રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બટાકા ને બાફી લો અને પછી તેને સમારી લો. એક લોયા માં તેલ મૂકી હિંગ નાખી તેમાં જીરું અને લીમડાના પાન નાખી તેમાં ટમેટા અને મરચા નાખી દો. પછી તેમાં બાફેલા બટાકા નાખી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ખાંડ અને લીંબુનો રસ નાખી હલાવી લો. પછી તેને એક બાઉલમાં કાઢી ઉપર કોથમીર નાખી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11465476
ટિપ્પણીઓ