રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને 2 કલાક પાણીમાં પલાળી રાખો. પેન માં તેલ અને ઘી મૂકી લીલી ડુંગળી નો વઘાર કરવો. હીંગ અને હળદર નાખી પાણી જરૂર...ગરમ થાય પછી
- 2
દાળ ઉમેરો...મીઠું નાખી મિક્સ કરો. ઉકળે પછી ઢાંકીને ચડવા દો.લાલ મરચું અને ગરમ મસાલો નાખી લીંબુ નાખી મિક્સ કરો. બીજા પેન માં ઘી મૂકી તેમાં રાઇ, તીખાં મરચાં નાખી વઘાર કરી ઉપર રેડો...લીંબુ નાખી બાસમતી જીરાનો વઘાર કરી સવૅ કરો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
લસુની દાલ તડકા
#ઇબુક૧#૨૦#રેસ્ટોરન્ટદાલ ફ્રાય, દાલ તડકા,દાલ મખની જેવી ઘણી બધી દાળ આપણે ટેસ્ટ કરતા હોય છે....મે આજ લસણ નો વઘાર કરી દાળ બનાવી છે જે ફ્લેવર મા મસ્ત બને છે... Hiral Pandya Shukla -
-
-
જીરા રાઇસ વિથ દાલ ફ્રાય
#માઇઇબુક#પોસ્ટ30જેમાં ગુજરાતી માં ખાટી મીઠી દાળ પ્રચલિત છે તેમ, જીરા રાઈસ દાલ ફ્રાય એ પંજાબી રેસિપી છે. તેઓ દાલ ફ્રાય, દાલ તડકા, કાલીદાલ વગેરે સાથે જીરા રાઈસ સર્વ કરે છે... સ્વાદ માં ટેસ્ટી અને બનવામાં સરળ છે. આને લંચ કે ડિનર માં લઈ શકાય.. Daxita Shah -
-
-
-
દાલ ફ્રાય તડકા
#દાળકઢીરેસ્ટોરન્ટ સ્ટાઈલ કૂકર મા બનાવી છે, ખૂબ જ ઝડપ થી બની જશે.. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
દાલ ફ્રાય તડકા વિથ જીરા રાઈસ
#ડીનર ●લોકડાઉન દરમિયાન તેમજ ઉનાળામાં શાકભાજી સરળતાથી મળી ના શકે ત્યારે અલગ અલગ પૌષ્ટિક દાળથી બનવો આ દાળ ફ્રાય તડકા અને જીરા રાઈસ..... જેનો ઉપયોગ સાંજે ડિનરમાં કરી શકાય. Kashmira Bhuva -
-
-
દાલ તડકા-જીરા રાઈસ (Daltadka - Jeera Rice recipe In Gujarati)
#daltadka#jeerarice#restaurantstyle#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
મગ ચોખા ની તડકા ખીચડી
ડિનર માં બનાવી હતી ..તીખો તડકો કરી ને ખીચડી ને દહીં સાથે ખાવા માં ટેસ્ટી લાગે છે. Sangita Vyas -
-
લહસૂની દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટઆપણે રેસ્ટોરન્ટ માં ખાવા માટે જતા હોય છે ત્યારે આપણું ભોજન દાલ ફ્રાય જીરા રાઈસ વગર પૂરું નથી થતું તેમાં પણ લહસુની તડકા વાલી જો મળી જાય તો તો આપણે એને જ ન્યાય આપતા હોય છે.આજે આપણે આ દાલ ને આપણા સૌ ના રસોડાં માં બનતી જોઇશું. Kunti Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11468948
ટિપ્પણીઓ