રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ ની અંદર એક ચમચી તેલ નાખી અને રવો શેકી લેવો પછી પછી તેને એક બાઉલમાં કાઢી લો હવે તે જ કડાઈ ની અંદર બે ચમચી તેલ મૂકવાનું પછી તેની અંદર અડધી વાટકી ડુંગળી ગાજર કોબી ફણસી મરચા બધાને કચુંબર નાખી દેવાનું પછી તેને થોડીવાર સાંતળો
- 2
હવે આ બધું સચવાઈ જાય પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવું પછી તેની અંદર રવો નાખી દેવો પછી મિક્સ કરી અને ૧ વાટકી છાશ નાખવી અને પછી એક વાટકી ગરમ પાણી નાખવું પછી હલાવી અને ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લેવું અને ગરમાગરમ સર્વ કરવું છે આપણો મિક્ષ વેજીટેબલ રવા ઉપમા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મિક્સ વેજીટેબલ પરોઠા
#પરાઠાથેપલાઅલગ-અલગ શાકભાજી ના પરોઠા તમે ખાધા જ હશે. હવે બનાવો મિક્સ વેજીટેબલ પરોઠા Mita Mer -
-
-
-
-
-
-
-
-
-
હેલ્ધી મિક્સ ફાડા ઉપમા
#ટીટાઈમફ્રેન્ડ્સ, સવારનો નાસ્તો હેલ્ધી હોવો જરૂરી છે. મોર્નિંગ બ્રેકફાસ્ટ મેનુ અને ડાયેટ મેનુ માં સોજી ઉપમા મહત્વનું સ્થાન ધરાવે છે મેં તેમાં મિક્સ ફાડા ઉમેરીને વધુ હેલ્ધી બનાવવાનો પ્રયાસ કર્યો છે. asharamparia -
-
-
-
-
મિક્સ વેજિટેબલ રવા અપ્પમ
#ટીટાઈમરવાના અપમ તો તમે ખાધા જ હશે હવે બનાવો મિક્સ વેજીટેબલ અપમ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પણ ખાઈ લે છે. Mita Mer -
-
રવા ઉપમા (Rawa Upama recipe in gujarati)
#મોમઆમ તો મારા પેરેંટસ નથી. નાનપણ થી મારી દાદી સાથે રહું છું. મારે સ્કૂલ, કોલેજ અને નોકરી જવાનું રેહતું ત્યારે મારા દાદી સવારે નાસ્તા મા રવા ની ઉપમા બનાવી આપતા. આ ઉપમા માં મીઠો તીખો અને ખાતો જે સ્વાદ છે એવો મારો અને મારી દાદી નો સબંધ છે. 😊🙏 Blessi Shroff -
વેજિટેબલ મસાલા મેગી ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે. Upadhyay Kausha -
-
રવા ના ઢોસા
#ઇબુક૧#૨૬#રવા ના ઢોસા બનાવવા સરળ અને ઝડપી બની જાય છે રોટલી વણવા ની આળસ આવે ત્યારે તાત્કાલિક બનાવી શકાય એવું બાળકો ને પણ મજા આવી જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
વેજિટેબલ મેગી મસાલા ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે Upadhyay Kausha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11472914
ટિપ્પણીઓ