મેંગો મસ્તાની

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#ફ્રૂટ્સ

મેંગો મસ્તાની

2 કમેન્ટ્સ કરેલ છે

#ફ્રૂટ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 થી 3 વ્યક્તિ
  1. 1કપ(આશરે 200 ગ્રામ) - કેરી
  2. 1સ્કુપ- વેનીલા આઈસ્ક્રીમ
  3. 3ચમચી-ખાંડ(સ્વાદ પ્રમાણે)
  4. ચપટીકેસરી ફૂડ કલર
  5. 1.5કપ-ઠંડું દૂઘ
  6. ગાર્નિશ માટે.
  7. ચેરી
  8. ટુકડાબરફ ના
  9. વેનીલા આઈસ્ક્રીમ
  10. ડ્રાયફ્રુટસ્(મનપસંદ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરી ને ધોઈ, છોલીને સમારી લો.અને તેને એક મિક્સર જાર માં લઇ લો.હવે તેમાં ખાંડ અને વેનીલા આઈસ્ક્રીમ ઉમેરો.

  2. 2

    હવે હાલ 1 કપ જેટલું દૂધ ઉમેરી પીસી લો.અને પછી તેમાં કેસરીફૂડ કલર ઉમેરી અડધો કપ દૂધ બીજું ઉમેરી પીસી લો.

  3. 3

    ગાર્નિશ કરવા માટે એક ગ્લાસ માં પહેલા સમારેલ કેરી ના ટુકડા ઉમેરો અને પછી 1 ચમચી વેનીલા આઈસ્ક્રીમ ઉમેરી તૈયાર કેરી નું મિશ્રણ ઉમેરો..થોડા બરફ ના ટુકડા ઉમેરો.

  4. 4

    હવે ગાર્નિશ માટે ઉપર થી થોડો આઈસ્ક્રીમ,ડ્રાયફ્રુટ અને એક એક ચેરી મૂકી ઠંડુ ઠંડુ સર્વ કરો....

  5. 5

    તો તૈયાર છે પુણે ની સ્પેશ્યલ મેંગો મસ્તાની....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
પર

Similar Recipes