#સ્ટાર્ટર#વિક ૨આ એક ચાઈનીઝ સ્ટાર્ટર છે જે ખાવામાં હોટ ને સ્પાઈસી છે. Vatsala Desai -
-
-
-
-
-
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
ખાસ કરીને શિયાળામાં અને જો શરદી થઈ હોય ત્યારે ગરમાગરમ🔥મનચાઉં સૂપ મળે તો જલસો પડી જાય. અહીં મેં નુડલ્સ તળીને ન નાખતાં લીલી ડુંગળીથી ગાર્નિશ કર્યું છે જેથી વધુ હેલ્ધી વર્જન બને. Dr. Pushpa Dixit -
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મેં તમારા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Falguni Shah -
નૂડલ્સ & ચીલી પનીર(Noodles And Chilli paneer Recipe in Gujarati)
#GA4#Week3#post2#chinese Bhavna Odedra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11611375
ટિપ્પણીઓ